આ મુસ્લિમ છોકરાની બાઈક પર લખ્યું છે કંઈક એવું કે વાંચીને દંગ રહી જશો. નંબર પ્લેટ ઝૂમ કરીને જુઓ

આજના જમાનામાં જ્યારે યુવાનો એક તરફ પોતાની બાઈક પર ચિત્ર-વિચિત્ર સ્ટીકર્સ, લખાણ અને નંબર લખાવતા હોય છે, ત્યાં જ આજકાલ એક અજીબ નંબર પ્લેટ લાગેલ બાઈક ચર્ચાનો વિષય બની ગઈ … Read More

18 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries): ગણેશજી કહે છે કે આજે તમારું મન ખુબ ચંચળ રહેશે, જેના કારણે નિર્ણય લેવામાં તમને મુશ્કેલી આવશે. વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. નવા કામ કરવાની પ્રેરણા મળશે. વૃષભ(Taurus): … Read More

17 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries): આજે સમાધાનકારી વ્યવહાર અપનાવશો તો કોઈ સાથે સંઘર્ષ નહિ થાય, જે તમને અને સામેની વ્યક્તિ બંનેના હિતમાં છે. લેખકો અને કલાકારો માટે સમય અનુકૂળ છે. ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે, … Read More

ગરમી અને લૂથી બચવાના ઉપાયો – હીટ સ્ટ્રોક નો આ રીતે કરો સામનો

તો હવે ધોમ ઉનાળો ધખી રહ્યો છે.કવિ ક્યારના કહી ચુક્યા છે કે,’સૂર્યને શિક્ષા કરો’ પણ અહીં તો સૂર્ય સહુને શિક્ષા કરી રહ્યો છે!ઉના-ઉના વાયરા દેહ દઝાડી રહ્યાં છે.સૂસવાટા મારતી ગરમ … Read More

ઘર/ઓફિસમાં માખી પરેશાન કરતી હોય તો આ સરળ ઉપાય અપનાવો – શેર કરવા જેવી પોસ્ટ

બણબણતી માખીઓ તો કોને ગમતી હોય!આ ઠેકાણેથી ઉડીને બીજે બેસે,બીજેથી ત્રીજે….એનો ત્રાસ દરેક ઘરમાં ઓછાવત્તાં પ્રમાણમાં તો હોય જ છે.કોઇ ખોરાક ખુલ્લો રહી ગયો હોય તો એની પર બેસીને મંત્રણા … Read More

પવિત્ર પુરુષોત્તમ માસમાં કરો વિષ્ણુ ભગવાનનું સ્મરણ થઇ જશે બેડો પાર

આપણો દેશ ધર્મપ્રેમી દેશ છે. વર્ષભર અનેક ધર્મોના તહેવારોમાં વિવિધ દેવી દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. પરંતુ અધિકમાસ એક એવો મહિનો છે જે દરમિયાન લોકો અધિક ભક્તિમય બની જાય છે. … Read More

16 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries): પરિવાર અને કાર્યક્ષેત્રમાં સમજદારીપૂર્વકનો વ્યવહાર સંઘર્ષ ટાળી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહિતર વિવાદ થઈ શકે છે. સ્ત્રીવર્ગથી લાભ થશે. ઉદાસીને કારણે નકારાત્મક વિચાર આવી શકે … Read More

15 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries): દિવસની શરૂઆતમાં નવા કાર્યનો આરંભ કરવા માટે તમે ઉત્સાહિત રહેશો. શરીર અને મનની સ્વસ્થતા પણ તમારો ઉત્સાહ બમણો કરી દેશે. વહાલા મિત્રો તથા સ્વજનો સાથે સ્નેહમિલન સમારંભમાં જઈ શકો … Read More

14 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries): ઘરમાં મિત્રો અને સગાંસંબંધીઓના આવાગમનથી આનંદનો માહોલ રહેશે. આકસ્મિક ઉપહારથી આનંદ મળશે. આજે આર્થિક લાભ મળવાની સંભાવના છે. પ્રવાસની તૈયારી રાખવી. ઉત્તમ ભોજન મળશે. વૃષભ(Taurus): કોઈ સાથે ગેરસમજ થઈ … Read More

આ છે ભારતની ટોપ-7 ખૂબસૂરત ફિમેલ સિંગર, નંબર 4 વિશે કદાચ તમે પણ નહિ જાણતા હોવ

ભારતમાં બોલીવુડની ફિલ્મો ખૂબ જ લોકપ્રિય અને પ્રસિદ્ધ છે. આ દુનિયામાં લગભગ દરેક વ્યક્તિ ફિલ્મો જોવાનું પસંદ કરે છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ફિલ્મોમાં રસ ન હોય. … Read More

error: Content is protected !!