Mojemoj.com

Best Gujarati Blog

Month: November 2017

માત્ર 15 વર્ષના છોકરાંએ બનાવ્યું એવું મશીન કે, લાખો લોકોના જીવ બચી જશે

काम इतनी शांति से करो कि सफलता शोर मचा दे. જી હા મિત્રો, ઉપર રહેલ વાક્ય આકાશ મનોજ નામના એક બાળકને એકદમ લાગુ પડે છે. એણે એવું મશીન બનાવ્યું છે કે, બધી બાજુ એની ચર્ચા છે…ચાલો વધું જાણીએ. મિત્રો, તમે આવા વાક્ય અવાર-નવાર સાંભળ્યા હશે કે, “અરે ! હમણાં તો પેલા ભાઈ મારી સાથે જ […]

શરીર માટે ઉત્તમ અને ગુણકારી એવાં કાળા તલનાં અદ્ભૂત ફાયદાઓ અને કચરિયું બનાવવાની રીત

દેખાવમાં તલ ભલે નાના હોય પણ તલ ખાવાનાં ફાયદાઓ ખૂબ જ મોટા છે. ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ બે પ્રકારના હોય છે – કાળા અને સફેદ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક રોગ અને […]

“દીકરી એટલે દીકરી” – એક હૃદયસ્પર્શી સત્યકથા

એક શાળા માં એક નવી 30 32 વરસ ની એક શિક્ષિકા ની ભરતી થઇ.. એ શાળા girls school હતી.. એ શિક્ષિકા દેખાવ માં અતિ સુંદર હતી પણ એને હજી સુધી લગ્ન નોહતા કર્યા.. બધી છોકરીઓ એની આજુ બાજુ ઘૂમ્યા કરતી.. અને પ્રશ્ન કરતી કે ” મેડમ તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા તમે તો […]

આ રીતે બનાવો ચટાકેદાર સેવ ટમેટાનું શાક 😋

સેવ ટમેટાનું શાકઃ રોડ સાઈડ ઢાબુ હોય કે મોંઘામાં મોંઘી હોટેલ, ગુજરાતમાં કોઈપણ હોટેલના મેન્યુમાં સેવ ટમેટાના શાકને અવશ્ય સ્થાન મળે. અને કેમ નહિ? આ શાકનો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે નાના મોટા બધાને જ તે ભાવે. વળી, આ શાક બનાવવામાં પણ ખૂબ જ ઈઝી છે અને ફટાફટ બની જાય છે. એમાંય સેવ […]

મિસ વર્લ્ડ 2017 માનુષી છીલ્લરનો આ વાઈરલ થયેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ

માનુષીનો ડાન્સ કરતો વીડિયો વાયરલ માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ 2017નું ટાઈટલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. 17 વર્ષ બાદ પહેલી વાર કોઈ ભારતીય સુંદરીએ આ બહુમાન મેળવ્યું છે, ત્યારે 20 વર્ષની આ ભારતીય સુંદરીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દીપિકાના સોંગ પર કરી રહી છે ડાન્સ આ વીડિયોમાં માનુષી દીપિકા પાદુકોણના સુપરહિટ સોંગ […]

યુદ્ધની ધમકી આપતા દેશ નોર્થ કોરિયામાં જતા પણ જેના પગ ડગ્યા નથી – ડોક્ટર જીગર

શું તમે વિશ્વ સાથે વધુ સંપર્ક નહીં ધરાવતા અને વારંવાર પરમાણુ પરીક્ષણો કરીને યુદ્ધની ધમકીઓ આપતા દેશમાં ફરવા જવાનું સાહસ કરશો? ગુજરાતના એક યુવાને આવા દેશનો પ્રવાસ કર્યો. જામનગરના જીગર બરાસરાને એકલા પ્રવાસ કરવું ખૂબ જ પંસદ છે. ત્રીસ વર્ષીય જીગરે અત્યાર સુધી ઉત્તર કોરિયા સહિત વિશ્વના 68 દેશોનો પ્રવાસ ખેડ્યો છે. કેટલાક સમય પૂર્વે […]

ઘરમાં ઉંદર નો વધુ પડતો ત્રાસ હોય તો આ નુસખાઓ ઉપયોગી થશે

ઘરેલુ નુસ્ખા અજમાવો ઘણી વાર એમ બનતું હોય છે કે તમે ઘરની સફાઈમાં ખુબ ધ્યાન રાખો, તો પણ તમારા ઘરમાં ઉંદરનો ત્રાસ થતો હોય છે. મોટાભાગે બેઝમેન્ટમાં અને રસોડામાં ઉંદર આવતા હોય છે. જો તમારા ઘરમાં નાનું બાળક હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું કે, તમારા ઘરમાં ઉંદર ન આવે. કારણકે તેનાથી બીમારીઓ થઈ શકે […]

આ માણસે એક જ દિવસમાં અધધ.. 14 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી. જાણો કેવી રીતે ?

સાન ફ્રાન્સિસ્કો : અમેરિકામાં બ્લેક ફ્રાઈડેનાં દિવસે સ્માર્ટફોન સહીત અન્ય ચીજ-વસ્તુઓનું રેકોર્ડ-બ્રેક વેચાણ થયું. નવેમ્બર મહિનાનાં ચોથા ગુરૂવારે અને થેંક્સ ગીવીંગ-ડેનાં આગલા દિવસે આવનાર બ્લેક ફ્રાઈડેનાં દિવસે ઓનલાઈન શોપીંગ વેબસાઈટ એમેઝોન પર મહાસેલ હતું. આ મહાસેલમાં કંપનીનાં સંસ્થાપક અને CEO જેફ બેઝોસ (Jeff Bezos) ની સંપત્તિમાં ખૂબ જ વધારો થયો. આ વધારો એટલો છે કે […]

હળવો પણ મજેદાર લંચ એટલે નાચો/ચિપ્સ-ચીઝ અને ગ્વાકામૉલી

એ વાતનું હવે કોઈ રહસ્ય નથી રહ્યું કે શનિવારે હું લંચ બનાવું. જો કે અહીં યુએસએમાં અમે ભારે લંચ લેતા નથી, જેમ કે, શાક-રોટલી, દાળ-ભાત.. વગેરે વગેરે.. ! મોટે ભાગે હલકા ફૂલકાં (સેલડ) ખાઈએ વિક ડેઈઝમાં, પણ વિકએન્ડમાં ક્યારેક અલગ…!પણ શાક-રોટલી, દાળ-ભાતતો મોટે ભાગે નહીં. એવું નથી કે, શાક-રોટલી, દાળ-ભાત નથી જમતા. પણ ઓછું !! […]

વુમન એમ્પાવરમેન્ટ નું આદર્શ ઉદાહરણ – બે મહિલાઓ બની સ્કૂલ બસ ડ્રાઈવર

મહિલા સ્કૂલ બસ ડ્રાઈવર હરિતા દવે, અમદાવાદ: અમદાવાદ શહેરમાં કદાચ પહેલીવાર એક સ્કૂલ દ્વારા બે મહિલા સ્કૂલ બસ ડ્રાઈવરને હાયર કરવામાં આવ્યા છે. 21 વર્ષીય શબાના શેખ અને 29 વર્ષીય રેખા કહર માટે આ એક પેશન છે. ઘણાં લોકોએ આ સાંભળીને મોઢું બગાડ્યુ હશે, પરંતુ આ લોકોને તેનાથી કોઈ ફરક નથી પડતો. આ મહિલાઓ પોતાનું […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!