Mojemoj.com

Best Gujarati Blog

Month: December 2018

નોકરી કરનાર લોકો માટેનાં સૌથી મોટા બ્રેકીંગ ન્યુઝ – હવે તમને ગેરેન્ટેડ આટલું વેતન મળશે જ

કેટલાક ઉદ્યોગોમાં કામદારોને ખૂબ જ ઓછું વેતન ચુકવવામાં આવે છે અને તે અસંગઠિત અને નિરક્ષર હોવાને કારણે તેમનું ખૂબ જ શોષણ કરવામાં આવે છે. ઉપરાંત હવે તો સરકારી તથા અર્ધ સરકારી કચેરીઓના કોન્ટ્રાકટ વર્કરોને પણ ઓછું વેતન આપીને ખુલ્લેઆમ શોષણ કરાય છે. લઘુત્તમ વેતન ધારો કેટલાક શેડ્યુલ રોજગારમાં લઘુત્તમ વેતનનાં દર નક્કી કરવાનું સૂચન કરે […]

કેમ લખેલું હોય છે દરેક નોટ પર ‘મેં ધારક કો અદા કરને કા વચન દેતા હૂં ?’ – કારણ ખુબ જ ખાસ છે

દરરોજ આપણે રૂપિયા પાંચથી લઈને બે હજાર રૂપિયા સુધીની નોટનો ઉપયોગ કરીને વસ્તુઓની ખરીદી કર્યે છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક નોટમાં લખેલું એક વાક્ય કોમન છે, અને તે છે ‘મેં ધારક કો અદા કરને કા વચન દેતા હૂં..’ તમે પણ ચલણી નોટ પરનું આ વાક્ય ચોક્કસ વાંચ્યું હશે પણ શું તમે […]

આટલી મિલકત છોડીને ગયા છે અટલજી અને હવે તે કોને મળશે? – ક્લિક કરી વાંચો વિગત

પ્રાપ્ત વિગતો મુજબ 93 વર્ષિય વાજપેયી છેલ્લા ઘણા સમયથી બીમાર હતાં. વર્ષ 2009 થી જ એમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેઓ વ્હીલચેર પર આવી ગયા હતા. અટલજીના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી શિક્ષક હતા અને માતા કૃષ્ણા દેવી હાઉસવાઈફ હતા. અટલજીના પરીવારમાં તેમના માતા-પિતા સિવાય ત્રણ મોટા ભાઈ અવધ બિહારી, સદા બિહારી […]

આ ૨ નામવાળી છોકરીઓ પોતાના પતિદેવો થી દુખી જ રહેતી હોય છે – આ છે કારણ

બધાં જ સબંધોમાં પતિ-પત્નીનો સબંધ સૌથી અલગ અને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક પ્રકારની જગત કલ્યાણની ભાવનાથી જો આ સબંધ નિભાવવામાં આવે તો ચોક્કસપણે એક ઉમદા સંસારની પરિકલ્પના સાકાર થઇ શકે. પતિ-પત્નીનો સબંધ ખાટો-મીઠો પણ થતો હોય છે રસોડાની રસોઈની જેમ! પણ એ જ આ સબંધની મજા છે. લગ્ન પહેલાં બંનેમાંથી કોઇ જણ કદાચ […]

આ ચાર ભારતીય ક્રિકેટરોની ખરાબ આદતો વાંચવી જ રહી – તમને ખબર નહિ જ હોય

‘દુનિયા મેં દો તરહ કે લોગ હોતે હૈ – અચ્છે ઔર બુરે!’ આ ડાયલોગ તો સાંભળ્યો જ હશે. ‘માય નેમ ઇઝ ખાન’માં શાહરૂખ ખાન એના સ્પેશિયલ અંદાજમાં ફટકારે છે. વાતેય સાચી છે. કોઇ પણ વ્યક્તિ સિક્કા જેવી છે કે જેની બે બાજુઓ હોય છે, સારી અને ખરાબ. પુરાણથી લઇને ઇતિહાસ સુધી અને ઇતિહાસથી વર્તમાન સુધી, […]

શું તમે જાણો છો? અંબાણીનાં જુડવા બાળકોના નામ રાખવા પાછળ છે આ દિલચસ્પ કહાની…

સામાન્ય માણસ હોય કે ધનવાન, દરેક માતા-પિતા પોતાના બાળકોના નામ ખૂબ જ સમજી-વિચારીને રાખે છે. દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીનાં જુડવા બાળકો ઈશા અને આકાશ અંબાણીનાં નામકરણ પાછળ એક દિલચસ્પ વાત છુપાયેલ છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પોતે જ આ બંને બાળકોના નામ રાખ્યા છે. તો ચાલો જાણીએ નામકરણ પાછળની રસપ્રદ વાત. નીતા […]

ક્રિસમસનાં દિવસે શાન્તા અને બાકી સજાવટમાં ફક્ત આ ત્રણ રંગ જ કેમ વપરાય છે? ક્લિક કરી વિગત વાંચો

25 ડિસેમ્બરનાં દિવસને દુનિયાભરમાં ક્રિસમસ (નાતાલ) તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે. ભારતીય મૂળનાં હિસાબે આજથી જ સૌથી મોટો દિવસ શરૂ થઈ જાય છે. એવામાં ચારેતરફ ક્રિસમસની ધૂમ જોવા મળે છે, પછી તે સ્કૂલ-કોલેજ હોય, મોલ-માર્કેટ હોય કે રોડ-રસ્તા હોય. બધી બાજુ રંગબેરંગી સજાવટની વસ્તુઓનું વેચાણ શરૂ થઈ જાય છે. ખ્રિસ્તી ધર્મનાં અનુયાયીઓનાં ઘરે એક આદમી […]

ક્યારે સુધરશુ આપણે? અકસ્માતની લાઈનો લાગી છે – ફરી શરુ થયેલા એક સુખદ પ્રવાસનો લોહિયાળ અંત

હજુ સુરતના વિદ્યાર્થીઓનો ડાંગ પાસેનો અકસ્માત ભુલાયો નથી ત્યાં આ બીજો અકસ્માત સામે આવ્યો છે. આ બસમાં પણ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ ભર્યા હતા. ક્યારે સુધરશુ આપણે? ક્યારે આપણે ટ્રાફીક અને સલામતીનાં નિયમોનું પાલન કરીશું? અફસોસ તો એ વાતનો છે કે, આજકાલ તો ભણેલા ગણેલા લોકો પણ આવી ભૂલો કરી બેસે છે…. જી હાં, હમણાં […]

ભગવાન શિવની ત્રણ પુત્રીઓ પણ છે – લગભગ શિવભકતો આ માહિતીથી અજાણ હશે

હિન્દૂ ધર્મમાં ઘણા દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે, પણ અમુક દેવી-દેવતાઓની પૂજા સૌથી વધુ થાય છે. એમાંથી જ એક દેવ છે ભોળાનાથ એટલે કે ભગવાન શિવ. ભગવાન શિવ વિશે કહેવાય છે કે, તેઓ અત્યંત ભોળા છે, પરંતુ જ્યારે એમને ક્રોધ ચડે છે ત્યારે તેઓ આખી પૃથ્વીનો સર્વનાશ કરવાની ક્ષમતા ધરાવે છે. ભગવાન શિવ પોતાના ભક્તોની […]

ફિલ્મોમાં સુપરસ્ટાર બન્યા પહેલા આ કામ કરતા હતા એક્ટર, આ હતી એમની પહેલી જોબ

આજે મોટા-મોટા સ્ટારનાં બાળકોને સરળતાથી બિગ સ્ક્રીન મળી જાય છે, પરંતુ એક સમય એવો હતો કે લોકો પોતાની મહેનત વડે ત્યાં સુધી પહોંચતા. લોકો સડક ઉપરથી ઉઠીને સ્ટાર બનવા માટે આવતા. તેમણે સંઘર્ષ કર્યો, દુઃખ-દર્દ સહન કર્યા અને પોતાની કિસ્મત સાથે લડીને આજે તેઓ સુપર સ્ટાર બન્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઉભરતા નવા ચહેરા પણ આજે […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!