આ ઉમરમાં લગ્ન કરો અને એનાથી થશે આ ફાયદાઓ – ક્લિક કરીને જાણો વધુ વિગત

આજકાલ ૩૦ વર્ષની ઉમરે લગ્ન જાણે ફેશન બની ગયું છે. લોકો પેલા કરીઅર અને ઘરબાર વિશે વિચારે છે. એવામાં ક્યારેક-ક્યારેક ઉંમર 35 થી 40 સુધી પણ પોચી જાય છે. લોકો માં એ ધારણા બનતી જાય છે કે લગ્નની સાચી ઉંમર 30 પછીની છે પરંતુ આજ અમે તમને જણાવશું કે લગ્નની સાચી ઉંમર વિષે શું કહે છે સાઈન્સ.

સાઈન્સ અનુશાર આ છે લગ્ન કરવાની સાચી ઉંમર

સાચો જીવનસાથી ગોતવો એ ઘણું મુસ્કેલ કામ છે, અને ઉંમર સાથે તે વધુ મુસ્કેલ બની જાય છે. યુ.કો વિશ્વવિદ્યાલય માં પ્રોફેસર નીકોલસ એચ. વોલ્ફિંગર દ્રારા કીધેલ એક-એક અધ્યયન મુજબ જે લોકો 20 થી 30 વર્ષ ની ઉંમર વચ્ચે લગ્ન કરે તેના છૂટાછેડા થવાની સંભાવના ખુબ જ ઓછી છે.

રીસર્ચ અનુસાર, જે લોકોના લગ્ન 20 પછી અને 30 પહેલા થયા હોઈ તેના વચ્ચે છૂટાછેડા ઓછા થયા છે અને છુટાછેડાની સંભાવના ત્યારે વધી જાય છે જયારે તમે 30 થી 40 વચ્ચે લગ્ન કરો.

20 થી 30 ની ઉંમરે લગ્ન કરીને ઉઠાવો આ ફાયદાઓ :

વોલ્ફગેર લખે છે, ” એવા લોકો જે 30 વર્ષ સુધી લગ્નની રાહ જોવે છે તેવા લોકો તેના લગ્નના સંબંધને નિભાવી નથી સકતા”  જોકે, ઇન્સ્ટીટયુટ ઓફ ફેમેલી સ્ટડીઝ દ્રારા પ્રકાશિત આ અધ્યયનમાં એ પણ જણાવ્યું છે કે 30 વર્ષથી વધુએ લગ્ન કરવા વાળા લોકો 20 થી 30 વર્ષની ઉંમર માં લગ્ન કરવાવાળાની તુલનામાં વધુ પરિપક્વ હોઈ છે અને સામાન્ય રીતે આર્થિક રીતે પણ સંપન હોય છે.

વોલ્ફગેર કહે છે, ” જે લોકો 30 વર્ષ પછી લગ્ન કરે છે, તેમને પોતાની પત્ની સાથે પોતાના લગ્ન સફળ બનાવવા માટે અલગ-અલગ પ્રકારના રસ્તાઓ વાપરવા પડે છે.” 30 વર્ષ પહેલા લગ્ન કરવાના ફાયદા એ છે કે જલ્દી લગ્ન થયા હોવાથી લગ્નજીવનને એન્જોય કરવાનો ઘણો સમય મળે છે અને કરીઅર સંબંધી અને ફેમેલીની જવાબદારી ઓછી ઉઠાવવી પડે છે.

Leave a Reply

error: Content is protected !!