Mojemoj.com

Best Gujarati Blog

Month: July 2017

પોતાની સીમિત આવકમાં ભાગ ના પડે એટલે લગ્ન પણ ના કરનાર આ વ્યક્તિ વિષે વાંચવા જેવું છે

તામીલનાડુના શ્રીવૈકુટમ નામના 20000ની વસ્તી ધરાવતા નાનકડા શહેરમાં કુમારકુરુપરા આર્ટસ કોલેજ નામની એક કોલેજ છે. આ કોલેજમાં લાઇબ્રેરીયન તરીકે કલ્યાણસુંદરમ કામ કરતા હતા જે હવે નિવૃત છે. કલ્યાણસુંદરમની ઉંમર અત્યારે 73 વર્ષની છે. કલ્યાણસુંદરમ જ્યારે ખુબ નાના હતા ત્યારે એમના પિતાજીનું અવસાન થયેલું. માતાએ એમને કપરી પરીસ્થિતીમાં પણ ભણાવ્યા અને ગોલ્ડમેડલ સાથે એમણે લાઇબ્રેરી સાયન્સનો […]

તદન વિપરિત સ્વભાવ વાળી બે બહેનોની રસપ્રદ કહાની

શાંતિ અને અશાંતિ, બંનેના સ્વભાવ તદન વિપરિત. કાયમ માટે એક બીજાથી દૂર જ રહે. જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ ન જાય અને જ્યાં અશાંતિ હોય ત્યાં શાંતિ ન જાય. એકવખત અશાંતિ જંગલમાં ફરવા માટે નીકળી. એણે શાંતિને નદીમાં સ્નાન કરતા જોઇ. શાંતિના કપડા નદીના કાંઠા પર દુર પડ્યા હતા. અશાંતિને વિચાર આવ્યો કે લાવને હું […]

દીકરી ની જીંદગી ની સામે બીજું કઈ જ મહત્વ નું નથી – જેટલો ખર્ચ થાય એટલો કરો

સુરતમાં રહેતા એક મુસ્લીમ પરિવારની આર્થિક પરિસ્થિતી ખુબ નબળી હતી. આ પરિવારની જન્મથી જ મુંગી એવી દિકરી નગ્માને ડેંગ્યુ થયો. છોકરીના પિતાએ એને હોસ્પીટલમાં દાખલ કરી. ડેંગ્યુએ જાણે કે નગ્માનો જીવ લેવાનું નક્કી કર્યુ હોય એમ તબીયત સતત બગડી રહી હતી. પ્લેટલેટ્સ ઘટીને 7000થી નીચે આવી ગયા અને છોકરી કોમામાં જતી રહી. આ દિકરી કદાચ […]

ચટપટી – મોં માં પાણી લાવી દેનાર ફરાળી સેવપુરી બનાવતા શીખીએ

શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે બહેનો ફરાળી આઈટમની યાદી અને બનાવવાની રીત શોધવામાં લાગી જતા હોય છે. કેમકે બહેનોના પતિદેવો ઉપવાસ કરે તો ખરા પણ ભૂખ્યા નથી રહી શકતા… કઈ નહિ, ભગવાન કોઈને ભૂખ્યા રહેવાનું નથી કહેતા, એ તો ફક્ત એટલું કહે છે કે જે કરો એ શ્રદ્ધા થી કરો. તો ચાલો, મહાદેવ પર ની […]

ગાયકવાડી સરકારને ધ્રુજાવનાર નરવીર : રામ વાળો (વન મેન આર્મી)

ઇ.સ.૧૯૧૪ના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખુણા જરૂર ભીના થશે. અમરેલી,ધારી,ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના ઉજળા સપુત રામવાળાનો એ અંતિમ દિવસ હતો. સોરઠની પ્રજા એના ખમીરવંતા તારલાનો ઇતિહાસ જાણે જ છે.અમરેલી ગાયકવાડી તાબાના વાવડી ગામના કાળા વાળાનો એકનો એક દીકરો રામ વાળો સરકાર ને શાહુકારોના જુલમ […]

મુકેશ અંબાણીને ખુલ્લો પત્ર – વાંચવાનું ચૂકશો નહિ

પ્રિય મુકેશભાઈ, લેખક – પત્રકાર કિન્નર આચાર્યના જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. સાચું કહું તો હું ક્યારેય રિલાયન્સનો ફેન નથી રહ્યો. ઈન ફેક્ટ, રિલાયન્સની પોલિસી વિરુધ્ધ જેટલું મેં લખ્યું છે એટલું અન્ય કોઈએ લખ્યું નથી. પણ આજકાલ પરિસ્થિતિ અલગ છે. તમે JIO લૉન્ચ કર્યું એ પછી મેં તેરા હાય રે જબરા, ઓય રે જબરા […]

પ્રેમ કરો તો આવો કરો…. એક હકીકતમાં બનેલી પ્રેમકહાની

આ સત્ય હકીકતને દિમાગથી નહી પણ દિલથી વાંચજો. મુંબઇના દહીંસરમાં રહેતા સન્ની પવાર નામના એક કોલેજીયન યુવકની મુલાકાત મુંબઇની જ આરતી મકવાણા નામની એક યુવતી સાથે થઇ. આ મુલાકાત, પ્રથમ મૈત્રીમાં અને પછી પ્રેમમાં પરીણમી. બન્ને એકબીજાના સથવારે સુખમય જીવન જીવવાના સપનાઓ જોતા હતા. પ્રથમ મુલાકાતને હજુ તો 15 મહીના પણ નહોતા થયા ત્યાં આરતી […]

શ્રાવણ મહિનામાં ચટપટી ફરાળી ભેળ કઈ રીતે બનાવશો?

શ્રાવણ મહિનો હોય, ઉપવાસ હોય કે ના હોય… ફરાળી વાનગીઓ તો માનવાની જ. આજે આપણે ફરાળી ભેળ કઈ રીતે બનાવીશું અને એ પણ એટલી ચટપટી કે રોજ ખાવાનું મન થઇ જશે. ફરાળી ભેળ બનાવવા માટેની જરૂરી સામગ્રી : સાબુદાણા ૧૫૦ ગ્રામ, બટેટા ૨૫૦ ગ્રા., કાજુ-દ્રાક્શ ૨૫ ગ્રામ, શીંગદાણા ૧૦૦ ગ્રામ, લીમડો બે ડાળખી, મરચા ૫ […]

આવો આજે તમારી મેડીસીનબાબા સાથે ઓળખાણ કરાવીએ…..

દિલ્હીમાં રહેતા ઓમકારનાથ શર્માની ઉંમર અત્યારે 80 વર્ષની છે. સ્વાભાવિક છે કે આ ઉમરે માણસ શાંતિથી પરિવાર સાથે જીવન વિતાવે, પણ ઓમકારનાથ આ ઉંમરે પણ સવારના 6 વાગ્યાથી મોડી રાત સુધી કામ કરે છે. આશ્વર્યની વાત એ છે કે આટલી મોટી ઉંમરે અનેક શારીરીક મુશ્કેલીઓની વચ્ચે પણ ઓમકારનાથ પોતાના માટે નહી, બીજાના માટે કામ કરે […]

અદ્ભુત ચમત્કાર: કેમેરામાં દેખાયા મહાદેવ – વિડીયોમાં શિવજીને જોવા અહી ક્લિક કરો

ભગવાન અસ્તિત્વ ધરાવે છે એની લાખો સાબિતી પ્રાપ્ત છે જ, પરંતુ ક્યાં છે ભગવાન? તે હજુ સુધી તે એક ચર્ચાનો વિષય છે. જોકે, થોડા વર્ષો પહેલા જ્યારે શિવ જ્યાં વસવાટ કરે છે ત્યાં કૈલાસ પર શિવજી દેખાયા છે. નાસાને પણ આ જોઇને આશ્ચર્ય થયું હતું. સોશિયલ મીડિયા પર ભગવાન શિવના અસ્તિત્વના ફોટા જોઇને ગુગલે પણ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!