કીટાણું નાશક માટલાનું પાણી પીવાથી થતા અઢળક ફાયદાઓ વાંચો

આયુર્વેદમાં માટલાના પાણીને શીતળ , હળવા , સ્વચ્છ અને અમૃત સમાન ગણાય છે . આ પ્રાકૃતિક જળના સ્ત્રોત છે. જે ઉષ્માથી ભરપૂર હોય છે અને શરીરેની ગતિશીલતાને જાણવી રાખે છે.

1. માટલાની માટી કીટાણુનાશક હોય છે જે પાણીમાંથી દૂષિત પદાર્થને સાફ કરવાના કામ કરે છે.

2. આ પાણીને પીવાથી થાક દૂર થઈ જાય છે . એને પેવાથી પેટમાં ભારે નથી લાગતું

3. લોહીવહેતાની સ્થિતિમાં માટલાના પાણી જો ઘા પર નાખે તો લોહી વહેવુ બંદ થઈ જાય છે.

4. સવારના સમયે આ પાણીના પ્રયોગથી દિલ અને આંખોની સેહત દુરૂસ્ત રહે છે.

5. ગળા , ભોજનનળી અને પેટના બળતરને દૂર કરવા માટે માટલાના પાણી ઘણા ઉપયોગી છે.

6. જે લોકોને અસ્થમાની સમસ્યા હોય છે એ આ પાણીના પ્રયોગ ન કરવું કારણ કે એની તાસીર ઠંડી હોય છે જેથી કફ અને ખાંસી વધે છે. શરદી , આંતરડામાં દુખાવા , તાવમાં માટલાના પાણી ન પીવું.

7. તળેલી વસ્તુઓ ખાદ્યા પછી આ વસ્તુઓ ન ખાવી નહી તો ખાંસી થઈ શકે છે.

8. માટલાના પાણી . દરરોજ બદલો. પણ એને સાફ કરવા માટે અંદર હાથ નાખીને ઘસવું ન જોઈએ નહી તો એના છિદ્ર બંદ થઈ જાય છે અને પ આણી ઠંદા નહી થતા.

9. માટીમાં રહેલા ક્ષારીય ગુણ પાણીની અમ્લતા સાથે પ્રભાવિત થઈને, યોગ્ય PH સંતુલન પુરું પાડે છે. આ પાણી પીવાથી એસિડિટી કંટ્રોલ કરી શકાય છે અને પેટના દુ:ખાવામાં પણ રાહત મળે છે.

10. ઘણી વાર ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી ગળાની સાથે સાથે શરીરના અન્ય અંગો પર પણ આડઅસર થાય છે. ફ્રિજનું પાણી કાયમ પીવાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. ગળું ખરાબ થાય છે. જ્યારે માટલાનું પાણી ગળા પર સૂધિંગ ઈફેક્ટ આપે છે.

11. રેગ્નેન્ટ લેડીઝને સલાહ આપવામાં આવે છે કે તે ફ્રિજનું ઠંડુ પાણી પીવાને બદલે માટલાનું પાણી પીએ. કારણકે તે સ્વાસ્થ્ય માટે સારું પણ હોય છે અને માટીની ભીનાશને કારણે ગર્ભવતી મહિલાને સારો અનુભવ થઈ શકે છે.

સોર્સ – વેબ દુનિયા

Leave a Reply

error: Content is protected !!