એનું નામ રોહિત. એક દિવસ એના પપ્પા ઘરે કોઈ કામ કરી રહ્યા હતા અને રોહિત એમના નજીક ગયો અને એમને ડરતા ડરતા પૂછવા લાગ્યો કે, “પપ્પા,તમને એક સવાલ પૂછી શકું?” પપ્પા બોલ્યા,” હા પૂછ જે પૂછવું હોય એ, શું થયું તને?” તો રોહિત એ પૂછ્યું કે ,” તમે એક મહિના માં કેટલું કમાવો છો?”આટલું સાંભળતા […]
Month: June 2017
એવો દેશ કે જ્યાં માણસોની વસ્તી કરતા સાયકલ ની સંખ્યા વધુ છે….
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે જયારે નેધરલેંડ ની મુલાકાતે ગયેલા ત્યારે ત્યાના વડાપ્રધાન માર્ક રૂટે નરેન્દ્ર મોદીને સાયકલની ભેંટ આપેલ હતી. વડાપ્રધાન મોદી ભારત્ત પરત ફર્યા બાદ, ટવીટર પર આ ફોટો શેર કરીને નેધરલેંડ ના વડાપ્રધાન માર્ક રૂટ નો સાયકલ આપવા બદલ આભાર માન્યો હતો. ૫૦ વર્ષ ની ઉમર વાળા માર્ક રૂટ એમની લગભગ […]
વરસાદી માહોલમાં ગરમા ગરમ પનીર મેથી પકોડા વીથ રસમ
ફેમિલી માત્ર એક શબ્દ નથી, સંબંધોનો એક સમૂહ છે
પડતી નથી કદીયે જાણે સવાર ઘરમાં, અંધાર ફિટ કરે છે કોઈ સુથાર ઘરમાં સામે કશુંક વળતર મળવું તો જોઈએને? દઉં ક્યાં સુધી હું મારાં આંસુ ઉધાર ઘરમાં. -અનિલ ચાવડા. ફેમિલી, પરિવાર,કુટુંબ. પરિવાર માત્ર એક શબ્દ નથી,સંબંધોનો એક સમૂહ છે. ડિએનએનો કોઈ વિકલ્પ હોતો નથી. લોહી બદલી શકાય છે, પણ બ્લડગ્રૂપ ચેઇન્જ કરી શકાતું નથી. એ તો જે […]
દેરાણી – જેઠાણી | એક યુનિક સંબંધ જો દરેક સ્ત્રી સમજી શકે
અનુરાધા દાદરો ચડીને ઉપર આવી તો તેજસ વિચારોમાં ડૂબેલો હતો. અનુરાધા વિચાર મગ્ન તેજસને મનમાં ને મનમાં મલકાતા જોઈ રહી. અને પછી ગાલે ટપલી મારીને હસી પડતાં કહ્યું : ‘અત્યારના પહોરમાં ક્યાંના ક્યાં ખોવાઈ ગયા, તેજસભાઈ ?’ ‘ઓહ ભાભી….’ છોભીલા પડી જતાં તેજસે કહ્યું : ‘બસ, એમ જ બેઠો હતો. ક્યાંય ખોવાઈ ગયો ન હતો […]
બેવફાઈ – જયારે કોઈ પોતાનું પારકુ થઇ જાય છે
સારો મિત્ર ક્યારેય દુઃખ પહોંચાડતો નથી – મિત્રતા ને સો સલામ
નાના બાળકો પણ બોલી શકે છે – એમની ક્યુટ વાત સાંભળજો
ઇજીપ્તશીયન બિસ્કીટ … Kahk Cookies – જાતે બનાવવા ખુબ સરળ
સાંધાના દુખાવા દુર કરવા આટલુ કરો – યુવા મિત્રો મમ્મી-પપ્પા સાથે શેર કરે
યોગ ભગાવે રોગ – બાબા રામદેવ અમુક વર્ષ પહેલાં ચિકનગુનિયાના રોગે લોકોને ભારે પરેશાન કરેલા. સાંધોઓને પકડીને પજવતા આ રોગમાંથી લોકો ઉગરી ગયા છે, પણ સાંધા દુઃખવાનાં કારણો ક્યાં ઓછા છે. શરીરમાં જ્યારે અમ્લ તત્ત્વ વધે છે ત્યારે સાંધાઓમાં દુખાવો થાય છે. શરીરમાં વાયુનો પ્રકોપ વધે ત્યારે પણ દૂષિત પદાર્થ સાંધાઓમાં જમા થાય છે, જેથી […]