Mojemoj.com

Best Gujarati Blog

GJ3 – ઘટે તો જિંદગી ઘટે ભૂરા…. બાકી કઈ નો ઘટે

રાજકોટ વાળા એટલે

નવા કપડા માંથી પોતુ, પોતા માંથી ?બાઈક લુછવા નુ ગાભુ, ગાભા માંથી છુટ્ટી દડી રમવા માટે ⚽બોલ બનાવે

 

રાજકોટ વાળા એટલે

ફોન કંપની વાળા પાસે થી પણ બેલેંસ પાછુ મંગાવે

 

રાજકોટ વાળા એટલે

દુનીયા ના કોઈ પણ ગીત પર ?ગરબા ?રમી શકે

 

રાજકોટ વાળા એટલે

દુનિયા ના કોઈ પણ ખુણે હોય પુછવાનુ તો એક જ કેમ છો ?

 

રાજકોટ વાળા એટલે , આ ચાર ભાષાના જાણકાર

1 બોલે ગુજરાતી

2 ફિલ્મ જુએ હિન્દી

3 ખાય પંજાબી

4 પીવે અંગ્રેજી

 

રાજકોટ વાળા એટલે

જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય

 

રાજકોટ વાળા એટલે

ગીરનાર ચડે, પાવાગઠ ચડે, હિમાલય ચડે

…?પણ દારુ નો ચડે??

 

રાજકોટ વાળા એટલે

દુબઈ ફરે, ઈઝરાઈલ ફરે, ઓસ્ટ્રેલિયા ફરે, લંડન ફરે, અમેરીકા ફરે

 

પણ 4 રસ્તા પરનુ ⛲સર્કલ ના ફરે

જો Rajkot વાળા હોય તો શેર કરવાનુ  ના ભુલતા.

 

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!