Mojemoj.com

Best Gujarati Blog

Month: May 2017

તમે સુખ શોધો છો? તો અચૂક વાંચજો

find-happiness-within-min

એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.’ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા […]

એક ભિખારી બાળકનું જીવન બદલાઈ શકે – એક નાની મદદથી

એક નાનકડી મદદનું મોટુ પરિણામ આવી શકે એવું મેં ધાર્યું નહોતું આજથી લગભગ એક વર્ષ પહેલાની વાત છે કે જ્યારે હું કોલેજના ફર્સ્ટ યરમા હતો.જયારે કોલેજમાં  હું મારા બે મિત્રો મોક્ષ અને સુનિલ સાથે બહારના ગેટ પાસેથી કોલેજમાં  એન્ટર થયો ત્યારે પાંચ-છ વર્ષના એક છોકરાને મેં કોલેજના બીજા છોકરાઓ પાસે રૂપિયા માંગતા જોયો. મેં  આ […]

સ્વામી વિવેકાનંદનો સફળતા મંત્ર દેશના યુવકો માટે – અચૂક વાંચો

“ મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે. ”   ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં […]

હેર સ્ટાઈલ – હાસ્ય થી ભરપુર લેખ

hair-style-min

‘નિમ્મેસભૈ, ટમારું મોનું બરાબર લાગે છ, પન…’ ‘મોનું ? એ વળી શું ?’ ‘ફેઈસ, ટમારો ફેઈસ….’ ‘આઈ સી, મારું મોઢું…..’ ‘એ જ ટો કેઉં છ, કે મોનું ટો ટમારું બરાબર, પન હૅરસ્ટાઈલમાં કાંઈ ગરબડ લાગે છ.’ ગનપટ હુરતીએ કહ્યું. ક્યારેક મને આ ગનપટ હુરતીની વાત સાચી લાગે છે. બીજા કેટલાક લોકોએ પણ મને હૅરસ્ટાઈલ બદલવા […]

પત્નીને ચાર બંગડી વાળી ગાડી નહિ તો ચાર લાખ વાળી રીંગ તો લઇ જ દેવાય

husband-wife-anniversary

લગ્ન ના પંદર વર્ષ વટાવી ચુકેલા પતીપત્ની લગ્નની વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. અતી ભાવાવેશમા આવી પતી એ સ્કુટર તનીષ્કના શોરુમ મા વાળી લીધુ!! શોરુમ જોઇ ને જ પત્ની ધન્ય ધન્ય થઇ ગઇ! બંને અંદર સેલ્સમેન પાસે ગયા. “હલ્લો અમારે સારા વાળી રીંગ જોવી છે!” “જી સાહેબ જરુર, જુઓ આ પ્યોર ગોલ્ડ ની, રેન્જ લગભગ પચીસ […]

માં તે માં નું શ્રેષ્ઠ ઉદાહરણ – રાજકોટના રીટાબેનને સલામ આપવાનું મન થશે

gurudev-ganthiya-1

આજે આપણે એવી માની વાત કરવી છે જેણે પતિના મૃત્યુ બાદ ગાંઠિયાની રેકડી શરૂ કરી સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. પતિના અવસાનના 15 દિવસે જ ગાંઠિયાની રેકડી શરૂ કરી દીધી હતી. રાજકોટના રીટાબેન પતિના મૃત્યુ બાદ મમ્મી-પપ્પાની જવાબદારી હોંશેહોંશે નિભાવે છે રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ધરમનગરમાં રહેતા રીટાબેન મેટવાણીયાના પતિ પ્રવીણભાઇ પુરણદાસ […]

આજે પરિણામ – બાળકોનું કે પેરન્ટસ નું?

result-day-min

આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ફુલછાબમાં લખેલો શૈલેષ સાગપરિયાનો આ લેખ શેર કરું છું. લેખની શરૂઆતની સ્ટોરી અગાઉ આપે કદાચ વાંચી હશે છતાં એકવખત વાંચજો. શિમલાની એક નામાંકિત શાળામાં અભ્યાસ કરતા એક બાળકનું બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું. બાળક એના પરિણામથી અજાણ હતો. જે દિવસે પરિણામ આવ્યું તે […]

મારે ફરી શાળાએ જવું છે – દરેક મોટા થયેલાની ઈચ્છા

મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની પાટલીયે બેસવું છે, અને પાટલી પર બેસવા એ મીઠા ઝગડા દોસ્તારો સાથે કરવા છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની એ મહક લેતાં પહેલા પાને ,સુંદર અક્ષરે મારું નામ લખવું છે. ચોપડીના અંદરના પાને મનમાં આવતા વિચારો ને ચિત્ર કાર બની વ્યકત […]

સફેદ વાળને પણ કુદરતી કાળા કરી શકાય છે.. વાંચો અસરકારક ટીપ્સ

white-hair-problem-min

રદૂષણ અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે આજકાલ નાની ઉંમરમાં યુવક-યુવતીઓને અનેક સમસ્યાઓ સતાવે છે. આ સમસ્યાઓમાંથી સૌથી ચિંતાજનક હોય છે સફેદ વાળની સમસ્યા. વર્તમાન સમયમાં 18-19 વર્ષે પહોંચતાં સુધીમાં તો વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર કરવાની શરૂઆત કરી દે છે, આ ઉપાયથી વાળ થોડા દિવસ માટે કાળા રહે […]

આપણા અમદાવાદનો જ એક અનોખો આ રીક્ષાવાળો

uday-amdavad-ricksaw-min

આમ પણ ગુજરાતીઓના ફળદ્રુપ ભેજાંમાંથી જાત જાતના આઈડિયા ફૂટી નીકળે છે અને કોઈ વીરલો ગુજરાતી એ નવતર વિચારે ચાલીને સમાજમાં જબરું પરિવર્તન લાવે છે અથવા લોકોને વિચાર કરતા મૂકી દે છે. ગુજરાતના મોટાં શહેરોમાં આવું જોવા મળે છે તો અમદાવાદમાં તો વળી એક સે બઢકર એક નવતર જોવા મળે. આપણે પણ પ્રેમનો મેળો ચલાવતા અમદાવાદના […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!