Mojemoj.com

Best Gujarati Blog

Month: August 2017

નિઃસંતાનોને સંતાન આપનાર રાંદલ માતાના દડવાનો અદ્ભુત ઇતિહાસ

આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દડવા ગામે માતા રાંદલનું વિખ્યાત મંદિર આવેલું છે. ગોંડલથી મોવિયા – વાસાવડ માર્ગે ૩૫ કિલોમીટર દૂર આવેલા દડવા ગામે રાંદલ માતા અલૌકિક તેજોમય સ્‍વરૂપે બિરાજી રહ્યા છે. આધ્‍યાત્‍મિક ભાષામાં કહીએ તો અહીં રાંદલ માતાજીની મૂર્તિમાંથી દિવ્‍ય ઉર્જાનો મહાધોધ અવિરત વછૂટે છે. નવરાત્રીમાં દર્શન અલૌકિક અનુભૂતિની ઝલક આપે છે. તો ચાલો જાણીયે […]

ફટાફટ વજન ઘટાડવા રાત્રે સુતા પહેલા આ ૭ ડ્રીંક ટ્રાય કરવા જેવા છે

કહેવાય છે કે રાત્રે મોડેથી જમો અને પછી તરત સૂઈ જાવ તો વજન વધે છે. માટે જ આજકાલ ડાયેટિશિયનો સૂવાના 2-3 કલાક પહેલા જમવાનું કહે છે. પરંતુ આવી રીતે કરવાથી તો રાત્રે ભૂખ લાગે છે અને પછી જે ફ્રીજમાં મળે તે ખાઈ લઈએ છીએ. માટે જ કેટલાક એવા પીણાં છે જેને રાત્રે સૂતા વખતે પીવા […]

RJ ધ્વનિત ના પુસ્તક Morning Mantra નું શ્રી રમેશ ઓઝાની હાજરીમાં વિમોચન

અમદાવાદ જેના અવાજ થી જાગૃત બની જાય છે એવા લોકલાડીલા RJ Dhvanit નું તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ વિટામિન She આવેલું અને ખુબ સફળ રહ્યું. ત્યાર બાદ આજે સવારે નવભારત પુસ્તક મંદિર ના સૌજન્ય થી અમદાવાદ ખાતે એમના ગુજરાતી પુસ્તક Morninig Mantra નું ભવ્ય વિમોચન થયેલ છે. જયારે આજે સવારે પુસ્તકનું વિમોચન થયું જેમાં પાવન ઉપસ્થિતી […]

ગુજરાતમાં આ ૧૦ સ્થળો નથી જોયા તો તમે ગુજરાત નથી જોયું – જરૂર વાંચજો

1. ગીર: એક માત્ર કુદરતી વસવાટ એશિયાઈ સિંહો માટે, ગીર નેશનલ પાર્ક શ્રેષ્ઠ સ્થળ છે તેમની સાથે સામનો કરવા માટે. ગીર સિંહો શિવાય અન્ય વિવિધ અને દુર્લભ પ્રાણીઓ નું પણ ઘર છે જેમ કે hyenas, fish owls, black bucks અને બીજા ઘણા બધા. સમગ્ર જમીન લગભગ 1412 ચોરસ કિ.મી. માં ફેલાયેલ છે. આ ભારત નું […]

તારૂ મારૂ સહિયારૂ – લગ્ન પહેલા દરેક ભાવી પતિ-પત્ની વચ્ચે થતી ચર્ચાની વાત

સાક્ષી અને કુલદીપની સગાઈ ધામેધૂમે થઈ ગઈ.. વેપારી કુટુંબના એકના એક દિકરા કુલદીપ સાથે સરકારી શાળાની શિક્ષીકા સાક્ષીની સગાઈ થવાથી બંને પરિવાર ખૂબ ખુશ હતા.. આ તરફ, અઠવાડીયે બે-ચાર મુલાકાતો અને ફોન પરની સતત વાતો થકી સાક્ષી અને કુલદીપ એકબિજાને ઓળખવાનો પ્રયાસ કરી રહયા હતા.. ”તું પરણીને ઘરે આવે ત્યારે તારૂ એકટીવા લઈ આવજે, જેથી […]

પતિનું જીવન બચાવવા ૬૭ વર્ષે સ્થાનિક મેરાથોન જીતનાર આ માજીને કરીએ એટલા સલામ ઓછા પડે

મહારાષ્ટ્રના બારામતી જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા લતા કરે એના પતિ ભગવાન કરે સાથે મજૂરીકામ કરીને જીવન વ્યતીત કરતા હતા. મહેનત કરીને કરેલી બધી જ બચત દીકરીઓના લગ્નમાં વપરાઈ ગઈ હતી. હવે વૃદ્ધાવસ્થામાં જીવનનો બીજો કોઈ આધાર ન હોવાથી પતિપત્ની રોજે રોજનું કમાઈને રોજે રોજનું ખાતા હતા. ભગવાને પણ આ દંપતીની કસોટી કરવી હોય એમ […]

ગૃહિણીઓ માટે થોડી જરૂરી માહિતી – વાંચીને ચોંકી ના જશો

એલ્યુમિનિયમનાં વાસણોમાં રસોઈ કેમ ન કરાય ? એલ્યુમિનિયમ શરીર ઉપર ઝેર જેવી અસર કરે છે. વળી તે પદાર્થો સાથે બહુ સહેલાઈથી ભળે છે. એલ્યુમિનિયમની ડોલમાં રાત્રે પાણી ભરી રાખીએ તો સવારે છારી બાઝેલી દેખાય છે. એનો અર્થ એ કે પાણીમાં રહેલા ક્ષાાર અને એલ્યુમિનિયમની આંતરકિ્રયા માત્ર પડી રહેવાથી પણ થાય છે. ભોજન બનાવતી વખતે ગરમ, […]

મેથીના ગોટા – ચોમાસાથી લઈને આખો શિયાળો બધાના ફેવરીટ

ભજીયા કહો કે ગોટા – ગરમા ગરમ અને મેથીના જ હોવા જોઈએ !! વરસાદી માહોલ તો જમાવટ સાથે ચાલુ થઇ જ ગયો છે, અને ધીરે ધીરે જતો પણ રહ્યો છે, પણ આપણે કોઈ ચિંતા નથી, હજુ તો આખો શિયાળો માથે ઉભો છે. મેથીના ગોટા લગભગ દર બીજા અઠવાડિયે ખાવા જ જોઇશે. તો ચાલો શીખીએ કઈ […]

મેથીપાક – જયારે દીકરા પોતાની બીમાર માં ની સારવાર ના પૈસા આપતા અચકાય…

‘ગુડ મોર્નીગ, સાહેબ.’ ‘ગુડ મોર્નીગ, હોતુભાઈ બોલો બોલો શું વાત છે…’ ‘આહીર સાહેબ, મારા ઓળખીતા તેની માની સારવાર કરાવવા માંગે છે.’ ‘અરે ભાઈ હોસ્પિટલ દર્દીઓ માટે હોય છે !, મોકલજો ને ભલામણ કરી દઈશ.’ અમદાવાદના કુબેરનગરમાં રહેતા હોતુભાઈ ખૂબજ સેવાભાવી સામાજિક કાર્યકર હતા, પારકે દુ:ખે દુ:ખી થઈ દોડે તેવો પરગજુ સ્વભાવ. જોકે તેઓ હયાત ન […]

શ્રી રાંદલ માતાજીના લોટા – સંપૂર્ણ કથા અને ઈતિહાસ જરૂર વાંચજો

ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજનાં સમયે ગરબા, […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!