Mojemoj.com

Best Gujarati Blog

Month: August 2018

જાણો શું કહે છે ગુરૂવારનો દિવસ અને તમારું 23/08/2018 નું રાશિફળ

મેષ- વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં પરિવર્તનનાં યોગ બનશે. વૃષભ – અધિકારી સહયોગ કરશે. વેપારના વિસ્તાર માટે પ્રયાસ વધુ કરવા પડી શકે છે. બાળકો તરફથી સુખદ સ્થિતિ બનશે. યાત્રા ટાળવી. મિથુન : ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે. કર્ક : આર્થિક […]

કેરળમાં કલેક્ટરોએ ખભે ઉપાડી ચોખાની ગુણો! કર્યું એવું કામ કે લોકોએ કર્યાં ભારોભાર વખાણ

ઉચ્ચ દરજ્જાના સરકારી અધિકારી બન્યાં પછી એવા ઘણા ઓફિસરોના ઉદાહરણ સામે આવે છે જેઓ ગેરરીતિ આચરવામાં મણા નથી રાખતા. લાંચ, દાદાગીરી દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને અમુક અફસરો પોતાનો ચોક્કસ હેતુ સિધ્ધ કરવા મંડ્યાં રહે છે. એનો હેતુ સિધ્ધ થાય એ પોઇન્ટ એમને માટે અન્ડરલાઇન્ડેડ હોય છે, જનતાની હારાકીરીનું પછી કોઇ વજૂદ રહેતું નથી. પરંતુ, કેરળમાં […]

કરીના એ આ સુપ્રસિદ્ધ અભિનેતા ને પોતાનો ભાઈ છે એવું કહેલું – ક્લિક કરી હકીકત વાંચો

કરીના કપૂરની ગણતરી બોલિવૂડની સફળત્તમ અભિનેત્રીઓમાં થાય છે. પાંચ વર્ષ સુધી ચાલેલા લાંબા અફેર બાદ તેમણે ૨૦૧૨માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી કરીનાએ વધુ પડતી ફિલ્મો કરી નથી. જો કે, કરીના બોલિવૂડના લગભગ બધાં ડાયરેક્ટર અને હરેક એક્ટર સાથે કામ કરી ચૂકી છે. સ્વાભાવિક છે કે, ફિલ્મોમાં હિરોઇને એક્ટર સાથે રોમાન્ટીક સીન […]

22 ઓગસ્ટ, 2018નું રાશિફળઃ તમારો આજનો દિવસ કેવો રહેશે જાણી લો એક ક્લિક પર

મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં. વૃષભ (બ,વ,ઉ) : વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આ૫ના મનગમતા મિત્રો સ્વજનો […]

ખુશી કપૂરનો આ ફોટોશૂટ જોઇને લાગશે કે નાની બહેન જહાનવી ને ટક્કર મારે છે

સદાબહાર અભિનેત્રી શ્રીદેવીના નિધનના સમાચાર થોડા સમય પહેલાં બોલિવૂડ જગતમાં આંચકો આપી ગયેલા એ વાત હજુ બધાંને યાદ છે. ઉલ્લેખનીય છે કે, શ્રીદેવની બે દિકરીઓ પણ હવે ધીમેધીમે આ શોકમાંથી બહાર આવી રહી છે. બોની કપૂર સાથે લગ્ન બાદ શ્રીદેવીએ જાહ્નવી કપૂર અને ખુશી કપૂરને જન્મ આપેલ. આજે આ બંને યુવતીઓ પ્રખ્યાતી પ્રાપ્ત કરી ચુકેલ […]

21 ઓગસ્ટ, 2018નું રાશિફળઃ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઈ) : તમે કામમાં ઘણા વ્યસ્ત રહેશો અને તમારા કામમાં લાગણીઓ પ્રભાવી રહેશે. તમે વધુ પડતા લાગણીશીલ બનશો. તમે ટીકાઓને પણ સહેલાઇથી પચાવી નથી શકતા. તમે એવુ માનશો કે તમે જ સાચા છો અને તમે નવા વિચારોને પણ આ નકારશો નહીં. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારા વિશે રમૂજ ફેલાવીને તમને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કરશે જે તમને […]

18 ઓગસ્ટ, 2018નું રાશિફળઃ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ : નવી કાર્યયોજનાના યોગ પ્રબળ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે. માન-સન્માન પ્રાપ્ત થશે. વૃષભ : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત. મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય. કર્ક : નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. ધંધાકીય […]

તમે શ્રી અટલજી વિશે આ વાતો નહીં જાણતા હો – ક્લિક કરી ફોટો સફર કરો અને વાંચો

”કિસી કી બુરાઈ કરકે ચુનાવ જીતને સે અચ્છા હૈ ચુનાવ હાર જાના” આ શબ્દો હતાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીનાં. તેઓ રાજકારણમાં માનવીય મૂલ્યોના રક્ષક હતા. તેઓ મસ્તમૌલા હતા. તેઓ નીડર હતા. એક વખત તેઓ જમવાનું અધૂરું છોડીને હવાઈ યાત્રિકોનો જીવ બચાવવા દોડી ગયા હતા. વાત એમ છે કે એકવાર કોઈક ધુની માણસે અમૌસી […]

ભૂતપૂર્વ વડાપ્રધાન તેમજ ભારત રત્નશ્રી અટલ બિહારી વાજપેયી વિષે વાંચવા જેવુ

ભૂતપૂર્વ વડાપ્રધાન તેમજ ભારત રત્નશ્રી અટલ બિહારી વાજપેયી છેલ્લા લગભગ બે મહિનાથી દિલ્હી સ્થિત એઈમ્સમાં દાખલ છે. 93 વર્ષના અટલ બિહારી વાજયેપી છેલ્લા ઘણા સમયથી કિડનીની નળીમાં અને છાતીમાં ચેપ જેવી બિમારીઓથી પીડાઇ રહ્યા છે. તેઓ હાલ વેન્ટિલેટર પર છે. એઇમ્સ દ્વારા આજે હેલ્થ બુલેટિન જાહેર કરી કહેવામાં આવ્યુ છે કે વાજપેયીજીની તબિયતમાં હાલ કોઈ […]

16 ઓગસ્ટ, 2018નું રાશિફળઃ તમારો આજનો દિવસ કેવો રહેશે જાણો એક ક્લિક પર

મેષ :- (અ.લ.ઇ) ગુપ્તશત્રુઓથી સાવધાની રાખવી. કામમા મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમા મધ્યમ ફળ મળશે. વૃષભ :- (બ.વ.ઉ) ધ્યેયપ્રાપ્તિમા સફળતા મળશે. સરકારી કામમા અનુકુળતા રહેશે. ભૌતિક સુખ સુવિધામા વૃધ્ધી થશે. વ્યવસાયમા ઉત્તમ ધનલાભ થશે. મિથુન :- (ક.છ.ઘ) સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે. ગુમાવેલ ધન પાછુ મળશે. ખેતીમા આવક વધશે. નોકરીમા સારા […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!