આજ ની નારી બધા ઉપર ભારી – Gujarati Jokes
આજ ની નારી બધા ઉપર ભારી – Gujarati Jokes
શું જમાનો આવી ગયો છે મિત્રો…. આજ કાલ ની નારી…..
આ જુવો છગન સાથે કાલે શું થયું !!
ચંપા ને ડીનર પાર્ટી માં જવાનું હતુ, એટલે છગન માટે ઘરે નોટ મુકીને ગઈ
બિચારો છગન થાક્યો પાક્યો ઘરે આવ્યો અને નોટ વાંચી… લખ્યું હતું….
પ્રિય ડાર્લિંગ લવલી છગન …
મારે કીટી પાર્ટી હોવાથી હું આજે બહાર હોઈશ અને જમીને આવીશ…
તમારુ ડીનર તૈયાર છે
નયનાબેન ની રેસીપી બુક માં ૨૩ માં પાનાં ઉપર વાંચી લેજો
જરૂરી વસ્તુઓ ના મળે તો રિલાયન્સ માર્ટ માં ફોન કરશો તો હોમ ડીલીવરી થઇ જશે….
તમારી પ્યારી ચંપા ….
* સમજાય એટલા લાઈક કરજો બાકી ના નયના બેન ની બુક લઇ આવજો
via- Varsha Joshi