જયારે બબીતાજી’ને હોટ અંદાજમાં જોતા મલકાયેલા ‘જેઠાલાલ’ – જુવો તસવીરો

થોડા સમય પહેલા મુંબઈમાં ‘સબ સતરંગી પરિવાર એવોર્ડ્સ’ ફિલ્મ સિટીમાં યોજાઈ ગયા. આ પ્રસંગે સબ ટીવીની સીરિયલ્સના મોટા ભાગના કલાકારો હાજર રહ્યાં હતાં. બોલિવૂડ સ્ટાર્સ રવિના ટંડન અને એવલિન શર્મા આ પ્રસંગે ખાસ હાજર રહ્યાં હતાં.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસીત મોદી પોતાની પત્ની સાથે આવ્યા હતાં. દયાભાભી એટલે કે દયા વાકાણી અને જેઠાલાલ એટલે કે દિલીપ જોષી પણ આવ્યા હતાં. બબીતા પણ ખાસ હાજર રહી હતી. સોઢી બનતો લાડ સિંહ માન પણ આવ્યો હતો.
ફોટો સોર્સ: ઈન્ટરનેટ