રાખો આ ૭ બાબતોનું ધ્યાન – છોકરીઓ તમારા પાછળ પાગલ થઇ જશે બોસ!!
1. તમે ભલે ગમે તેવા દેખાતા હોવ પરંતુ તમારા પહેરવેશ સરખો હોવો જોઈએ.

2. તમારો વ્યવહાર સારો હોવો જોઈએ. છોકરીઓને સારા વ્યવહાર વાળા છોકરાઓ પસંદ આવે છે.
3. છોકરીઓ સાથે બહુ સરળ અને શાંત સ્વભાવમાં વાત કરો.
4. તમારા અંદર રહેલા હુનરને છોકરી સામે જરૂર બતાવો.
5. ક્યારેય પણ તમે તમારી જાતને ડરપોક સાબિત ના કરો, પરંતુ તમે અંદરથી મજબૂત અને નિડર છો તેવો દેખાવ કરો.
6. ક્યારેય પણ છોકરી સાથે ખોટું બોલીને મિત્રતા ન કરો, ઘણા લોકો છોકરીઓ સાથે વાત કરવા માટે ખોટું બોલતા હોય છે.
7.જરૂરતના હિસાબે વાત કરો.