Mojemoj.com

Best Gujarati Blog

Month: January 2018

જ્યારે એક બાળકીના આત્માને શાંતિ આપવા ઓસ્ટ્રેલિયામાં કિર્તીદાને ગાયું મારી લાડકી ગીત

અત્યારે લગભગ પ્રત્યેક ગુજરાતી કિર્તીદાન ગઢવીના નામથી અજાણ નહી હોય.માત્ર ગુજરાતી જ નહી,પણ અન્ય રાજ્યોના સંગીતપ્રેમી લોકો પણ કિર્તીદાન ગઢવીના ચાહક છે.ગુજરાતી લોકસંગીત,સુફી સંગીત અને આધુનિક અને પૌરાણિક સંગીતના ગાયક તરીકે કિર્તીદાન આજે અત્યંત મશહુર છે.એમના લોકડાયરાના પ્રોગામોમાં અધધ.. રૂપિયાનો વરસાદ થાય છે.સૌરાષ્ટ્ર,ઝાલાવાડ,કચ્છ,હાલાર,મધ્ય અને દક્ષિણ ગુજરાત,ઉત્તર ગુજરાત અને દુનિયાના કોઇપણ ખુણે વસતા ગુજરાતીઓમાં કિર્તીદાન ગઢવી […]

31 જાન્યુઆરી : ખગ્રાસ ચંદ્રગ્રહણને દિવસે શું કરવુ – શું નહિ કરવુ?

શું કરવાથી થશે ફાયદો? આ વર્ષે એટલે કે વિક્રમ સંવત 2074માં કુલ પાંચ ગ્રહણ થવાના છે જેમાંથી ત્રણ સૂર્યગ્રહણ છે અને બે ચંદ્રગ્રહણ છે. આજે વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાવાનું હોવાથી તે પાળવુ ખૂબ જરૂરી છે. જો આ દિવસે તમે ધાર્મિક વિધિથી પૂજા-જપ-તપ વગેરે કરશો તો તમારો બેડો પાર […]

31 જાન્યુઆરીએ સંપૂર્ણ ચંદ્ર ગ્રહણઃ જાણો તમારી રાશિ પર કેવી પડશે અસર

ચંદ્ર ગ્રહણઃ 31 જાન્યુઆરી 2018નો દિવસ બધી જ રાશિના જાતકો માટે ખાસ રહેવાનો છે. આ દિવસે આ મહિનાની બીજી પૂનમ છે અને ચંદ્રહ્રહણ પણ છે. આ દિવસે ચંદ્રનું સંપૂર્ણ ગ્રહણ જોવા મળશે. દરેક રાશિ માટે આ દિવસ કંઈને કંઈ પરિવર્તન લઈને આવશે. જાણો તમારી રાશિ પર આ ચંદ્રગ્રહણની કેવી અસર પડશે. મેષઃ તમે ધ્યેય હાંસલ […]

મુકેશ અંબાણીના ઘરમાંથી નીકળતા કચરાનું શું થાય છે? જાણીને નવાઈ લાગશે

સોશિયલ મીડિયા પર જે સમાચાર લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે તે વાયરલ થઇ જાય છે. એક એવા જ સમાચાર હાલમાં વાયરલ થઇ રહ્યા છે. જે જાણીને તમને નવાઈ લાગશે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, મુકેશ અંબાણીના ઘરમાંથી નીકળતા કચરાનું શું થાય છે?  એ કચરો કઇ રીતે ઉપયોગી થઈ રહ્યો છે. હાલમાં યુ-ટ્યૂબ અને ફેસબુક પર […]

કરણી સેનાના ગુજરાત પ્રમુખ જ મલ્ટિપ્લૅક્સને સિક્યુરિટી પૂરી પાડે છે – વાંચો હકીકત

‘પદ્માવત’ ફિલ્મના વિવાદ પહેલા રાજ શેખાવતની ઓળખ એક એવી વ્યક્તિની હતી કે જે વાઇબ્રન્ટ ગુજરાત જેવા મોટા કાર્યક્રમોમાં ખાનગી સુરક્ષા પૂરી પાડતા હતા. એક સમયે રાજ શેખાવત BSFમાં સેવા આપતા હતા. હવે તેઓ અમદાવાદમાં એક ખાનગી સુરક્ષા એજન્સી પણ ચલાવે છે. હાલમાં રાજ શેખાવત કરણી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતા થયા છે. કારણ […]

દરેક માતાએ વાંચવા જેવી, દીકરી પહેલી વખત પીરીયડસ માં આવે ત્યારે માટેની ૭ વાતો

દરેક કુમારીકા જ્યારે યુવાનીના ઉંબરે પગ મુકે છે ત્યારે તેમના જીવનમાં માસિક-ધર્મના રૂપમાં એક બદલાવ આવે છે,જે એક સર્વ સામાન્ય પ્રક્રિયા છે.દરેક સ્ત્રીને ૧૨ વર્ષથી લઇ ૪૫ વર્ષની ઉંમર સુધીના સમય દરમિયાન માસિકસ્ત્રાવ થવો એ કુદરતી પ્રક્રિયા છે.જે બાબતે હવે લોકોમાં ઘણી જાગૃતિ આવી છે. પણ હજુ આપણું શિક્ષણ કે સમાજ એ બાબતે પુરી જાગૃતિ […]

એકેય ચોપડી ન ભણેલો અને ગીરના જંગલોમાં ભેંસો ચરાવતો આ ચારણ એટલે રાજભા ગઢવી

હાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત ગુજરાતભરમાં રાજભા ગઢવી એક જાણીતા લોકસાહિત્યકાર તરીકે ઉભરી આવ્યા છે.યુવાન ઉંમરમાં તેમનો બુલંદકંઠ અને બોલવાની છટાથી આજે તેમના હજારો પ્રશંસકો છે.ગીરના લીલાપાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી ભણેલા નથી.એ છતાં પણ કોઇ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમાં ઘણી જ ખ્યાતિ મેળવી છે.અભણ હોવા છતાં તેમણે ઘણા ગીતોની પણ […]

ગંગાજળ કેમ ખરાબ નથી થતુ? વૈજ્ઞાનિક તથ્ય જાણવા જેવુ છે

સનાતન ધર્મમાં ગંગાજળનું કેટલું મહત્વ છે એ તો બધાં જાણે છે. પુણ્ય પ્રાપ્તિ માટે સ્નાનથી લઈને દરેક શુભ પ્રસંગોમાં ગંગાજળનો ઉપયોગ થાય છે. બધાં હિન્દુ ભાઇઓનાં ઘરમાં ગંગાજળ અવશ્ય મળશે. પણ તમે ક્યારેય એ વિચાર્યું કે, આખરે સદીઓથી એનું પાણી આટલું પવિત્ર કેમ છે? આપણે ઘરમાં પણ જે ગંગાજળ રાખીએ છીએ એ પણ વર્ષો સુધી […]

આ રાશિ ધરાવતા પતિઓ હોય છે ખુબ રોમેન્ટિક – તમે શું આ વાત સાથે સહમત છો?

દુનિયાના શ્રેષ્ઠ સબંધોમાં પતિ-પત્નીના સબંધનો સમાવેશ થાય છે.ગૃહસ્થાશ્રમ હંમેશા ખુશહાલ બનાવી રાખવાનું મુળભુત પરીબળ પતિ-પત્ની વચ્ચેનો સહકાર જ છે.જો પતિ-પત્ની એકબીજાના હાથમાં હાથ મિલાવી પૂર્ણ સહકાર સાથે જીંદગી ના જીવે તો ગૃહસ્થાશ્રમનું સાચું સુખ મળતું નથી. કહેવાય છે કે,પતિ-પત્નીનો સબંધ બહુ નાજુક હોય છે.આ સબંધને સારી રીતે ટકાવી રાખવા માટે બહુ દેખભાળ અને પ્રેમની જરૂર […]

કારથી લઇને કલાકાર સુધી – જાણો સુપ્રસિધ્ધ હાસ્યકાર માયાભાઇ આહિરના જીવનની રસપ્રદ વાતો

માયાભાઇ આહિર એટલે લોકસાહિત્ય ક્ષેત્રનું એક પ્રતિષ્ઠીત નામ.હાસ્યરસમાં તરબોળ કરી દે એવી એમની રમુજી વાણીને લીધે માયાભાઇ અત્યારે ગુજરાતીઓમાં ખાસ્સા લોકપ્રિય છે.કાઠિયાવાડી બોલી અને શૈલીમાં વહેતો તેમનો હાસ્યરસ દરેક શ્રોતાના ચહેરા પર મંદ સ્મિતની સાથે ખડખડાટ હાસ્ય લાવી શકવાને સમર્થ છે.આજે માયાભાઇ આહિર ગુજરાતના ટોપ ફેમસ જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્યકારની હરોળમાં બેસી શકે એવી પ્રબળ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!