Mojemoj.com

Best Gujarati Blog

Month: June 2017

ભારત દેશના ૧૪ અણ-ઉકેલાયેલા જાણવા જેવા રહસ્યો

ભારત એ ગુઢ રહસ્યોથી ભરેલો દેશ છે. આ રહસ્યોને વૈજ્ઞાનિકો અને સંશોધકો પણ સમજાવી શકયા નથી. ચાલો આપણે ભારતના આવા કેટલાક રહસ્યો પર નજર નાખીએ. જો આ પોસ્ટ થી તમારા જ્ઞાન માં થોડો પણ વધારો થાય તો પ્લીઝ બીજા મિત્રો સુધી પહોંચાડજો. ટ્વીન થી ભરેલ ગામ કેરળમાંના એક ગામ કોડીનહી ને ટ્‌વીન ગામ કહેવામાં આવે […]

હિંદુસ્તાન હોટલ….. એક ભલામણ કરવા જેવી….

જામનગરના એકમાત્ર ફરવાલાયક સ્થળ.. તળાવની પાળ પાસે.. રવીવારની રજાના દિવસે.. ભાદરવાની ભરબપોરના તડકામાં.. ઘટાદાર વડલાના છાંયડે.. પાર્ક કરેલી કારના દરવાજા ખૂલ્લા રાખીને બેઠા બેઠા.. અમે દોસ્તો ગપ્પા મારી રહયા હતા.. અને ગપ્પા હોય પણ શેના.? આવતા શુક્રવારે રિલીઝ થનારી ફીલ્મના.. નવી લોન્ચ થતી એસ.યુ.વી. કારના.. ફલાણા રેસ્ટોરંટના જકકાસ ફૂડના.. બહુ બહુ તો અપકમીંગ ઈલેકશન, કે […]

નાની ઘટનાએ બચાવ્યું લગ્નજીવન – મીઠી ખીર

છેલ્લા ૫.૫ મહિનાથી ચાલી રહેલી ડિવોર્સની પ્રોસેસમાં વિસ્મય અને વલ્લરી ભેગા થવા માટે રાજી નહોતા. કોઈ પણ સંજોગોમાં બસ તેમને અલગ થઇ જવું હતું. ૨ વર્ષનું પ્રેમલગ્ન આખરે એક દુઃખદ અંત તરફ જઈ રહ્યું હતું. રોજબરોજના સતત થતા ઝઘડાઓ, એડજસ્ટ કરવાની મથામણથી આખરે કંટાળીને બંનેએ ડિવોર્સની અરજી ફાઈલ કરી દીધી હતી અને તેમ છતાં કોર્ટ દ્વારા […]

સમસ્યા સંક્રાન્તિકાળની….. એક સમજદાર સાસુનો વહુને પત્ર

સ્ત્રીના..કેટકેટલા સ્વરૂપો…તેમાં સૌથી પ્રેમાળ..પાવન સ્વરૂપ એટલે સ્ત્રીનું માતૃસ્વરૂપ…એક મા કે એક દીકરી તરીકે સ્ત્રી હંમેશા પ્રેમાળ જ હોય છે. એ સહજ સ્વીકારાયેલી વાત છે. પરંતુ એ જ સ્ત્રી જયારે સાસુ કે વહુ બને છે ત્યારે એ પ્રેમ, એ લાગણીનું ઝરણું બંનેમાંથી કયાં અદ્ર્શ્ય થઇ જાય છે..એ જલદી સમજાતું નથી. કયું રસાયણ બંનેને બદલી નાખે છે […]

ખોવાયેલા સ્મિતની શોધ…. એક અદ્ભુત કથા

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસોનું મનને છે કેવું ઘેલું, જર્જરિત આ જણસનું ? શૈશવમાં સ્વજનો અનેક વાર એક પ્રશ્ન પૂછતા, ‘ બેટા, મોટા થઇને તારે શું થવું છે ? “ ત્યારે મનમાં આવે એવા જવાબ હું આપી દેતી. દરેક વખતે સાવ જુદો જ જવાબ આવતો. આજે આ ક્ષણે વિચાર આવે છે કે હવે કોઇ […]

પોતાની હોટેલ છોડીને ગરીબ દર્દીઓ ને મફત જમવાનું પીરસનાર હરખચંદભાઈ

મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા કે બીચારો પોતાના કોઇ સગાવહાલાની સારવાર કરાવવા માટે આ હોસ્પીટલમાં આવ્યો […]

માતૃત્વ અને પિતૃત્વ કદી ભૂતકાળ બનતાં નથી… બે ઘડી હૃદય થંભાવી દે એવી સત્ય ઘટના

પંદર-સોળ વર્ષની એક તરુણી. ભાવનગરના સુસંસ્કૃત, કલાપ્રેમી અને મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી. યોગિની એનું નામ. એના માટે જીવનનો નકશો એટલે હું ભણીશ-ગણીશ, લગ્ન કરીશ, વ્યવસાય કરીશ, મારું ઘર હશે, વર હશે, સંતાનો હશે! સંતાન જન્મે એની બહુ પહેલાં માતૃત્વ અને પિતૃત્વ માણસની કલ્પનામાં જન્મી જતું હોય છે, એક ખયાલ રૂપે, એક સંકલ્પના રૂપે. લગ્ન થયાં. યોગિની પંડયા હવે યોગિની […]

પ્રતિભા શર્મા – એક ખુબ લડી મર્દાની ને સલામ

પ્રતિભા શર્મા કહે છે કે મારૂ એક સપનુ છે કે હું પર્વતારોહક બનવા માગુ છુ. ઘણા પર્વતોને ચઢવા એ મારું લક્ષ્ય છે અને સાથે સાથે મારી એન્જીનીયર બનવાની પણ મહત્વાકાંક્ષા છે. પ્રતિભાએ ગરીમા રિસોર્સ કેન્દ્ર બનાવેલુ છે. આજે ત્યાં કન્યાઓને સશકત કરવામાં આવે છે અને તેમની માગણીઓ સીધી જ જીલ્લા અધિકારીઓ પાસે રજૂ કરવામાં આવે […]

લોકપ્રિય ભજનીક નારાયણ સ્વામી – એમના જીવનમાં એક ડોકિયું

નારાયણ સ્વામી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ શહેરનાં વતની હતા. તેમનું મૂળ નામ શક્તિદાન મહીદાન લાંગાવદરા હતું. તેઓ ગુજરાતી ભજનના એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર છે. તેઓના ભજનને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક ડાયરો અથવા સંતવાણી કહે છે એ ભારત સહિત વિદેશોમાં પણ થયા છે. જેમાં તેઓ દાસી જીવણ, […]

મોદી સાહેબના આગમનની ખુશીમાં રંગીલું રાજકોટે સજ્યા સોળે શણગાર

દેશ-વિદેશના લાખો-કરોડો લોકોના હૃદયસમ્રાટ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રંગીલા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા અને વધાવવા સમગ્ર રાજકોટમા ઉત્સવ અને ઉત્સાહનો માહોલ સજાર્યો છે. રાજકોટમાં જાણે કે સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ સમગ્ર શહેર લોકલાડીલા વડાપ્રધાનને આવકારવા થનગની રહ્યુ છે. સમગ્ર શહેરે એક નવોઢાની માફક શણગાર સર્જયો છે. વડાપ્રધાન બન્યા બાદ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!