હકીકત જાણીએ: કેમ ૧ એપ્રીલ ને ફૂલ ડે તરીકે ઉજવાય છે? – Fact About april fool day
૧ એપ્રીલ એટલે એપ્રીલ ફૂલ ડે , આ દિવસે લગભગ બધા એક બીજા ને એપ્રીલ ફૂલ બનાવતા હોઈએ છીએ , ખરું ને?
પણ ક્યારેય વિચાર્યું છે કે ૧ એપ્રીલ ને એપ્રીલ ફૂલ ડે કેમ કહેવાય છે? ચાલો જાણીએ આ ના જાણેલી હકીકત
સ્ટીવ એપ્રીલ કે જેનો જન્મ ૧ એપ્રીલ ૧૫૭૯ ના દિવસે થયેલો એની પાછળ એપ્રીલ ૧ ને “ફૂલ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે.
એને જન્મ થી જ બધા મુરખો કહેતા કારણ કે એ ક્યારેય એક સામાન્ય વિધાર્થી ની જેમ સ્કુલ માં કોઈ કામ સરખું કરતો નહી.
મોટો થયો અને એના કરોડપતિ પિતા ની બધી સંપતિ એને નાની ભૂલ થી વેડફી દીધી અને ત્યાર થી બધા એને “ફૂલ” કહેવા લાગ્યા
૨૧ વર્ષ ની ઉમરે એને ૬૭ વર્ષ ની છોકરી સાથે લગ્ન કરીને જીવન ની સૌથી મોટી મૂર્ખામી કરી.
એ પણ તમારી જેમ ખોટી વાહિયાત ફેક વાર્તાઓ વાંચવાનો ખુબ જ શોખીન હતો
મને તો આ આઈડિયા ગમ્યો મારા જીગરીયા મિત્રો ને “ફૂલ” બનાવવા માટે
જો તમને પણ ગમ્યો હોય તો નીચે ફેસબુક, ગુગલ શેર ના ઓપ્શન છે, કરી દો શેર
અને હા, એક પુસ્તક “મિત્રો ને ફૂલ બનાવવાના ૫૧ આઈડિયા” ગુજરાતી માં ઉપલબ્ધ છે, એ પણ ફક્ત ૧૧ રૂપિયા માં , જો તમારે ખરીદવું હોય તો ક્લિક કરો