‘ચાર ચાર બંગડી’ ફેઈમ કિંજલ દવે ની સગાઈના ફોટા જોવા ક્લિક કરો
ગુજરાતી ગીત ‘ચાર બંગડીવાળી…’થી લોકપ્રિય થયેલી ગાયિકા કિંજલ દવેની સગાઇને લઇને સતત અટકળો ચાલી રહી હતી અને તેણે સગાઇ કરી લીધી છે.

સૂત્રોનુસાર, કિંજલ દવેએ પવન સાથે સગાઈ કરી હોવાની તસવીરો સામે આવી છે.
કિંજલ દવે અને પવનની સગાઈ સામાજિક રીત-રિવાજોથી કરવામાં આવી છે.
આ સગાઈ પોતાના વતનમાં કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં જ પરિવાર સાથે કિંજલ સગાઈ માટે ખરીદી કરી રહી હતી.
સૂત્રોનુસાર જણાવ્યા અનુસાર, કિંજલ અને પવનની સગાઇ તેમના વતનમાં જ રાખવામાં આવી હતી. કિંજલની સગાઇ તેના બાળપણના મિત્ર એવા પવન સાથે થઇ હોવાની ચર્ચા થઇ હતી.
ઉલ્લેખનીય છે કે કિંજલ દવે યુથ સેન્સેશન છે અને ગુજરાત જ નહી પરું આંતરરાષ્ટ્રીય સ્તરે તેના લાખો ચાહકો છે. (સમભાવ આ અહેવાલોની પુષ્ટિ કરતું નથી)