લોકોને ગાંડા કર્યા છે એ કેટરીના કેઈફ ના મેજિકલ Pushups નો વિડીયો જોવાનું ચૂકશો નહિ

કેટલાય યુવાનીયાવ અને અમુક ડોહાઓ ના દિલ ની રાણી એવી કેટરીના કૈફ ની હાલમાં જ “જગ્ગા જાસુસ” ફિલ્મ આવેલી. આ ફિલ્મ ખુબ ના ચાલી પણ આ ફિલ્મમાં કેટરીના એકદમ ચુલબુલી અને એક્ટીવ લાગતી હતી.

અને ફિલ્મ કરતા પણ વધુ એક્ટીવ કેટરીના આ વિડીયો માં જોવા મળશે. જેમાં એ છુટ્ટા હાથે પુશઅપ કરતી દેખાય છે.જ્યારથી આ વિડીયો આવ્યો છે ત્યાર થી લોકો આ વિડીયો ખુબ વાઈરલ કરી રહ્યા છે.

સૌથી પહેલા કેટરીના એ એના instagram એકાઉન્ટ ઉપર આ વિડીયો મુકેલો અને એના લાખો ચાહકો ને મંત્રમુગ્ધ કરી દીધેલા.

વિડીયોમાં કેટરીના કૈફ ઘણી સારી સારી ટીપ્સ પણ આપી રહી છે.

વિડીયો જુવો:

બસ, આવી જ રીતે pushup કરતા રહો અને મોજ માં રહો.

આનંદ આવ્યો હોય તો આ પોસ્ટ બીજા મિત્રો સાથે શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!