Mojemoj.com

Best Gujarati Blog

Month: December 2017

સાંતા ક્લોઝ તો મોટા મોટા ક્લબમાં આવે, પણ બા, તુ જ એક વાર પાછી આવ ને !

સાંતા ક્લોઝ તો મોટા મોટા ક્લબમાં આવે, પાર્ટીઓમાં આવે, હોટેલમાં આવે. બા, તું જ એકાદ રોટલી ચૂલા ઊપર ચડાવ ને ! બા, એક વાર પાછી આવ ને ! બા, સફેદ મોજામાં તારા જેવો સ્પર્શ નથી વરતાતો, રસોડામાં રોજ સવારે ધીમું ધીમું, એ પણ કેમ નથી ગાતો ? બા, એને તો ગુજરાતી પણ નથી આવડતું. શું […]

10 અદભૂત સ્વાસ્થ્ય લાભ આપે છે તરબૂચ, કરે છે વજનને પણ કંટ્રોલ!

ગરમીઓ વધારે માત્રામાં જે ફળનું સેવન કરવામાં આવે છે તે લિસ્ટમાં તરબૂતનું નામ પણ સામેલ છે. તરબૂચ સ્વાદિષ્ટ, તરોતાજા અને તરસ છિપાવાનાર ફળ તરીકે ઓળખવામાં આવે છે. પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન એ, બી અને સી સિવાય તેમાં પૌટિશિયમ અને ઘણા મિનરલ્સ જેવા […]

૨૦૧૮ માં શું તમારી રાશી પર થશે કુબેરની વર્ષા? – બનશો ધનવાન? – જાણી લો

નવું વર્ષ રહેશે ભાગ્યશાળી નવા વર્ષની શરુઆત મંગળ ગ્રહના ગોચરથી થઈ રહી છે. મંગળ વૃશ્ચિક રાશિમાં પહોંચી રહ્યો છે, તુલા રાશિથી નીકળીને વૃશ્ચિક રાશિ પર મંગળ ગ્રહ 7 માર્ચ 2018 સુધી રહેશે. ગોચર મુજબ વર્ષના ત્રણ મહિના આ રાશિઓ માટે ભાગ્યવર્ધક રહેશે. આ બે રાશિને વધુ ફળશે આ રાશિઓના નોકરી ધંધા સાથે જોડાયેલાઓમાં શુભ પરિવર્તન […]

રાજ અને વૈદ્યરાજ – ગરવા ગુજરાતી ઝંડુ ભટ્ટજી

(નિયંતા પાસે હું અષ્ટસિધ્ધિવાળી પરમ ગતિની કામના કરતો નથી. મારી માત્ર એક જ કામના છે કે પ્રાણીમાત્રના હૃદયમાં હું વાસ કરું ને તેના દુઃખમાં સહભાગી થાઉં, જેથી કોઇ જીવને કદી દુઃખ ન રહે.- શ્રીમદ્ ભાગવત,9-21,12) ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદને વેદનો દરજ્જો મળેલો છે.આયુર્વેદે મહત્વનું પ્રદાન કર્યું છે. આવી ઉચ્ચ ભાવનાથી પોતાનું સમગ્ર જીવન જીવી જાણનાર ઝંડુ […]

એક્સક્યુઝીવ – વિરાટ અને અનુશ્કાના રિસેપ્શનના ફોટાની રંગીન સફર

ઇટલીમાં લગ્ન બાદ સ્ટાર દંપતીએ દિલ્હીમાં રિસેપ્શન આપ્યું, PM મોદી પણ રહ્યા હાજર રહ્યા હતા. રિસેપ્શનમાં પશ્મીના શાલમાં જોવા મળ્યા વિરાટ, લાલ સાડીમાં અનુષ્કા વિરાટ નો હાથ પકડીને થઇ એન્ટ્રી તેરે હાથ મેં , મેરા હાથ હો…. જયારે મોદીને આમંત્રણ આપ્વતા ગયેલા ત્યારની તસ્વીર ટૂંક માં, મોજ જ મોજ  

દારૂના બંધાણ માંથી મુક્તિ અપાવશે આ ચમત્કારિક ઘરગથ્થુ નુસખા

દારૂની લત કદાચ એક સૌથી ગંદો નશો હોય છે. જો આપે દારૂની આદત છોડવાનો નિર્ણય કરી લીધો છો, તો અમે આપને બતાવીશું કે આ એટલુ મુશ્કેલ નથી કે જેટલું લાગે છે. મહિનામાં એક વાર પીવું યોગ્ય છે, પરંતુ કેટલાક લોકો એક અઠવાડિયામાં ત્રણથી ચાર વખત પીવે છે. હકીકતમાં કેટલાક લોકો તો દરરોજ પીવે છે. જો […]

એક જમાનો હતો જયારે આપને પણ નાના હતા…. ત્યારે વાત જ અલગ હતી…

દોસ્તો, જે ૧૯૭૦ કે ૧૯૮૦ ના વરસોમાં જન્મેલ છે, એ બધા નાના હતા એટલે કે આપને બધા નાના હતા ત્યારે ઉઠાડવા મોબાઈલ એલાર્મ નહોતા, મમ્મી ના એક અવાજ થી ઉઠી જતા…. આ ૧૧ વરસના છોકરાએ સવારની અમુક ક્ષણો ત્યારે કેવી હતી અને હાલ કેવી છે, એ વર્ણવવાનો પ્રયાસ કર્યો છે, મને તો ગમ્યો, જો તમને […]

શિયાળામાં ગરમાગરમ, તેલ કે કોઇપણ સુકા મસાલા વગરનું વરાળિયુ (શાકનો ધુંટો)

શિયાળાની ઋતુ એટલે તંદુરસ્તી જાળવવાની ઋતુ. લોકો તંદુરસ્તી જાળવવા અનેક પ્રકારના નુસખા અજમાવે છે. વહેલી સવારે ઉઠીને ચાલવા નિકળી પડે છે. હળવી કસરતો કરીને તન-મનને સ્ફૂર્તિલું બનાવે છે. શિયાળામાં લીલાછમ્મ અને તાજા શાકભાજીનો સ્વાદ સૌ કોઇ માણતા હોય છે. તેમજ અનેક પ્રકારના વ્યંજનોનો આહાર કરતા હોય છે. સુસવાટા મારતી અને શીતગાર સંધ્યાએ અસલ કાઠિયાવાડી સુપ […]

તમે હાથી તો ઘણાં જોયા હશે પણ આવો દુર્લભ હાથી ક્યારેય નહીં જોયો હોય, જોઈને થઈ જશો અવાક !

કુદરત દ્રારા નિર્મિત આ સ્વર્ગ જેવી દુનિયામાં કેટલીએ વસ્તું ખૂબ જ વિચિત્ર, વિસ્મયકારી અને અદ્ભૂત છે. એક માણસ જે વસ્તું વિશે વિચારી પણ ન શકે એવી-એવી વસ્તુઓ કુદરતે બનાવી છે. જેમ ધરતી ઉપર જીવન છે એવી જ રીતે પાણીમાં પણ રંગબેરંગી જીવ સૃષ્ટિ છે. જળ સૃષ્ટિમાં એવાં-એવાં ગાઢ રહસ્યો છુપાયેલ છે કે, જેની કોઈ કલ્પના […]

આજની શિયાળુ વાનગી – સ્વાદિષ્ટ રીંગણાઢોકળીની સરળ રેસીપી

શિયાળા માં રોજ અમે તમારા માટે કોઈ નવીન શિયાળુ વાનગીની રેસીપી લઈને આવીએ છીએ. તમારા ઉત્સાહ થી અમને કંઇક ને કંઇક નવું લાવવા માટે પ્રેરણા મળતી જ રહે છે. આજે આશાબેન ઝાલા તરફથી મળેલી આ શિયાળુ વાનગી એટલે કે “રીંગણ ઢોકળી” ની રેસીપી જોઈએ , રીંગણાઢોકળી બનાવવા જરૂરી સામગ્રી રુટીન સૂકા મસાલા ….મીઠું, મરચું, ધાણા,હળદર, […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!