આજે જયારે ઉદયપુર ગાંડુ થયું છે અને આપણા ગુજ્જુભાઈ એટલે કે મુકેશ અંબાણી એ ગામ નહિ પૂરું વિશ્વ ગજવ્યું છે ત્યારે બોલીવુડના સિતારાઓ કેમ પાછળ રહી જાય. જુવો કોણ કોણ આવ્યું ઈશા અંબાણી ના પ્રી-વેડિંગ ફંક્શન માટે ઉદયપુર. છેલ્લો ફોટો ચૂકશો નહિ.
વિદ્યા બાલન આવી પહોંચી છે પોતાના પતિદેવ સાથે…
કારણ જોહર ની હાજરી..
ના ઓળખી, તમારી એક જમાનાની ફેવરીટ રવિના ટંડન
આજના ઘણા યુવાનો ની ફેવરીટ પરિણીતા ચોપરા
બોની કપૂર લઇ રહ્યા છે એન્ટ્રી
વાળ ખંજવાળતા અને વિચારતા કે ક્યાંથી એન્ટ્રી લેવી, વરુણ ધવન
બેક લુક ઓફ અક્ષય કુમાર
ઠગીને જતા રહેલા આમીર ખાન પોતાની પત્ની કિરણ સાથે
બોલીવુડ ના બેતાજ બાદશાહ અને દબંગ સલ્લુભાઈ પોતે….
અને નવદંપતી એવા પ્રિયંકા અને એનો ઘરવાળો
બસ, તો આપણે ય બોસ ત્યાં હાજર હજૂર જ છીએ એવું સમજી લો અને હવે ડીનર પતાવો…. ફોટા બીજા મિત્રો સાથે શેર કરજો જરૂર.