પાણીને જીવન માનવામાં આવે છે. સારાં સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી હોય છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે ખાલી પેટે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે. શું તમે એ વાત જાણો […]
Month: May 2017
એક બાપના દીકરાને કહેલ સોનેરી શબ્દો
દીકરીનો હૃદયસ્પર્શી પત્ર – આંખ ભીની કરી દેશે
બંધ મુઠ્ઠી – મહેશ યાજ્ઞિકની ટૂંકી વાર્તા
બંધ મુઠ્ઠીમાં સમયની વેદના સંતાડતાં ને સદા આછું મલકતાં હું, તમે ને આપણે ‘આવું દુઃખ તો ભગવાન દુશ્મનનેય ના આપે…’ આજુબાજુ બધાના ચહેરા સામે જોઈને લતા પરીખે ઉમેર્યું. ‘બિચારા હેમંતભાઈની દશા જોઈને દયા આવે છે.’ ‘એમના કરતાં તો મને બેઉ છોકરાઓની ચિંતા થાય છે. મોટો ચાર વર્ષનો ને નાનો બે વર્ષનો.’ લતાની બાજુમાં બેઠેલાં ગીતાબહેનના […]
શુકનમાં લાપસી જ શા માટે ? જાણવા જેવું
આપણા વડવાઓ બહુ જ હોંશિયાર, સમજદાર, દીર્ધદષ્ટિવાળા, હિતેચ્છુ અને શુભ ભાવનાઓવાળા હતા. આપણે પ્રત્યેક પર્વ અને વ્રત તેમજ શુભ પ્રસંગોએ ખાવામાં પીવામાં અને આહાર-વિહારમાં જે પણ રિવાજો દાખલ કરવામાં આવ્યા છે, તેની પાછળ શારીરિક તંદુરસ્તી અંગે પૂરેપૂરો વિચાર કરવામાં આવેલો છે. તેની પાછળ સંપૂર્ણપણે આયુર્વેદનો યુક્તાહારનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આની પાછળ પણ વાસ્તવમાં […]
Parents are Parents
સાંજના સમયે માજી ખુરસીમાં બેઠા બેઠા ગીતા પાઠ વાંચી રહ્યા હતા ! બેડ રૂમમાંથી પુત્ર પુત્રવધુ સાથે સરસ તૈયાર થઈને બહાર આવ્યા ! પુત્ર વધુ બોલી ” બા,ફ્રીજમાં ભાત પડ્યો છે,તે વઘારીને જમી લેજો,અમે પાર્ટીમાં જઈએ છીએ રાત્રે મોડા આવીશું ! ” માજી બોલ્યા ” શાંતિથી જાવ,મારી ચિંતા કરશો નહિ,હું દૂધ ભાત પણ ખાઈ લઈશ […]