Mojemoj.com

Best Gujarati Blog

આંદ્રે રસેલની પત્ની કોઈ હિરોઈનથી કમ નથી – ફોટા જોઇને ચકરી ખાઈ જશો

આઇપીએલની મેચોમાં વેસ્ટ ઇન્ડિયન પ્લેયરોની ઘણી બોલબાલા રહેતી હોય છે.હાલ ચાલી રહેલી આઇપીએલની સિઝન ૧૧માં પણ ડ્વેન બ્રાવો,આંદ્રે રસેલ જેવા ખેલાડીઓનું પ્રદર્શન ઘણું સારું જોવા મળે છે.આંદ્રે રસેલ કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી આ ક્રિકેટ લીગ રમે છે.કોલકત્તા માટે તે ગમે તે ક્ષણે મેચનું પાસું ફેરવી નાખવા સમર્થ છે.

રસેલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરીને ટીમને ઘણીવાર ધમખમ સ્કોર કરી આપે છે.છગ્ગા-ચોગ્ગાની વણજાર લગાવી દે છે.તો પોતાની બોલિંગથી પણ ટીમને મદદ કરે છે.ટૂંકમાં,તે એક બહેતરીન ઓલરાઉન્ડર છે.

આપને જણાવી દઇએ કે,રસેલ તેની લાઇફમાં ફુલ એન્જોયમેન્ટ અને આલિશાન સ્ટાઇલ માટે પણ જાણીતો છે.એવી જ રીતે એમની પત્નીનું પણ છે.તે પણ એકદમ બોલ્ડ દેખાય છે.સોશિયલ મિડીયા પર ફરતી તેની તસ્વીરોના લોકો દિવાના છે.

આંદ્રેની બોલ્ડ પત્ની તેમના શરીરને એકદમ પ્રમાણમાં ફિટ રાખવા માટે નિયમિત જીમમાં જાય છે.ઉલ્લેખનીય છે કે,આઇપીએલની ૯મી સિઝનમાં તે રસેલ સાથે ભારત આવેલી અને આખી સિઝન ભારતમાં રહેલ.એ વખતે રસેલ સાથે ફરતાં તેના ફોટો પણ નજરમાં આવી ચુકેલા.

આંદ્રે રસલની પત્ની લોરા કિંગ ઓફ રોમાન્સ શાહરૂખ ખાનની બહુ મોટી ફેન છે.અને તેમનો પતિ રમે છે એ લીગ ટીમ કોલકત્તા પણ શાહરૂખ ખાનની જ માલિકીની છે.

બહુ ફેમલ થયેલ આઇપીએલ સિઝન શરૂ થઇ એ સાથે જ જગતભરના ક્રિકેટપ્રેમીઓ આ તરફ આકર્ષાયા છે.લીગ અત્યંત સફળ રહી છે.વિદેશીઓની ભારત પ્રત્યેની નજર બદલાણી છે એ પણ નફામાં.ભારત તરફનો દ્રષ્ટિકોણ બદલાયો છે.એ સાથે જ આઇપીએલ દ્વારા ઘણા ઉગતા ક્રિકેટરોની જીંદગી બદલાય ચુકી છે.આઇપીએલમાં બેસ્ટ પ્રદર્શન કરે તો એના માટે ઇન્ટરનેશનલ ક્રિકેટના બારણાં ખુલતાં નજરે આવ્યાં છે.

રસેલ પણ આઇપીએલમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર ખેલાડી બની ચુક્યો છે.ક્રિકેટ લીગમાં એની ટીમ તરફ એનું યોગદાન ઘણું છે.રસેલ એની પર્સનલ લાઇફને લઇને બહુ ચર્ચામાં છે.એની પત્ની પણ શાહરૂખ ખાનની મોટી પ્રશંસક છે.

ધડાધડ ક્રિકેટ ફોર્મેટમાં વેસ્ટ ઇન્ડિઝના આર કાં તો પાર ખેલનારા ખેલાડીઓ એકદમ પરફેક્ટ માનવામાં આવે છે.માટે જ લગભગ બધી ટીમમાં બે વેસ્ટ ઇન્ડિઝ પ્લેયર હોય છે.આંદ્રે રસેલ પણ એવો જ એક પ્લેયર છે.તેમની પત્નીનું નામ જેસિમ લોરા છે.જે પણ ભારતની કુદરતનો લુફ્ત ઉઠાવતી નજરે પડે છે.ઉલ્લેખનીય છે કે,વેસ્ટ ઇન્ડિઝ એક દેશ નથી-દેશોનો અથવા તો ટાપુઓનો સમુહ છે.

જેસિમ લોરાની વાઇરલ તસ્વીરો બતાવી દે છે કે તે કેટલી સુંદર છે.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!