Mojemoj.com

Best Gujarati Blog

ગુજરાતમાં આ ૧૦ સ્થળો નથી જોયા તો તમે ગુજરાત નથી જોયું – જરૂર વાંચજો

1. ગીર:

એક માત્ર કુદરતી વસવાટ એશિયાઈ સિંહો માટે, ગીર નેશનલ પાર્ક શ્રેષ્ઠ સ્થળ છે તેમની સાથે સામનો કરવા માટે. ગીર સિંહો શિવાય અન્ય વિવિધ અને દુર્લભ પ્રાણીઓ નું પણ ઘર છે જેમ કે hyenas, fish owls, black bucks અને બીજા ઘણા બધા. સમગ્ર જમીન લગભગ 1412 ચોરસ કિ.મી. માં ફેલાયેલ છે. આ ભારત નું એક માત્ર નેશનલ પાર્ક છે જેની સીમા માં સમુદાય વસાહત કરે છે.

 

2. સોમનાથ મંદિર:

ગુજરાતમાં પ્રખ્યાત સ્થળો યાદી પર આગામી એક પ્રખ્યાત મંદિર છે. ભગવાન શિવ ના12 જ્યોતિર્લિંગ પૈકીનું પવિત્ર સોમનાથ મંદિર એક માત્ર ધાર્મિક સાઇટ નથી. અગણિત વખત આનો નાશ થયેલ છે અને ફરી બંધાયેલ છે. એક વાર ભગવાન સોમા એ સોના થી, એક વાર રાવણ એ ચાંદી થી, એક વાર ભગવાન કૃષ્ણ એ લાકડા થી અને એક વાર રાજા ભીમદેવ એ પથ્થર થી.

3. કચ્છનું રણ:

કચ્છ નું રણ કદાચ સૌથી સુંદર જગ્યા છે જેને તમે નિહાળશો. અરબી સમુદ્ર અને થાર રણ ના સાનિધ્ય માં કચ્છ નું રણ એક રેતી અને મીઠા ની અજાયબી છે. પૂનમ ના રણ હીરા ની જેમ ચમકે છે અને ખરા અર્થ માં એક શાંત સંવેદના લાવે છે.

4. અમદાવાદ:

ગુજરાત નું સૌથી મોટું શહેર અને કદાચ પેહલી જગ્યા જ્યાં તમે જશો એના અમુક શ્રેષ્ઠ પર્યટન સ્થળ માટે. સાબરમતી આશ્રમ અને કાંકરિયા તળાવ એમાં ના જોવા લાયક સ્થળ છે. જો તમે ઉત્તરાયણ ના સમય માં આવો તો અંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અચૂક જોવું.

અમદાવાદ ગુજરાતી ભોજન માટે પણ એટલુંજ વખણાય છે. ખાખરા, ઢોકળા, ફાફડા।..

5. સાપુતારા:

એક માત્ર ગુજરાત નું હિલ સ્ટેશન સાપુતારા આપે છે એક તાજગી ભરી હવા. એક સુંદર ગીચ જંગલની અને રીસોર્ટ થી ઘેરાયેલા એક વિશાળ તળાવ એ જોવા લાયક સ્થળ છે. અહીંયા વધારે ઠંડી નથી પડતી પણ ચોમાસા ની ઋતુ મુલાકાત લેવાનો સર્વશ્રેષ્ઠ સમય છે.

6. લક્ષ્મી વિલાસ મહેલ, વડોદરા:

લક્ષ્મી વિલાસ મહેલ બનાવામાં આવ્યું હતું મહારાજ સયાજીરાઓ ગાયકવાડ 3 એ. આ મહેલ ના 700 એકર માં સમાયેલ છે ઘણા બધા મકાનો અને બિલ્ડીંગ્સ જેમ કે મારઃરાજ ફતેહ સિંહ મ્યુઝિયમ અને મોટી બાગ મહેલ.

7. દ્વારકા:

દ્વારકા પ્રખ્યાત અને અત્યંત આદરણીય “ચારધામ” ની યાત્રા માં નું એક ધામ છે. તે ભગવાન કૃષ્ણના પ્રાચીન સામ્રાજ્ય માણવા માં આવે છે અને ગુજરાતની પ્રથમ રાજધાની પણ માનવામાં આવે છે.

8. રાની ની વાવ, પાટણ:

રાણી ની વાવ એક એવી દુર્લભ UNESCO World Heritage Site માં ની છે જે રાણી એ એમના રાજા ની યાદ માં બનાવેલી હતી. તાજ મહેલ જેવું પણ વિપરીત. આ બનાવા માં આવી હતી ઉદયમતી દ્વારા ભીમદેવ ની યાદ માં 11મી સદીના પ્રારંભમાં. આ વાવ ની સીડીઓ 7 સ્તર નીચે જાય છે અને 1500 થી વધુ શિલ્પો ધરાવે છે.

 

9. લોથલ:

લોથલ સિંધુ સંસ્કૃતિના સૌથી વધુ મહત્વપૂર્ણ સ્થળ તરીકે ગણવામાં આવે છે, અને એ પણ સૌથી વધુ સારી રીતે સચવાયેલી મુદ્દાઓ પૈકી એક છે. અહીંયા એક નાનું સંગ્રહાલય પણ છે એમાં ત્યાર વખત ના આભૂષણો, વસ્ત્રો, વાસણો અને રત્નો જાળવી રાખવા માં આવેલા છે.

 

10. ભુજ:

ભુજ પણ ગુજરાત એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. આ શહેર ના મૂળ 16મી સદી સુધી છે જ્યારે આ એક સ્વતંત્ર રાજ્ય હતું. આ શહેર માં અમુક પ્રાચીન સ્મારકો છે જેમ કે Cenotaphs Complex જેમાં શાહી પરિવાર ની કબરો છે. ભુજ માં જોવા લાયક બીજા સ્થળ છે પ્રાગ મહેલ અને આઈના મહેલ.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!