સુંદરતાની બાબતમાં ભાભી દીપિકા ને પણ ટક્કર મારે છે રણબીરની બહેન – ક્લિક કરી ફોટા જુવો

લગ્નના બંધનમાં બંધાયેલ રણવીર દીપિકા અત્યારે વધુ ચર્ચામાં છે. હવે દીપિકાની સાસરિયામાં એન્ટ્રી થઇ ચુકી છે. દીપિકાને સાસુ સસરા સાથે એક નણંદ પણ છે. તે છે રણવીરની નોટી બહેન રીતિકા જે સુંદરતામાં કોઈ થી ઓછી નથી રણવીર સિંહનો પરિવાર સિંધી પરિવાર છે. તેમના પિતા જગજીત સિંહ ભાવનાની છે અને તેમની માં અંજુ ભાવનાની છે. પપ્પા જગજીત ભાવનાની રીયલ સ્ટેટ કારોબાર માં પોપ્યુલર છે. જયારે રીતિકા રણવીરની મોટી બહેન છે અને દેખાવમાં ખુબજ સુંદર છે તમને બતાવીએ કે કેવી છે રણવીર અને રીતિકા ની બોન્ડીંગ.

રીતિકા રણવીરની મોટી બહેન છે અને રણવીર તેને દીદી કહે છે. રીતિકા અને રણવીર વચ્ચે ખુબ જ પ્રેમ છે. રીતિકા નાનપણ થી જ માં ની જેમ રણવીરની સંભાળ રાખે છે. રણવીરે એ વાત કહી હતી કે તેમને બે માં છે પેલી મારી મોટી બેન રીતિકા અને પછી બીજી મારી માં અંજુ ભાવનાની. એટલું જ નહિ પણ રણવીરને ફિલ્મફેયર એવોર્ડ મળ્યો તો ત્યારે તે થેંક્યું કહેતા રોવા લાગ્યો હતો અને તેની બહેનને પણ હંમેશા સસ્થ દેવા બદલ થેંક્યું કીધું હતું રણવીરની આંખોમાં આંસુ જોઇને દીપિકા પણ ભાવુક થઇ ગઈ હતી.

બહેન છે બીજી માં

રણવીરનું માનવું છે કે મોટી બહેનના લાડ પ્યાર થી તે બગડી ગયા છે. તે કહે છે કે મારી બહેન જયારે પણ મને મળવા આવે છે ત્યારે ઘણી બધી ગીફ્ટ અને ચોકલેટ લાવે છે. તેને હસતા-હસતા કહી દીધું કે લોકો મારા દાતના વખાણ કરે છે તેને હું એટલું જ કહીશ કે મારી બહેને મને ઘણી બધી ચોકલેટ ખવડાવી છે તેના લીધે જ મારા દાત આટલા સારા છે.

રક્ષાબંધન ના દિવસે રણવીરે તેની બહેન સાથે સોસીયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમને કહ્યું હતું કે હું જયારે અમેરિકા માં રહીને અભ્યાસ કરતો હતો ત્યારે દીદી મને રક્ષાબંધન પર રાખી, ચાંદલો અને કંકુ મોકલતી હતી. એટલું જ નહિ તે મીઠાઈ સાથે ડોલર પણ મોકલતી હતી.

દીપિકા સાથે પણ છે રીતીકાને સંબંધ

રીતિકાની બર્થડે પાર્ટીમાં રણવીર અને દીપિકાએ ખુબ મસ્તી કરી હતી. દીપિકા અને રીતિકા ને મસ્તી કરતા જોઇને તે વખતે જ અંદાજ લગાવ્યો હતો કે લગ્ન પછી નણંદ ભાભી લગ્ન પછી વધુ મસ્તી કરતી જોવા મળશે. જોકે, હાલ તો દીપિકા અને રણવીરના લગ્ન થઇ ચુક્યા છે અને બંનેના ફોટા સોસીયલ મીડિયા પર છવાઈ ગયા છે. તેના લગ્નમાં રીતિકા પણ ખુબ જ સુંદર સફેદ કપડામાં આવી હતી.

રણવીરની બહેન ચર્ચાથી દુર જ રહે છે અને વધુ ભાગે સદા કપડા માં જ દેખાઈ છે. જ્યાં રણવીર એટલી મસ્તી કરે અને કૂદયા કરે ત્યાં તેની બહેન શાંત અને સુશીલ રહે છે. જોકે, સરળ જીંદગી જીવવાવાળી રીતિકા પણ ખુબ સુંદર છે અને રણવીર તેના દિલની ખુબ જ નજીક છે. રણવીર જેટલો પ્રેમ તેની માં અને દીપિકા ને કરે તેનાથી પણ વધુ પ્રેમ તેની બહેનને કરે છે. તેના જન્મ દિવસ પર એવી ધમાલ મચાવી કે લોકોએ કહ્યું ભાઈ હોઈ તો આવો

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” ની પોસ્ટ પસંદ આવે તો શેર જરૂર કરજો… 

Leave a Reply

error: Content is protected !!