ભાઈ ભાઈ – ઈશા અંબાણીના લગ્નમાં હાજરી આપવા હિલેરી ક્લીન્ટન પહોંચ્યા – જોવો અમુક ભાગ્યે જોવા મળતા ફોટા
અંબાણી પરિવાર ની રમજટ ચમકી ઉઠ્યું છે ઉદેપુર.

અમેરિકાથી હિલેરી ક્લીન્ટન આવ્યા લગ્નમાં હાજરી આપવા
મૂકા ભાઈએ ભાવભર્યું સ્વાગત કર્યું.
જેમના પોતાના મેરેજ ડખે ચડ્યા છે એવા મલાઈકા અરોરા આવી ગયા, ઈશાના મેરેજ માં જમવા
સાસુમા નીતા અંબાણી ના ઠાઠ જોવા જેવા છે
પતિ પત્ની મહેમાનો ની સેવામાં
અઢળક ફિલ્મ સ્ટાર નો કાફલો આવવાની તૈયારી માં..