Mojemoj.com

Best Gujarati Blog

Month: March 2018

પ્રથમ ક્રમે GPSC જીતી, પણ કુદરત સામે જિંદગીની બાજી હારી – દેવભૂમિ દ્વારિકાની જાનકીની વાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડત્રા ગામની જાનકી આહીર નામની દીકરીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માત્ર ઘરની ચાર દીવાલોની વચ્ચે એક સામાન્ય સ્ત્રીની જેમ જીવન વિતાવવાના બદલે પોતાના પગ પર ઉભા રહીને આર્થિક ઉપાર્જન કરવાનો નિર્ણય કર્યો. વિનોદ ભાદરકા નામના યુવક સાથે એના લગ્ન થાય. વિનોદભાઈ ગાંધીનગરમાં ટુરિઝમ કોર્પોરેશનમાં નોકરી કરતા હતા એટલે જાનકીબેન પતિ સાથે ગાંધીનગર […]

દરેક મમ્મી પોતાની દીકરીના બોયફ્રેન્ડને પૂછે છે આ 7 ફન્ની સવાલ. વાંચવા જેવા છે હોઁ…

આજકાલ લવ-મેરેજની બાબતમાં લગ્ન પહેલા સાસરિયાવાળા ને મળવું અને વાતચીત કરવી એ સામાન્ય બની ગયું છે. લગ્ન પહેલા જ્યારે છોકરો સાસરિયામાં જાય છે ત્યારે છોકરીનાં માતા-પિતા ઘણા પ્રકારના સવાલ પૂછે છે. આમ તો દરેક પરેન્ટ્સ છોકરીના સારા ભવિષ્ય માટે છોકરાને નત-નવા સવાલ પૂછતાં જ હોય છે પણ છોકરીની મમ્મી કેટલાક એવા વિચિત્ર સવાલ પૂછે છે […]

છેલ્લે નિર્ભયાએ પોતાની મમ્મીને કહી હતી આ વાત, જે વાંચીને આત્મા કકળી ઉઠશે

ભારતમાં દિન-પ્રતિદિન કાનૂન વ્યવસ્થા મજબૂત થઈ રહી છે. એવું અમે નથી કહેતા, પણ સરકાર કહે છે. સરકારનાં કહેવા મુજબ દેશમાં કડકમાં કડક કાયદા બની રહ્યા છે, જેના દ્વારા સામાન્ય માણસને રાહત મળશે. પણ, ભારત સરકાર એ વાત ભૂલી રહી છે કે તેઓ ભલે ગમે તેવા કઠોર કાયદા કાનૂન કેમ ન બનાવે, તો પણ આપણા દેશમાં […]

30 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries): સાહિત્યના સર્જન કરવા માટે કલાત્મક અભિગમમાં વૃદ્ધિ કરવા માટે આજનો દિવસ શુભ છે એવું ગણેશજી કહે છે. સ્નેહીજનો સાથે મુલાકાતથી તમારું મન પ્રસન્ન રહેશે. વૃષભ(Taurus): આજ તમારે વાણી અને વર્તન પર સંયમ રાખવાની જરૂર છે. જળાશયથી દૂર રહો. જમીન અને સંપતિના કાગળ પર સહી કરતી વખતે ધ્યાન રાખવું. મિથુન(Gemini): ગણેશજીની કૃપાથી આજનો દિવસ સુખ […]

હનુમાન જયંતીઃ આ છે મુહૂર્ત અને પૂજા કરતી વખતે આટલું ધ્યાન જરૂર રાખશો

31 માર્ચના રોજ ભક્તિનો પર્યાય અને શ્રી રામ દૂત તથા શંકટમોચક હનુમાનજીની જયંતી છે. જાણો દાદાની પૂજા દરમિયાન કેવી ભૂલોથી બચવું જોઈએ. માનવામાં આવે છે કે, બજરંગબલી જ માતંગ ઋષીના શિષ્ય હતા. સૂર્ય દેવ અને નારદજી પાસેથી તેમણે ઘણી ગુઢ વિદ્યાઓ શીખી હતી. ચૈત્ર પૂનમે જ હનુમાનજીના જન્મના કારણે આ દિવસે હનુમાન જયંતીના રુપમાં મનાવવામાં […]

શ્લોકાએ સગાઈમાં પહેરેલા ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો

સોમવારે યોજાઈ હતી એન્ગેજમેન્ટ સરેમની દેશના સૌથી મોટા ઉદ્યોપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને શ્લોકા મહેતાની એન્ગેજમેન્ટ સેરેમની સોમવારે સાંજે મુંબઈમાં તતેમના ઘરે એન્ટેલિયા પર થઈ હતી. આ પ્રસંગે બોલિવુડ જગતના તમામ સ્ટાર્સ આકાશ અને શ્લોકાને અભિનંદન આપવા પહોંચ્યા હતા. આ પાર્ટીમાં બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન, અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન, કરણ […]

ફોટો ઝૂમ કરો અને બોલો, ગણી શકો છો? કેટલા સસલા છે ફોટોમાં

બોલો, ગણી શકો છો? કેટલા સસલા છે ફોટોમાં ચાલો આજે જોઈએ કે તમારો ઓબ્ઝર્વ કરવાનો પાવર કેટલો છે. અહીં આપેલ ફોટોમાં કેટલાક સફેદ સસલા છે તમારે શોધવાનું છે કે કેટલા સસલા છે અને તેને ગણીને તમારો જવાબ આપવાનો છે. નીચે સાચો જવાબ પણ આપ્યો છે પરંતુ તે વાંચ્યા પહેલા તમારે જવાબ આપવાનો છે. ચાલો જોઈએ […]

29 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries): દિવસ મધ્યમ ફળદાયી રહેશે. થાકનો અનુભવ થશે. સંભવ હોય તો પ્રવાસ ટાળવો. પેટમાં તકલીફ થઈ શકે છે. સંતાનના વિષયમાં ચિંતા રહેશે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. વ્યસ્તતાને કારણે પરિવાર માટે ઓછો સમય નીકાળી શકશો. વૃષભ(Taurus): કોઈ પણ કાર્ય દ્રઢ મનોબળ અને પૂર્ણ વિશ્વાસ સાથે કરી શકશો. પિતા અને પૈતૃક સંપતિથી લાભ થવાના યોગ છે. કલાકારો […]

જીન્સના પેન્ટમાં નાના ખિસ્સાથી લઈને ચેક રબ્બરના બે કલર પાછળનું કારણ વાંચી લો

આજકાલ નવી નવી વસ્તુ ઓ વિશે જાણવું એ વધારે રસપ્રદ લાગતું હોય છે.જો તમારે પણ જાણવું છે તો અમારો આ રિપોર્ટ છેલ્લે સુધી વાંચજો ખરેખર ખૂબ જ નવું નવું જાણવા મળશે : ૧. બે કલર વાળું ચેક રબર – નાનપણ માં રબર બધા લોકો એ વાપર્યું હશે .સામાન્ય રીતે નાનપણ માં રબર નો ઉપયોગ આપણે […]

અંબાણી પરિવારની પાર્ટીમાં શાહરૂખ-કેટરિના સહિતના સેેલેબ્સ પહોંચ્યા, જુઓ તસવીરો

આકાશ-શ્લોકા આપી પ્રી-એન્ગેઝમેન્ટ પાર્ટી મુકેશ અંબાણી અને નિતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી અને હિરા વેપારી રસેલ મહેતાની દીકરીએ શનિવારે ગોવામાં પ્રી-એન્ગેઝમેન્ટ સેરેમની કરી. આ ફંક્શનમાં નજીકના સંબંધીઓ જ હાજર રહી શક્યા હતા. જોકે સગાઈ બાદ રવિવારે મુંબઈમાં બિઝનેસ અને ફિલ્મ સાથે સંકળાયેલા ખાસ મહેમાનો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં શાહરુખ, એશ્વર્યા સહિતના […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!