Mojemoj.com

Best Gujarati Blog

તમારી ઉમર પ્રમાણે જાણો કે લગ્ન પછી કેટલા સમયાંતરે ચાઈલ્ડ કન્સીવ કરવું હિતાવહ છે

આજકાલ પ્રેમ તો બહુ જલ્દી થઇ જાય છે પરંતુ આ પ્રેમીઓ લગ્નનું નામ સાંભળીને બોજ જેવું લાગે પરંતુ લગ્ન એક એવો સંબંધ છે કે, ઈચ્છા ના હોય તો પણ કરવા જ પડે. લગ્ન પછી મુખ્ય મુદો ત્યારે સારું થાય જયારે લગ્નના બીજા જ દિવસે પરિવારના લોકો કહેવા લાગે “ખુશખબર ક્યારે સંભળાવેશ..??” એકબાજુ પતિ પત્નીના પરસેવા છૂટતા હોઈ અને એકબાજુ ઘરવાળાઓ નું પ્રેશર. કેમકે આજના જમાનાની છોકરીયું પ્રેગ્નેટ નું નામ સાંભળીને જ ગભરાય જાય છે, કેમકે તેને લાગે છે કે તે જવાબદારી નહિ ઉઠાવી શકે. માત્ર છોકરીયું જ નહિ પણ લગ્ન પછી છોકરાઓની પણ એવી જ હાલત  થાય છે. તેથી જ તેઓ આ વાત પર નિર્ણય નથી કરી સકતા કે ક્યારે છોકરાનું પ્લાનિંગ કરવું છે અને ફેમેલી પ્લાનિંગ પર વિચાર કરવો. અને આ બધું છોડીને તે નિરાતે રોમાન્સમાં વ્યસ્ત રહે છે. પરંતુ પતિ-પત્ની ના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો પણ ખુબ જ જરૂરી છે. આજે અમે જણાવીશું કે ફેમેલી પ્લાનિંગ ક્યારે કરવો જોઈએ તેથી તમારા મનમાં રહેલા પ્રશ્નના જવાબ પણ મળી જશે.

જો તમારા લગ્ન 20 વર્ષથી નાની ઉંમરે થઇ હોઈ તો ભૂલથી પણ ફેમેલી પ્લાનિંગ નો કરો કારણકે, ઉતાવળ થી તબિયત બગડી શકે છે. છોકરીયો ને 20 વર્ષ થયા પછી જ પ્રેગ્નેટ થવું જોઈએ. આ સમય એકબીજા સાથે વિતાવવાનો સમય છે અને વધુ સમય કુટુંબ સાથે વિતાવો અને રોમાન્સમાં વધુ ધ્યાન આપો. જો પરિવાર ના લોકો જડપ કરે તો તેના મગજમાં આ વાત જરૂર નાખો કે બાબો કે બેબી આવ્યા પછી તમે એકબીજા સાથે વધુ સમય નહિ વિતાવી શકો તેથી જરૂરી છે કે 20 વર્ષ પુરા થાય ત્યાં સુધી રાહ જોવી.

જે લોકોના લગ્ન 20 થી 25 વર્ષની વચ્ચે થઇ છે તેઓને છોકરા કરવા માટે મોડું ના કરવું જોઈએ. આ સમય છોકરાવ માટે શ્રેષ્ઠ છે અને તેની તબિયત પણ સારી રહે છે. એવું હોઈ તો લગ્ન પછી તરત જ પ્લાનિંગ સારું કરી દેવો જોઈએ. આ સમયે પતિ અને પતિ વધુ ખુશ હોઈ છે અને પતિ જવાબદારી પણ ઉઠાવી શકે છે. અને પત્ની પણ માં ની જરૂરિયાત સમજી ગઈ હોય છે તેથી આ સમય શ્રેષ્ઠ છે.

જો તમારા લગ્ન 20 થી 25 વર્ષ ની વચ્ચે થઇ હોઈ તો પહેલેથી જ મોડું થઇ ગયું છે હવે પ્લાનિંગ કરવામાં મોડું ભૂલ થી પણ નો કરવું. કારણ કે, આ ઉંમર પછી સ્ત્રીઓમાં ઉતેજના ઓછી થવાનું શરુ થાય છે. અહી જડપ કરવાથી તમારો પરિવાર વધુ ખુશ રહેશે. આ ઉંમરમાં દમ્પત્યોમાં વાદ-વિવાદ થતા હોય છે પરંતુ તે દિવસમાં જ ચલાવો રાતે પ્યારને પ્રાથમિકતા આપો.

જોકે, જેના લગ્ન 30 થી 35 ની ઉંમરે થયા તેમને સાવધાન થવાની જરૂર છે. જો અત્યારે પ્રેગ્નેટ નહી થાય તો તમારા માટે ખરાબ સમાચાર પણ આવી શકે છે કેમ કે, મહિલાઓને પ્રેગ્નેટ થવાનો  ચાન્સ ઓછો રહે છે. અને એક વાત યાદ રાખો કે આ ઉંમર વળી સ્ત્રીઓ ને એકથી વધુ છોકરા કરવા સારું નથી આવું કરવાથી માં ની જિંદગી પર ખતરો રહે છે.

અને જો તમારા લગ્ન 35 થી 40 વર્ષે થાય તો આગળના દિવસે થી જ પ્લાનિંગ ચાલુ કરી દેવું જોઈએ. પરંતુ તેની પહેલા એકવાર ડોક્ટરને જરૂર મળી લેવું કારણકે ઉંમર વધુ હોવાથી બાળક અસ્વસ્થ થઇ શકે છે. ઘણા  બધા એવા મામલા સામે આવે છે કે આ ઉંમરે જન્મ લેનાર બાળકો કમજોર હોઈ છે તેથી લોકો આ ઉંમર પહેલા લગ્ન કરવા પર ભાર મુકે છે.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!