Mojemoj.com

Best Gujarati Blog

Month: January 2019

તમારા નામનો પહેલો અક્ષર કહેશે તમારી કુંડળીમાં કેટલા સંતાનનો યોગ છે – વાંચો વિગત

લગ્ન પછી દરેક પરિવારમાં બાળકના આગમનની રાહ જોવાતી હોય છે. લગ્ન પછી બાળકનું આગમન એ લગ્નજીવનનો મહત્વનો ભાગ છે. આ દુનિયામાં સંતાનસુખ સિવાય બીજું કોઈ મોટું સુખ નથી. એવામાં દરેક વ્યક્તિ પોતાની જિંદગીમાં સંતાન સુખ મેળવવા માંગતી હોય છે. જો કે કોના નસીબમાં કેટલા બાળકો હોય છે એ તો માત્ર ભગવાન જ જાણે છે પરંતુ […]

જીયોના ગ્રાહકો માટે આવ્યા ખુશીના સમાચાર : આ રીતે જોડાઈ શકશે Non Jio ગ્રાહકો પણ

રિલાયન્સ જીયો અન્ય કંપની કરતા હંમેશા એક ડગલું આગળ રહેવા માંગે છે. આ જ કારણ છે કે, તે સતત નવી-નવી ઓફર રજું કરતું રહે છે. હવે જીયોએ નવી અને ઉપયોગી એવી ત્રણ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ ત્રણેય એપ્લિકેશન એકદમ મફત છે. ચાલો જાણીએ આ નવી એપ્લિકેશન વિશે….. (1) Jio Group Talk (જીયો ગૃપ ટોક) […]

સુરતમાં આ જગ્યાએ બેસ્ટ સ્ટ્રીટ ફૂડ માણો – ક્લિક કરી વાનગી અને એડ્રેસ વાંચો

ગુજરાતનું બેસ્ટ સીટી એટલે ડાયમંડ સીટી તારીખે ઓળખવામાં આવતું સુરત. સુરતના લોકો ખુબ શોખ ધરાવે છે અને તે ખાવાના પણ ખુબ જ શોખીન છે. સુરતના લોકોને સુરતીલાલા કહેવામાં આવે છે. સુરતીલાલા ખુબ મોજીલા અને ખુબ ટેસ્ટી ખાવાના શોખીન છે. એટલે જ સુરતના ફાસ્ટફૂડ જેવો ચટકો તમને આખા ગુજરાતમાં બીજે ક્યાય ચાખવા નહિ મળે. તમે જાણો […]

લાલ સાડી પહેરીને જયારે દુલ્હન બુલેટ લઈને ભાગી અને વરરાજો પાછળ આવ્યો ત્યારે આ થયુ

પુણેના દૌંડ વિસ્તારના કેડગાંવનાં એક અનોખાં લગ્નની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. આ અનોખા લગ્નમાં કોમલ દેશમુખ નામની કન્યા પોતાના થનાર પતિના ઘરે બુલેટ લઈને આવી પહોંચી હતી. લાલ ઘરચોળું અને કાળાં ગોગલ્સ પહેરીને દુલ્હન જાનૈયાઓની આગળ બુલેટ ચલાવતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે વરરાજા બાઈક લઈને વહુને લેવા માટે જાન […]

વસંત પંચમીના દિવસે આ 5 કામ ભૂલથી પણ ન કરવા, નહીતર માં સરસ્વતીની કૃપા મળતી થઈ જશે બંધ

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. માતા સરસ્વતી આ દિવસે પોતાના ભક્તોને નિરાશ કરતાં નથી. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વનો હોય છે, તેમની સાથે જ તેમના ભક્તો માટે પણ આ દિવસ ઘણો મહત્વનો હોય છે. […]

35 વર્ષથી માત્ર પીળા કલરના કપડાં પહેરી રહ્યો છે આ વ્યક્તિ કારણ જાણીને તમારી આંખ પણ છલકાઈ ઉઠશે

આમ તો દુનિયા અજાયબીઓથી ભરેલી છે. પરંતુ અમુક અજાયબીઓ એવી હોય છે. જેના વિશે જાણીને વિશ્વાસ કરવો અઘરો થઈ પડે છે. આ દુનિયામાં અનેક લોકોના શોખ પણ કોઇ અજાયબીથી કમ નથી. સામાન્ય રીતે કોઈને ગીત સાંભળવાનો શોખ હોય છે તો કોઈને છત્રી લઈને ચાલવાનો શોખ એટલે કે જેટલા લોકો એટલા જ અવનવા શોખ. અમે આજે […]

મહિનાનો છેલ્લો દિવસ – જાણી લો તમારો આજનો દિવસ કેવો રહેશે એક ક્લિક પર

મેષ કૌટુંબિક સમસ્યાઓ કુશળતાથી નીપટાવવી. કર્મક્ષેત્ર વિશિષ્ટ કાર્યોને પૂર્ણ કરવા માટે વિશેષ યાત્રાનો યોગ. નવા સંબંધ બની શકશે.શુભ માંગલિક કાર્યનો યોગ. પૈતૃક આર્થિક સ્‍થિતિમાં લાભનો યોગ. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. મોસમ અનુસાર આહાર-વિહાર કરવું. વૃષભ ધન વ્યયનો યોગ. ઐતિહાસિક કાર્યોમાં ધન વ્યયનો યોગ. જૂની વસ્તુઓ પ્રત્યે રુચિ જાગૃત થશે. ધાર્મિક સ્થળોની યાત્રાનો યોગ છે.વિશેષ ભાગ્‍યવર્ધક […]

ટીવી ની આ અભિનેત્રી મહારાણી જેવી જિંદગી જીવે છે – દૂધથી નહાય છે અને ચાંદીના ચપ્પલ પહેરે છે

બોલિવૂડમાં સેફ અલી ખાન એક માત્ર એવા અભિનેતા છે. જે નવાબ પરિવારમાંથી આવે છે તેથી સ્વાભાવિક છે કે તેના શોખ પણ નવાબી જેવા જ હોય. બોલિવૂડમાં એવા અનેક કલાકારો છે જેઓ રાજવી પરિવારથી જોડાયેલા છે. જો કે બોલિવૂડમાં જ નહીં પરંતુ ટીવી જગતમાં પણ અમુક કલાકારો એવા છે જે શાહી પરિવારમાંથી આવે છે. તેમાની એક […]

પિતાનો શ્વાસ અટકતા જ પુત્રએ કર્યા ‘મહાકાલ’ ને યાદ પછી જે થયું તેના પર કોઈ વિશ્વાસ નહીં કરી શકે

મૃત્યુ મનુષ્યની જિંદગીનું એક કડવું સત્ય છે જેમાં માનો કે ન માનો છતાં એક દિવસ વિશ્વાસ કરવો જ પડે છે. તમે અત્યાર સુધીમાં અનેક ઘટનાઓ અને મોત વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે કોઈ મરેલી વ્યક્તિને ફરીથી જીવતી થતી જોઈ છે ? આજે અમે તમને એક એવી જ સત્ય ઘટના વિશે જણાવીશું, જેને સાંભળીને તમારા […]

સીતા માં પહેલા તેની સાસુ અને શ્રીરામની માં કૌશલ્યાનું પણ રાવણે કર્યું હતું અપહરણ જાણો શું છે આખી વાર્તા

રામાયણ વિશે મોટાભાગના લોકો જાણતા જ હોય છે. શ્રીરામનું રાવણ સાથે યુદ્ધ ત્યારે થયું હતું જ્યારે રાવણ સીતા માતાનું અપહરણ કરીને તેમને લંકા લઈ ગયો હતો. જે પછી સીતામાને રાવણ પાસેથી આઝાદ કરાવવાની સફર અને ફરી અયોધ્યા પરત ફરવાનો ઉલ્લેખ રામાયણમાં મળે છે. જો કે અમુક પ્રસંગ અને પાત્રો વિશે ઘણું ઓછું વર્ણન સાંભળવા મળે […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!