ચંપા ભાગી ને ઘેર પાછી ફરી – ગુજરાતી જોક્સ Gujarati Jokes
ચંપા ના લગ્ન થયા, જાણ હજુ ઉપડી જ હશે કે ૨ મીનીટ માં ચંપા કાર માંથી બહાર આવી ને ઘર બાજુ દોડી
જાનૈયા ને માંડવીયા બધા ચિંતા માં…
ચંપા સીધી પોતાના બેડ રૂમ માં ગઈ.. એની માં પાછળ આવી અને કહે… ‘ચંપા, શું તુ પણ.. રીતી રીવાજો તોડી ને આમ દોડી ને પાછુ થોડું અવાય?’
ચંપા: માં, તુ દુર જા ને અત્યારે…
એની માં: બેટા આમ ના અવાય… આ અશુબ કહેવાય..
ચંપા: અરે મમ્મી… મારા આઈ ફોન નું ચાર્જર હું ભુલી ગઈ છું.. રાત સુધીમાં કેટલી ફ્રેન્ડ્સ ન કોન્ગ્રેચ્યુલેશન્સ કહેવા મેસેજ આવશે…. અને તને શુભ અશુભ ની પડી છે… હૂહહહ