નાનપણમાં આવા દેખાતા હતા બોલિવૂડનાં આ મશહૂર સ્ટાર્સ, નંબર-7 વધુ ક્યૂટ લાગે છે

દરેકનું બચપણ ખૂબ જ યાદગાર હોય છે, ભલે તે સામાન્ય માણસ હોય કે કોઈ સુપરસ્ટાર. નાનપણનાં દિવસો ખૂબ જ મજેદાર હોય છે. નાનપણની યાદ તાજી કરવા માટે સૌથી સરળ રસ્તો હોય છે નાનપણનાં ફોટો જોવા. પોતાના બચપણની તસવીર લગભગ દરેક જણ પાસે હોય છે અને જ્યારે તેઓ એને જોવે ત્યારે બચપણમાં ખોવાઈ જાય છે. વાત કરીએ બોલીવુડની તો અહીંયા એકથી એક ચઢિયાતા સુપરસ્ટાર મોજુદ છે. દરેક સુપરસ્ટારની પોતાની એક ફેન ફોલોઈંગ હોય છે. એમના ચાહકો પોતાના ફેવરિટ સ્ટાર વિશે માહિતી મેળવવા ઈચ્છે છે. ખાસ કરીને લોકોને પોતાના ફેવરિટ સ્ટારની પર્સનલ લાઈફ વિશે જાણવામાં વધુ રસ હોય છે. તેઓ એમના વિશે નાનામાં નાની માહિતી જાણવા માંગે છે.

લોકોને આ જાણકારી સોશિયલ મીડિયા, ઈન્ટરવ્યૂ, ઈન્ટરનેટ, ટીવી, સામાયિક અને ન્યૂઝપેપરનાં માધ્યમથી મળે છે. તો વળી કેટલાક સ્ટાર્સ એવા પણ છે કે જેઓ પોતાના ફેન્સ માટે નાના-મોટા સિક્રેટ્સ જાતે જ જણાવી દે છે. કેટલાક સ્ટાર્સ તો પોતાની બચપણની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે અચાનક આ બધી વાતો કેમ કરી રહ્યા છીએ? અમે બચપણની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે બોલીવુડનાં જાણીતા કલાકારોના નાનપણની તસવીરો લઈને આવ્યા છીએ. તો ચાલો જોઈએ આપણાં સૌના ફેવરિટ બૉલીવુડ સ્ટાર્સ નાનપણમાં કેવા લાગતા હતા?

(1) સલમાન ખાન :

(2) સુશાંત સિંહ રાજપૂત :

(3) શાહરૂખ ખાન :

(4) એશ્વર્યા રાય બચ્ચન :

(5) રણવીર સિંહ :

(6) આમિર ખાન :

(7) દિપીકા પાદુકોણ :

(8) અનુષ્કા શર્મા:

(9) સિદ્ધાર્થ મલ્હોત્રા :

(10) કેટરીના કૈફ :

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ફિલ્મી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!