Mojemoj.com

Best Gujarati Blog

Month: August 2017

કાંચની ખાલી બરણી – જીવન જીવવાની ખુબ જ સરળ સમજ આપતી દ્રષ્ટાંત કથા

જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય, બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના 24 કલ્લાક પણ ઓછા લાગવા લાગે ત્યારે આ બોધ કથા “કાંચ ની બરણી ને બે કપ ચા” ચોક્કસ યાદ આવવી જોય દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે એ આજે જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ ભણાવવાના છે. એમણે […]

હનુમાનજી નું મંદિર જ્યાં છે શ્રીફળનો પહાડ – કઈ રીતે રચાયો આ શ્રીફળ નો પહાડ વાંચવા જેવું છે

ચૈત્રી પૂનમના દિવસે દેશ ભરમાં ધામધૂમ પૂર્વક શ્રી હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે અમે તમને એક એવા હનુમાન દાદા ના મંદિર વિસે વાત કરીશુ કે જે હનુમાન મંદિરે આવેલ છે શ્રીફળ નો પહાડ અને આ શ્રીફળ ના પહાડ થી આ મંદિર નું નામ પડ્યું છે શ્રીફળ મંદિર આવો જોઈએ કયાં આવેલ […]

એક એવું રહસ્યમય મંદિર જ્યાં મૂર્તિઓ કરે છે એકબીજા સાથે વાત – જરૂર વાંચો

આપણા ભારત દેશમાં મંદિરોની કોઈ કમી નથી. કેટલાક મંદિરો તો એટલા વર્ષો જુના છે કે જેની તમે કલ્પના પણ નહિ કરી શકો. મંદિર જેટલા જુના હોય છે, તેના રહસ્ય એટલા જ ગહેરા. દેશમાં કેટલાક મંદિરો તો ચમત્કારી પણ છે. ત્યાં થતા ચમત્કારોને વૈજ્ઞાનિક પણ આજ સુધી સમજી શક્યા નથી. આજે એવા જ એક ચમત્કારી અને […]

પ્રેમની મધુરતા – જેને ક્યારેય ઉમરનો કાટ નથી લાગતો કે બુઢાપાનો થાક નથી લાગતો

હું સવાર ના છાપું વાંચી રહયો હતો…ત્યાં..રસોડામાંથી મધુર અવાજ પત્નીનો સાંભળ્યો… એ ય ! સાંભળો છો.. ચ્હા-નાસ્તો તૈયાર છે. મારા દરેક કામ પડતા મૂકી તેનો સુરીલો અવાજ સાંભળવા નો લ્હાવો હું ચુકતો નથી … આ .એજ અવાજ..છે જયારે લગ્ન થયા હતા.. અને આજે ૬૧ વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા…. આ એજ […]

શ્રી અંબાજી માતાનું મંદિર – જાણવા જેવો ઈતિહાસ અને અદ્ભુત પ્રાચીન કથા

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે. ”આરાસુરી અંબાજી” […]

હેલ્ધી મનાતી આ વસ્તુઓ ખરેખરમાં ખુબ વજન વધારે છે – જાણો હકીકત

ખાવાપીવાની ઘણી વસ્તુઓ એવી હોય છે જે તથાકથિત રીતે હેલ્ધી માનવામાં આવે છે અને આપણે તેનો જરૂરિયાતથી વધુ ઉપયોગ કરીએ છીએ. આપણે એ પણ વિચારતા નથી કે તે કેટલી અનહેલ્ધી છે અને તેની આપણા સ્વાસ્થ્ય પર કેટલી ખરાબ અસર પડી શકે છે. આ વસ્તુઓનો એવી રીતે પ્રચાર કરવામાં આવે છે કે, આપણે માની લઈએ છીએ […]

શ્રી મહાકાળી માતાજી પાવાગઢ – ઈતિહાસ અને જોડાયેલી દંત કથા

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમદાવાદથી દક્ષિણે ૧૨૫ કિ.મી. અને વડોદરાથી ૪૯ કિ.મી. ગોધરાથી […]

જયારે બબીતાજી’ને હોટ અંદાજમાં જોતા મલકાયેલા ‘જેઠાલાલ’ – જુવો તસવીરો

થોડા સમય પહેલા મુંબઈમાં ‘સબ સતરંગી પરિવાર એવોર્ડ્સ’ ફિલ્મ સિટીમાં યોજાઈ ગયા. આ પ્રસંગે સબ ટીવીની સીરિયલ્સના મોટા ભાગના કલાકારો હાજર રહ્યાં હતાં. બોલિવૂડ સ્ટાર્સ રવિના ટંડન અને એવલિન શર્મા આ પ્રસંગે ખાસ હાજર રહ્યાં હતાં. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસીત મોદી પોતાની પત્ની સાથે આવ્યા હતાં. દયાભાભી એટલે કે દયા વાકાણી અને […]

બિઝનેસમેન અનિલ અંબાણીની ભાગ્યે જ જોઈ હશે એવી તસવીરો સાથે એમના જીવનમાં ડોકિયું

ભારતના જાણીતા ઉદ્યોગપતિઓ કે પછી ધનિકોની યાદી બનાવવામાં આવે તો ચોક્કસપણે અંબાણી પરિવારનો દબદબો જોવા મળે. ધીરુભાઇ અંબાણીએ શુન્યથી સર્જન કરી રિલાયન્સની શરૂઆત કરી અને આજે આ બ્રાન્ડ વિશ્વભરમાં વિખ્યાત છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વર્ષ 2005માં અલગ થઈ ગયા હોવા છતાં પણ બ્રાન્ડની ખ્યાતિને ઉની આંચ આવી નથી, કારણ કે બન્ને ભાઇઓએ પોતાની […]

સમુદ્ર સપાટીથી 14500 ફૂટ ઉપર રહેલી કુદરતની કમાલ – સ્વીત્ઝરલૅન્ડ ભુલાવી દે તેવું રમણીય લદ્દાખ

યાદ છે માં, તને મેં એક વખત કહ્યું હતું કે મને પર્વતોમાં રહેવું બહુ જ ગમે છે,  મારું પહાડોમાં એક ઘર હોવું જોઈએ.?? તું હસી પડી હતી અને મારી વાત ટાળી દીધી, માત્ર એવું બોલીને કે આ શું ગાંડપણ ચઢ્યું છે તને? આવી રીતે રખડવું એક બે દીવસ સારું લાગે, પાછું તો ઘરે જ આવવાનું […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!