15-Jan-19 દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

મેષ:કુટુંબના સદસ્યો તરફ વિશેષ ધ્યાન આપવું. સાહિત્યિક કાર્યક્રમોમાં ભાગ લેશો. નવીન કાર્યો કરવાનો અવસર પણ આવશે.ધૈર્યથી વ્‍યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દૂર રહો. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ.


વૃષભ: પ્રબળ આત્મવિશ્ચાસ અને દૃઢ નિશ્ચયથી મુશ્કેલ કાર્યોનો પણ ઉકેલ આવશે. માતૃપક્ષથી સંબંધિત વ્યક્તિઓથી સહયોગ પ્રાપ્ત થવાની શક્યતા છે.જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. વેપાર, કુટુંબમાં શુભકાર્યો, કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારી સંબંધી વિવાદનો યોગ.

મિથુન: વ્યસ્તતા રહેશે. જીવનમાં તનાવ વધશે. પરિચિત વ્યક્તિનો સહયોગ મળવાની સંભાવના છે. વેપારમાં નવી યોજનાઓ આરંભ થશે.આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોનો યોગ, શોધપૂર્ણ કાર્યોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.

કર્ક: તમારી બુદ્ધિ અને તર્કથી કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. આધ્યાત્મિક પ્રવૃત્તિને કારણે મનમાં શાંતિ રહેશે. નવા સંબંધ બની શકશે.આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે.

સિંહ: આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે.

કન્યા: નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે.

તુલા: શત્રુ તમારી છબીને ધૂમિલ કરવાનો પ્રયત્ન કરી શકે છે, જેથી સાવચેત રહેવું. ઉતાવળ અને ભાગદોડથી કાર્ય કરવાની પ્રવૃત્તિ પર અંકુશ રાખો.ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. વિવાદિત વ્‍યાપારિક કાર્યોમાં આર્થિક લાભનાં નવા સ્ત્રોત તરફ વિચાર-વિમર્શનો યોગ.

વૃશ્ચિક: કૌટુંબિક સમસ્યાઓ કુશળતાથી નીપટાવવી. કર્મક્ષેત્ર વિશિષ્ટ કાર્યોને પૂર્ણ કરવા માટે વિશેષ યાત્રાનો યોગ. નવા સંબંધ બની શકશે.શુભ માંગલિક કાર્યનો યોગ. પૈતૃક આર્થિક સ્‍થિતિમાં લાભનો યોગ. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. મોસમ અનુસાર આહાર-વિહાર કરવું.

ધન: ધન વ્યયનો યોગ. ઐતિહાસિક કાર્યોમાં ધન વ્યયનો યોગ. જૂની વસ્તુઓ પ્રત્યે રુચિ જાગૃત થશે. ધાર્મિક સ્થળોની યાત્રાનો યોગ છે.વિશેષ ભાગ્‍યવર્ધક કાર્યોનો યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ ભાગ્‍યવર્ધક યાત્રા,. .વિશેષ ભાગ્‍યવર્ધક કાર્યોનો યોગ.

મકર: આવકના સ્ત્રોતોથી વિશિષ્ટ લાભ પ્રાપ્તિનો યોગ. ભાગીદારીથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ વ્યાપારિક વર્ગ માટે લાભ મેળવવાની ઉત્તમ તક.વિશેષ ભાગ્‍યવર્ધક કાર્યોનો યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ ભાગ્‍યવર્ધક યાત્રા, નવા કાર્યોમાં સફળતા અપાવશે. કલાત્‍મક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગ.

કુંભ: સામાજિક ક્ષેત્રના પ્રકરણ સમાપ્ત થશે. વિવાદિત કાર્યોને પૂર્ણ કરવા માટેનો ઉત્તમ સમય. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતાનો યોગ.ધર્મ આધ્‍યાત્‍મ, કૌટુંબિક, માંગલિક કાર્યોમાં નાણાં ખર્ચ થશે. ગૂઢ, ધાર્મિક, કુટુંબમાં માંગલિક, આધ્‍યાત્‍મિક કાર્યોનો યોગ.

મીન: શિક્ષા સબંધી ઉપલબ્ધિદાયક યોગ. પ્રતિસ્પર્ધાના પરીક્ષાર્થીઓ માટે ચયન પરીક્ષાઓમાં ઉત્તમ અવસર. ધર્મ આધ્યાત્મમાં રુચિ જાગૃત થશે.અપરણિતો માટે લગ્ન સંબંધી પ્રસ્‍તાવ, લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ. આર્થિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

Leave a Reply

error: Content is protected !!