Mojemoj.com

Best Gujarati Blog

આ ૧૦ ટીવી એન્કર બોલીવુડની હિરોઈનોને પાછળ મૂકી દે એવી છે – ક્લિક કરી ફોટો જુવો

લગભગ લોકોને ટી.વી.પર ન્યુઝ જોવાનું પસંદ નહી હોય.એમાં પણ આજના સમયમાં તો જરાય નહી.એને બદલે લોકો કોઇ પ્રામાણિક સોર્સમાંથી ન્યુઝ વાંચવાનું જરૂર પસંદ કરશે.કદાચ એ એટલા માટે હોય કે,લોકોને રસ મા હોય.અથવા તો એ રાત-દિવસ ઓકાતા અપાર બફાટથી કંટાળ્યા પણ હોઇ શકે!અલબત્ત,એ તો જે હોય તે પણ અમુક લોકોની આંખો ન્યુઝ ચેનલ પર ચોંટી પણ જાય છે.

એટલા માટે નહી કે એના કોઇ પસંદીદા ન્યુઝ આવી રહ્યાં છે કે એવું કંઇ.કારણ જરા અલગ હોય પણ શકે ઘણીવાર.એ છે ન્યુઝ એન્કર કરતી મહિલાનું સૌઁદર્યં!અમુક એન્કર એટલી સુંદર પણ હોય છે કે,આંખોને ટાઢક આપી દે!આજે અમે જણાવી રહ્યાં છીએ ઇન્ડીયન મિડીયાની એવી કેટલીક ન્યુઝ એન્કર વિશે જેની ખુબસુરતી આગળ બોલિવુડની અભિનેત્રીઓ પણ પાણી ભરે છે :

આ છે ટી.વી.જગતની સૌથી ખુબસુરત એન્કર –

રેડિયો જોકી તરીકે ફેમસ બનેલી અર્ચના હાલ આઇપીએલમાં ગ્લેમરસ મોડેલ તરીકે ઉભરી આવી છે.તેની ખુબસુરતી દાદ દેવા લાયક છે.ઇન્ડીયન પ્રીમીયર લીગમાં તે દેખાઇ આવે છે.હમણાં જ તેની એક તસ્વીર વાઇરલ થયેલી જેમાં તેને વિરાટ કોહલી સાથે ફરતી બતાવવામાં આવી છે.અર્ચનાની સુંદરતા બોલીવુડ એક્ટ્રેસને ટક્કર મારે તેવી છે.

CNBC TV 18 ન્યુઝ ચેનલ જો તમે જોતાં હોવ તો સવારના અગિયારથી સાંજના ચાર વાગ્યા સુધીમાં એક ખુબસુરત ચહેરો નજર સામે આવ્યો હશે.એ છે CNBC TV 18ની એન્કર સોનિયા.જેની ખુબસુરતી અને સુંદર હાસ્ય કોઇ એક્ટ્રેસથી કમ નથી.તે સ્ટોક એક્ચેન્જ વિશે વાત કરતી જોવા મળે છે.

NDTV good timesમાં જોવા મળતી ખુબસુરતીની સીમાંકન કરતી એન્કર અંબિકા આનંદ તો Band Baja Bride અને The Big Fat Indian જેવા શો પણ એન્કર તરીકે કરી ચુકી છે.અંબિકાની ખુબસુરતી પણ દેખતા જ દિવાના કરે એવી છે.તેમને ફેશનનો વધારે શોખ છે અને ચેનલમાં તે એડિટર-ઇન-ચીફનું કામ પણ સંભાળે છે.

આજ તક જોતાં હશો તો અંજના ઓમ કશ્યપ વિશે તો જાણ જ હશે!કદાચ જોનાર દરેક વ્યક્તિ અંજનાની સુંદરતાને વખાણવા વિના રહી શકશે નહી.આજે તે ટી.વી.સૌથી ખુબસુરત એન્કર તરીકે પ્રખ્યાત છે.અંજનાએ ૨૦૦૪માં તેની કેરીયરની શરૂઆત એન્કર તરીકે કરી હતી.

મયંતી ESPN ચેનલની સ્પોર્ટ જર્નાલિસ્ટ છે.ટી.વી.જગતની સૌથી હોટ એન્કર તરીકે તેને નવાજવામાં આવે તો એમાં કશું ખોટું નથી.મયંતી ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે.

News Xમાં ટી.વી.એન્કર તરીકે દેખાતી શ્રુતિની ખુબસુરતી પણ ઘણી ચર્ચામાં રહે છે.તે બેઁગ્લોર સાથે જોડાયેલી છે.એની ખુબસુરતી-ક્યુટનેસના દિવાના હજારોમાં છે.

આયેશા દિલ્હી યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમનો અભ્યાસ કરીને CBNC TV 18 પર એન્કર તરીકે સ્થાયી છે.એની સુંદરતા પણ કોઇ એક્ટ્રેસની ઓછી નથી.

શેરીના ખાન પણ CNBCમાં એન્કર તરીકે વર્ક કરે છે.તેમને Young Turk India Business Hour તરીકે પણ ઓળખવામાં આવે છે.૨૦૦૫માં શેરીના એમની ખુબસુરતી માટે ફેમિના મેગેઝીને ૨૦ સૌથી બ્યુટીફુલ ચહેરાઓની લિસ્ટમાં તેમનો સમાવેશ કરેલો.

શ્વેતાએ તેમના કરીયરની શરૂઆત ૧૯૯૬માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં એન્કર તરીકે કરી હતી.હાલ તે આજ તકમાં એન્કર તરીકે જોવા મળે છે.કોઇ હિરોઇનને આંજે તેવી તેમની ખુબસુરતી છે.

૨૦૧૨માં ફેમિના મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીતી ચુકેલી રોશેલ રાવ આઇપીએલની છઠ્ઠી સીજનમાં એન્કરના રૂપમાં દેખાયેલી.રોશેલની ખુબસુરતી કોઇ એક્ટ્રેસને શરમાવે તેવી છે.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!