16-Jan-19 દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ: નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. વિવાદોથી બચવું. ખાનપાનમાં સંયમ રાખવું. આવકના સ્ત્રોતો લાભ આપશે. ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ છે.


વૃષભ: યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવું પડશે. કાર્યનાં દરેક પગલે મુશ્‍કેલીનો સામનો કરવો પડશે. કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે.

મિથુન: સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.આધ્‍યાત્‍મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે.

કર્ક: સાવચેતીથી કાર્ય કરવું, બીજાના વિશ્ચાસમાં આવવું. વ્યવસાયિક યોજનાઓમાં સ્વયંની પ્રતિષ્ઠા અને સન્માનની અનુરૂપ કાર્ય કરવું.”સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.

સિંહ: કૌટુંબિક જીવનમાં તનાવ રહી શકે છે. પ્રબળ આત્મવિશ્ચાસ અને દૃઢ નિશ્ચયથી મુશ્કેલ કાર્યોનો પણ ઉકેલ નીકળશે. કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. સત્સંગ થશે.મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્‍વયંની આર્થિક સ્‍થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.

કન્યા: વહીવટકર્તાઓ માટે આર્થિક વૃદ્ધિનો યોગ. આધ્યાત્મના કાર્યોમાં સમય પસાર થશે. ધાર્મિક સાહિત્યના વાંચનમાં મન લાગશે.મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્‍વયંની આર્થિક સ્‍થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.

તુલા: વ્યાપારમાં ઉન્નતિ થશે. કુટુંબના સભ્યોનો સહયોગ મળશે. જીવનમાં સ્થાયિત્વનો બોધ રહેશે. બંધુઓ પ્રત્યે સહયોગની ભાવના વધશે.મહત્‍વકાંક્ષાઓ પ્રગતિ માટે પ્રેરિત કરશે. નિષ્ઠાથી કાર્ય કરતાં રહો. ઈચ્‍છિત સિદ્ધિ અને મનોનુકૂળ લાભ અવશ્‍ય મળશે. માન-સન્‍માન વધશે.

વૃશ્ચિક: મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી મંગળ કાર્ય થશે. કળાત્‍મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.

ધન: કુટુંબના સભ્યો પ્રત્યે વિશેષ ધ્યાન આપવું. તમારી બુદ્ધિ અને તર્કથી વ્યાપારમાં સફળતા મળવાની શક્યતા છે. સંતાનથી પ્રસન્નતા રહેશે.સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે.

મકર: કાર્યમાં વ્યસ્તતા વધવાથી કુટુંબના લોકોને સમય નહીં આપી શકો. પોતાના કર્મ પર વિશ્ચાસ રાખતાં કર્મ કરો. શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે.તમારી વ્‍યવહાર કુશળતાથી વ્‍યાપારમાં લાભ મેળવાવાની સંભાવના છે. નવી યોજનાઓ પર કાર્ય આજે થઈ શકશે નહીં. જીવનમાં નિરાશાનો આભાસ થશે.

કુંભ: મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્‍યાપાર, પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ. વિવાદોથી બચવું. સંતાન પક્ષ, મિત્ર વર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય થવાના યોગ.

મીન: કુટુંબમાં ઉદાસીનતાનું વાતાવરણ રહેશે. આર્થિક કાર્યમાં ઈચ્છિત પ્રગતિ નહીં થાય. પ્રચાર-પ્રસારથી દૂર રહી કામ કરો. નવા સંબંધ બનશે.નોકરીમાં અધિકારીઓથી વિવાદ થઈ શકે છે. પ્રયત્‍નોનું ફળ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્‍યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે.

Leave a Reply

error: Content is protected !!