દુનિયા સૌથી ધનિક વ્યક્તિની પુત્રીની લેવિશ લાઈફસ્ટાઈલ જોઈ છક થઈ જશો
ચર્ચામાં આવી ગઈ છે બિગ ગેટ્સની પુત્રી

માઈક્રોસૉફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સની ગણના દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં થાય છે. તેઓ લાંબા સમય સુધી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ રહ્યાં છે. તેમના નામથી આજે દરેક વ્યક્તિ પરિચિત છે. હવે છેલ્લા કેટલાક સમયથી બિલ ગેટ્સની પુત્રી જેનિફર કેથરીન ગેટ્સ પણ મીડિયામાં ખૂબ ચર્ચા મેળવી રહી છે. સુંદરતા અને અન્ય કેટલીક ખાસ વાતોને લીધે કેથરીન પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાયું છે. આવો જાણીએ દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિની પુત્રીની લાઈફસ્ટાઈલ વિશે…
ઘોડેસવારીની શોખીન છે કેથરીન
કેથરીનને ઘોડેસવારીનો ખૂબ શોખ છે અને તેને નજીકથી ઓળખનારા લોકો કહે છે કે, તે ખૂબ સારી ઘોડેસવારી કરે છે.
પિતાએ ખરીદી આપ્યો ભવ્ય બંગલો
પિતા બિલ ગેટ્સે જેનિફર માટે ફ્લોરિડાના વેલિંગ્ટનમાં આશરે 53 કરોડ રૂપિયાનો એક ભવ્ય બંગલો ખરીદ્યો છે. અહીં જેનિફર ઘોડેસવારીની પ્રેક્ટિસ કરે છે.
દર વર્ષે યોજાયે હોર્સ રાઈડિંગ કૉમ્પિટિશન
આ બંગલાના મેદાનમાં દર વર્ષે વિન્ટર ઈક્વેસ્ટ્રેન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.
આટલા લોકો લે છે ભાગ
આ ફેસ્ટિવલમાં લગભગ 30 દેશોના 2800થી વધુ ઘોડેસવારો ભાગ લેવા માટે આવે છે.
21 વર્ષની થઈ ગઈ છે જેનિફર
બાયોલૉજી ભણી રહી છે જેનિફર
જેનિફર અત્યારે સેનફોર્ટ યુનિવર્સિટીમાંથી બાયોલૉજીમં ગ્રેજ્યુએશન કરી રહી છે.
સોશિયલ મીડિયા પર છે એક્ટિવ
જેનિફર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અહીં પણ તે પોતાના ગ્લેમરસ અને ફ્રેન્ડ્સ સાથે મસ્તીના ફોટોઝ-વીડિયોઝ શેર કરતી રહે છે.
સોર્સ: આઈ એમ ગુજરાત