ફક્ત એક જ જગ્યાએ ઈશા અંબાણી પ્રી-વેડિંગના બધા જ વિડીયો જોવા અહી ક્લિક કરો

ભારતના સૌથી ધનાઢ્ય પરિવાર એટલે કે મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્નની પૂર્વ સંધ્યા ઉજવણી ઉદયપુરમાં યોજાયેલ. કે જેમાં માત્ર બોલિવૂડ, હોલીવૂડ જ નહિ પણ હિલેરી ક્લીન્ટન થી લઈને બીજા અઢળક હસ્તીઓ એ હાજરી આપી હતી. અંબાણી પરિવારના આ પ્રસંગ ના વિડીયો ખુબ જ જડપથી સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે.

અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાઈ, સલમાન, શાહરૂખ ખાન થી લઈને દીપિકા રણવીર સિંહ જેવા બોલીવુડ લોકપ્રિય કલાકારોએ સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ સાથે પાર્ટી માં ચાર ચાંદ લગાવી દીધેલા.

બ્રાઇડ ઈશા અંબાણી અને ગ્રુમ પરિમલ નથવાણીએ પણ સ્ટેજ પર ખુબ જ સરસ પરફોર્મન્સ આપેલું, જે તમે નીચે જોઈ શકો છો.

ટૂંક માં, અંબાણી પરિવાર સલમાન જેવા સલમાન ને બેક ડાન્સર તરીકે નચાવી શકે છે. કમાલ કરતે હો મુકેશ જી….

Leave a Reply

error: Content is protected !!