મેકઅપ વગર આ ફિલ્મી સિતારાઓ ને જોઇને આંખો ચોળતા રહી જશો – ક્લિક કરી બધાના ફોટા જુવો
ફિલ્મી સિતારાઓ મેકપ પાછળ છુપાઈ ને દુનિયાની સામે કાંઈક અલગ જ રૂપમાં દેખાઈ છે.
પરદા પર તમારા ચીટ્સ સિતારાના ચહેરાની ચમક જોઇને તમે તેના દીવાના થઇ જાવ છો. પરંતુ તેમના અસલી ચહેરો જોઇને તમારા હોસ ઉડી જશે.
ચાલો જોઈએ એક્ટરના અસલી ચહેરા

સૌથી વધુ રોમેન્ટિક એક્ટર શાહરુખ જેની પૂરી દુનિયા દીવાની છે, તેનો ચહેરો કાંઈક આવો દેખાય છે.
ચોકલેટી એક્ટર તરીકે જાણીતા અમીર ખાન નો અસલી ચહેરો આવો દેખાય છે.
જે સલ્લુના સિક્સ પેક ની દીવાની માત્ર છોકરીયુ જ નહિ પરંતુ છોકરા પણ છે, તેનો પરદા પાછળ ચેહરો આવો દેખાય છે.
અક્ષય કુમાર જે બધી ભૂમિકામાં જાણીતા છે અને લોકોના દિલમાં રાજ કરે છે તેનો અસલી ચહેરો આવો છે.
સાઉથ ફિલ્મોના ભગવાન થી જાણીતા રજનીકાંત જે આજે પણ સૌથી નાની હિરોઈનો સાથે મુખ્ય હીરો તરીકે રોલ ભજવે છે, હકીકતમાં તેમનો અસલી ચહેરો કઈક આવો છે.
સારા દેખાવ વાળા સહીદ કપૂર ની સકલ ફિલ્મમાં ગમે તેવી દેખાય પણ હકીકતમાં આવી નજર આવે છે.
માસુમ ચહેરા વાળો અભિષેક નો અસલી ચેહરો આવો દેખાય છે.
આર માધવન જે પોતાના સુંદર ચહેરા અને સ્માઈલ ને લીધે ઓળખાય છે, આ રહ્યો તેમનો અસલી ચહેરો.
ગોવિંદાનો ફિલ્મોમાં ચહેરો અને હકીકતના ચહેરામાં આ અંતર છે. જે હેરાનીની વાત છે.
જેકી શ્રોફ જે ફિલ્મોમાં ખુબ સુંદર હીરો તરીકે જણાય છે તેનો અસલી ચહેરો આવો દેખાય છે.