Mojemoj.com

Best Gujarati Blog

Month: September 2018

‘કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે?’-વાંચો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનાની અજાણી વાતો

હાલની કે ગઇ પેઢીના કોઈ લગભગ લોકો એવા નહી હોય જેણે નરેશ કનોડિયાનું નામ ન સાંભળ્યું હોય. ગુજરાતી ફિલ્મના જગતના હાલ જીવિત એવા સૌથી લોકપ્રિય અભિનેતામાં અરવિંદ ત્રિવેદી અને નરેશ કનોડિયા શિરમોર છે એમ કહેવું અતિશયોક્તિ ભરેલું નહી ગણાય. ૨૦ ઓગસ્ટના રોજ નરેશ કનોડિયાએ જીવનની ત્રીજી પચ્ચીસી પૂર્ણ કરી એ સમયે તેમના જીવનની અમુક વાતો […]

શા માટે સ્ત્રીઓએ શિવલીંગનો સ્પર્શ ના કરવો જોઈએ? ક્લીક કરીને વાંચી લો આની પાછળનું ચોંકાવનાર કારણ

ઘણી વખત એવું લાગે છે કે, હવે લોકો મંદિરે જતાં ઓછા થઈ ગયાં છે, લોકોની ઈશ્વર પરની શ્રધ્ધામાં ઓટ આવી છે, સંસારની માયાજાળમાં બધા સર્જનહારને વિસરી રહ્યાં છે..! પણ શ્રાવણ માસ આવતા આ બધી ભ્રમણાઓ ખરેખર ભાંગી જાય છે. સવાર-સવારમાં શિવમંદિરમાં થતો મંત્રાભિષેક અને હાથમાં ફૂલોનો થાળ લઈને મંદિરે જતી નાની બાળાઓને જોઈને ફરીવાર એક […]

24 સપ્ટેમ્બર 2018 રાશિફળ – જાણો એક ક્લિક પર શું કહે છે તમારી આજની રાશિ

મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી રાશિનો ચંદ્રમા આઠમાં ભાવમાં રહેશે.આજે તમે મજાકના મૂડમાં રહેશે.ધ્યાન રાખો કે કોઈ વિવાદ ન થઈ જાય.કામકાજમાં આજે તમારો દિવસ સામાન્ય રેહશે.આજે તમારે સાવધાન રહેવુ પડશે. વૃષભ: આધિકારીઓ તમારી ખુશીનું કારણ બની શકે છે.તેના પર થોડુ ગહન રીતે વિચારજો.આજે કંઈક એવુ કરવુ પડશે […]

“તારક મહેતાના ઉલ્ટા ચશ્માં” ના એકટરોના પગાર વાંચીને ચોંકી જશો

આજના સમયમાં લગભગ હરેક ઘરમાં ટીવી સેટ્સ, કેબલ કનેક્શન કે ડાયરેક્ટ ટુ હોમની સુવિધા હશે જ. લગભગ ઘરમાં રાત પડે અને સિરીયલોની પ્રથા શરૂ થઈ જ જતી હશે! આજે તો અનેકવિધ સિરીયલોનો જાણે રાફડો ફાટ્યો છે. અઢળક મનોરંજનને પરીણામે મનોરંજનનો અતિરેક થવાથી ઉલ્ટી થવા જેવી પરિસ્થિતી પણ આવી ગઈ છે! આમ છતાં અમુક શો આજે […]

જાણો એવી 5 અભિનેત્રી વિષે જેમને છુપીને ને કર્યા હતા લગ્ન -ક્લિક કરીને જાણો કોણ છે આ કપલ

બોલિવૂડ મુંબઇની માયાનગરીનો માયાવી પડઘો છે એમ કહેવું ખોટું નથી. અહીં આવનારા તરી જાય છે કાં ડૂબી જાય છે. કંઈ ન હોય ને બધું મેળવી જાય છે કાં બધું હોય ને ફૂટી કોડી પણ ગુમાવી જાય છે. અહીં એકવાર લાઇમલાઇટમાં આવેલ વ્યક્તિની કાં તો લાઇફ બની જાય છે કાં તો એ પછી બીજીવાર જોવા જેવી […]

આજે પણ છે “ભગવાન રામના” વંશજ ધરાવે છે અરબોની સંપતી -વધુ જાણવા ક્લિક કરો

રઘુવંશને અને રામાયણને તો આજે ૩ થી ૪ મિલેનીયમ થઈ ચુક્યાં છે. મહર્ષિ વાલ્મિકી દ્વારા લખાયેલ મહાકાવ્ય ‘રામાયણ’ દ્વારા અને કાલિદાસ દ્વારા રચિત ‘રઘુવંશમ્ ‘ વડે આજે તો આપણે રઘુવંશ વિશે ખાસ્સું જાણીએ છીએ. પણ ઘણાં ખરાં લોકોને રામ પછી લવ-કુશ સિવારની પેઢીની ખબર નહી હોય એ સ્વાભાવિક છે. પણ આજે તમને અમે એક જબડેસલાક […]

રોડ પર દોરેલી પટ્ટીઓના નિયમો જે તમને ઉપયોગી થશે -દરેક ને વાંચવા જેવું

પરિવહન એ આધુનિક માનવ જીવનનું અભિન્ન અંગ બની ચુક્યું છે. નોકરી પર જવા માટે, લેણદેણ માટે, પ્રાસંગિક તહેવારો માટે ઇત્યાદિ અનેક પ્રસંગે પરિવહન જરૂરી છે. પરિવહન ખોરવાય એટલે માનવ જીવનની વ્યવસ્થા પણ ખોરંભે ચડે એમ કહેવું યર્થાથ યોગ્ય ભાસે છે. પ્રતિદિન આપણે કોઇ એકને એક સડક પરથી ઘણીવાર ગુજરતા હોઇએ છીએ.   શું તમે ક્યારેય […]

મિથુન ચક્રવર્તીને કચરાપેટીમાંથી મળી હતી આ છોકરી -થોડા સમયમાં લેશે બોલિવૂડમાં એન્ટ્રી

આજે માનવ સમાજની પ્રગતિ સુધારાવાદી થઈ હોવા છતાં અમુક ઇલાકાઓમાં, અમુક લોકો દ્વારા એવાં પણ જઘન્ય કારનામા કરવામાં આવે છે જેના વિશે સાંભળતા જ ઘૃણા થઈ આવે. લોકો આટલી હદે પથ્થર દિલ કઈ રીતે થઈ શકે એ રીતે આપણે વિચારવા મજબૂર બની જઈએ. આજે પણ સમાજમાં સંકુચિત માનસિકતા ધરાવતા અમુક વર્ગ કે લોકોમાં દિકરીને દિકરા […]

શું તમે જાણો છો દરેક શિવ મંદિરમાં નંદીનું સ્થાન પ્રથમ શા માટે છે? -ક્લિક કરીને વાંચો શું છે કારણ

શ્રાવણ મહિનાના દિવસોમાં શિવજીની આરાધનાનું મહાત્મય વધતું જાય છે. શિવમંદિરોમાં દિવસમાં ત્રણ નિયમિત આરતીઓ થાય છે અને શિવલીંગને શણગાર સજાવી પૂજન-અર્ચન થાય છે. બધાંને ખ્યાલ જ હશે કે, શિવમંદિરમાં જતી વખતે મંદિરના ગર્ભગૃહની બરાબર સામે નંદી(પોઠીયો) બિરાજમાન હોય છે. દરેક શિવમંદિરમાં આ રીતે પ્રથમ સ્થાન નંદીનું જ હોય છે. પણ તમે કદી વિચાર કર્યો છે […]

બાહુબલીના કટપ્પાનો પુત્ર છે બોલીવુડનો ફેમસ એક્ટર -હેન્ડસમ એટલો કે જોઇને તંગ રહી જાસો

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હવે એકંદરે બહુ સારી ફિલ્મો બનવા લાગી છે. લોકો બોલિવૂડ મૂવી જેટલો અથવા તો કદાચ એનાથી પણ વધારે રસ સાઉથ મૂવીમાં દર્શાવી રહ્યાં છે. જબરદસ્ત ડાયરેક્શન, ફિલ્મ પ્લોટ અને ફાડુ મારધાડ યુક્ત મસાલાથી સજ્જ ફિલ્મોએ બોલિવૂડની જગ્યાએ ઘણાં ખરા લોકોમાં પ્રસિધ્ધીનું સ્થાન પણ જમાવી લીધું જ છે. ‘બાહુબલી’ ફિલ્મ સાઉથની ગંજાવર સફળતાનું […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!