Mojemoj.com

Best Gujarati Blog

Month: May 2013

ચાઈના મોબાઈલ ઓળખો – Identify China Mobile Funny

ધમાકેદાર પોસ્ટ ….. તમારો મોબાઈલ ચાઈના વાળો છે કે નહી એ કેવી રીતે ચેક કરશો ?? ધમભા અને ટીમ તમારા માટે એક મસ્ત ચેકલીસ્ટ લઈને આવી ગઈ છે , શું તમારા મોબાઈલ માં નીચે પ્રમાણે થાય છે? ૧. ૩ મીનીટ ચાર્જીંગ પછી બેટરી ફૂલ બતાવે છે ૨. તમારા ફોન માં ટી.વી., રીમોટ, ટચ સ્ક્રીન, લાઈટર, […]

હસબન્ડ એટલે ? – Gujarati Jokes

 હસબન્ડ એટલે ? – Gujarati Jokes ગુજરાતી જોક્સ   એક વખત છગન તેની પત્ની ભગીને લઈને ધમભા ના ગામ દુબઈ માં ગયો. ત્યાં કોઈએ તેને હસબેન્ડ કહીંને બોલાવ્યો. અભણ છગન ને કઈંજ સમજાયું નહીં, તો તેણે પત્ની ચંપા ને પ્રશ્ન કર્યો, “શું તું જાણે છે, શહેરનાં લોકો હસબેન્ડ કોને કહે છે?” છગન ની પત્ની ચંપા […]

છગન ની જેરોક્સ ની દુકાન – Gujarati Jokes

ગુજરાતી  જોક્સ – Gujarati Jokes ધમભા: છગનલાલ હાંભળ્યું સ કે તીમે નવો બીજનેસ કઈરો છ?છગન: હકન ને. જેરોક્સ ની દુકાન કઈરી છ, તમારી જેમ વેબસાઈટ નથી ખોઈલી એટલે મુંજાતા નહી.. ધમભા: ક્યાં કઈ રી? છગન: ખોડીયાર શોપીંગ સેન્ટરમાં. ધમભા: ન્યાં તો દહ જેરોક્સ વારા સે. ને જાય્ત જાય્તના મશીન લઈ ને બેઠા છ. છગન: મને […]

મધર્સ ડે કોન્ટેસ્ટ – Mother’s Day Contest

ગુજરાતી ફેસબુક ઉપર કદાચ પ્રથમ વખત ……. ધ્યાન થી વાંચજો …. આપણું પેઈજ જયારે જ્ઞાન ની સાથે સાથે ગમ્મત અથવા તો ગમ્મત ની સાથે સાથે જ્ઞાન પીરસી રહ્યું છે ત્યારે, આપણા પ્રેમ અને સહકાર ને બિરદાવવા ધમભા અને બીજા અમુક મિત્રો એ સાથે મળી ને એક કોન્ટેસ્ટ નું આયોજન કર્યું છે. જેમાં વિજેતાઓ ને ઇનામ […]

ગુજરાતી બર્થ ડે ગ્રીટીંગ્સ ઓનલાઈન – Gujarati Birthday Greetings cards Online

મિત્રો, આપણા મિત્રો, સગા સંબંધીઓ, સ્નેહી જનો  વિગેરે ના  જન્મ દિવસ ના દિવસે તમે ઓનલાઈન કાર્ડ મોકલતા યાદ છે? હજુ ઘણા મોકલતા હશે, પણ હવે લગભગ ફેસબુક ઉપર ૧ લાઈન લખી ને પતાવી દઈએ છીએ ઘણા મિત્રો કે જે ઓનલાઈન કાર્ડ મોકલે છે એ લગભગ અંગ્રેજી માં હોય છે અને સામે વાળા ને ઘણી વખત […]

માણસ લગ્ન કેમ કરે છે? – Gujarati Jokes

માણસ લગ્ન કેમ કરે છે? – Gujarati Jokes છગન એની પત્ની ચંપા સાથે મસ્ત જગડો કરી ને થાકી હારી ને મારી પાસે આવ્યો છગન: બાબા ધમભા… માણસ લગ્ન કેમ કરે છે એ હજી સુધી નથી સમજાતું…. મેં હસી ને જવાબ આપ્યો છગન, બેટા, જો માણસ મરે અને પછી સ્વર્ગ માં જાય તો એને મોજ આવી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!