Mojemoj.com

Best Gujarati Blog

Month: December 2018

મળો પાકિસ્તાનના અંબાણી ને – ફોર્બ્સની યાદીમાં નામ નોંધાવનાર શાહિદ ખાનની આટલી સંપતિ છે

આજની દુનિયા પૈસાની દુનિયા છે. આજના સમાજમાં એ વ્યક્તિ જ મહાન અને ઈજ્જતદાર છે, જેની પાસે સૌથી વધુ પૈસા હોય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે, જે પોતાની સંપત્તિને કારણે જાણીતા થયા છે. આમાં સૌથી પહેલું નામ આવે છે બિલ ગેટ્સનું. ત્યારબાદ બીજા ઘણા અરબપતિ છે કે જે પોતાના પૈસાને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે. […]

શા માટે સ્મશાનયાત્રામાં ‘રામ બોલો ભાઇ રામ’ બોલવામાં આવે છે? આ છે કારણ

જીવ માત્ર શું છે? આત્માનું ખોળિયું જ કે બીજું કંઇ? વાત સત્ય છે. જીવ પરમ બ્રહ્મનો જ એક અંશ છે. જેનામાં આત્મા વસે છે તે જીવ. આ સાદી ફિલોસોફી તો સર્વ માટે જાણીતી છે. જીવ આવ્યો છે બ્રહ્મના એક અંશરૂપે. આખરે એને ભળવાનું પણ છે બ્રહ્મમાં જ! સંસારની અવિરત ચાલતી ગતિમાંથી માણસ એટલું તો જાણી […]

એડિકશન ની હદ – કપલે કરાવ્યું PUBG થીમ પ્રી-વેડિંગ ફોટો શૂટ

લગ્ન પહેલા કરવામાં આવતા ફોટોશૂટને પ્રિ-વેડીંગ અને લગ્ન બાદ કરવામાં આવતા ફોટોશૂટને પોસ્ટ-વેડીંગ કહેવાય છે. હાલમાં પ્રિ-વેડીંગ ફોટોશૂટનો જમાનો ચાલી રહ્યો છે. પ્રિ-વેડીંગ ફોટોશૂટ અલગ-અલગ સ્ટાઈલ અને વિવિધ લોકેશન પર થઇ રહ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે લગ્ન પહેલાનાં દરેક ક્ષણને યાદગાર બનાવી શકાય. પ્રિ-વેડીંગ શૂટ માટે જગ્યાની પસંદગી કપલ્સ પોતાના બજેટ પ્રમાણે […]

આ એક કામ જલ્દી કરી લો, નહીંતર 1 જાન્યુઆરીથી ચેક બાઉન્સ થતા રોકી નહિ શકો

સામાન્ય રીતે તો ચેક બાઉન્સ થવાના ઘણાં કારણો છે. બેન્ક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય, સિગ્નેચર મેચ ન થતી હોય, ઓવરરાઈટિંગ કે ચેકચાક હોય અથવા તો ચેકની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે ચેક બાઉન્સ થાય છે. ટૂંકમાં ખાતાધારકનું જે બેન્કમાં એકાઉન્ટ હોય તે બેન્ક જ્યારે ચેકને લેવાનો ઈનકાર કરી દે ત્યારે ચેક બાઉન્સ થાય […]

આ પ્રખ્યાત બાળ કલાકાર એક એપિસોડનાં આટલા રૂપિયા લે છે, નંબર-3 તો બધાની ફેવરિટ છે

ટીવી પર આવતી સીરિયલો ઘર ઘરમાં ખુબ જ લોકપ્રિય છે. તમે કેટલીયે સિરિયલોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોયા હશે. આ નાના કલાકારો એક તરફ જ્યાં સિરિયલની વાર્તાને આગળ લઇ જાય છે ત્યાં જ બીજી બાજુ તેઓ પોતાના શાનદાર અભિનય સાથે લોકોને પ્રભાવિત પણ કરે છે. મોટા-મોટા કલાકારો વચ્ચે આ સ્ટાર્સનો રુઆબ પણ કોઈ સેલેબથી […]

28-Dec-18 દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે. આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્‍ત થશે. પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. વૃષભ: નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત […]

આ રહી મોદી સરકારની 2019ની 6 મોટી ભેટ, છેલ્લી ભેંટ તો અમુલ્ય છે

મિત્રો આમ હવે નવા વર્ષને ત્રણ ચાર દિવસ જ બાકી રહ્યા છે. નવા વર્ષે વડપ્રધા શ્રી મોદીજી એક થી વધુ એવી 6 મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. અને હા સૌથી મોટી ભેટ ઉનીવર્સલ બેસિક ઇનકમ હોઈ શકે છે જેમાં દેશના કરોડો લોકોના ખાતામાં નક્કી કરેલ અમુક રકમ મળશે અને ઘણા એવા પણ નિર્ણય છે જે […]

27-Dec-18 દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ: આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો. વૃષભ: આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ […]

RBI લોન્ચ કરશે રૂ.20ની નવી નોટ, એક ક્લિક પર જાણો જૂની નોટનું શું થશે ?

8 નવેમ્બર 2016માં આવેલ નોટબંધી બાદ ભારતીય ચલણમાં ઘણા ફેરફાર થયા છે. જેમાં આપણે બધાએ રૂપિયા 2000, 500, 200, 100, 50 અને 10ની નવી નોટનાં દર્શન કર્યા અને આ બધી નોટો એકદમ આકર્ષક અને રંગબેરંગી છે. હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી ચલણી નોટો બહાર પાડશે. આ જહેરાતને પગલે ભારતીય નાગરીકોમાં […]

20 દિવસ પહેલા જ આ ડ્રાઈવરની નોકરી મળી અને…. – ક્લિક કરી જુવો વિડીયો

પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે સાંજે નવસારીથી અમલસાડ જતી બસ નંબર GJ18Y6575 નવસારી બસ ડેપોમાં આવી રહી હતી. આ જ સમયે બસ ડેપોના સ્ટેન્ડ નજીક પહોંચતા અચાનક જ બસની સ્પીડ વધી અને ત્યાં ઊભા રહેલા 4 મુસાફરોને અડફેટે લીધા હતા. જેમાંથી બે મહિલાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક પુરૂષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!