દુકાન ભાડે આપતા 100 વાર વિચારજો: કારણ વિના ખાલી નહીં કરાવી શકો, બદલાયો કાયદો

મિત્રો હવે સરકાર દ્રારા દુકાનદારોને ભાડે રાખવા માટે રાહત આપવામાં આવી છે કારણ કે દુકાનદારો કોઈ પણ કારણ વગર તે દુકાનના માલિક ને હેરાન કરી શકશે નહિ. એવું જાણવા મળ્યું છે કે, કેન્દ્ર સરકાર ગુજરાત મોડેલ પર ટેનન્સી એક્ટ લાવવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના સ્તર પર યુનિફોર્મ મોડલ ટેનન્સી એક્ટ લાગુ થશે. આ કાયદામાં ભાડૂતને કોઈ રોક ટોક કરતા અટકાવવાની જોગવાઈઓ દાખલ કરવામાં આવશે. અને જો ભાડૂત બજાર માં ચાલતા ભાવ આપે તો તેને કાઢી નાખવું પણ મુશ્કેલ બનશે.

હવે ભાડે આપેલ દુકાન કારણ વગર નહિ કરાવી શકો ખાલી

નવો કાયદો નાના વેપારીઓની સંભાળ લેશે:

હવે દુકાનનું ભાડું નક્કી કરવા માટેની એક અલગ જ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. હાલ અલગ – અલગ કોર્ટના આદેશથી ઘણા પ્રકારની સમસ્યાઓ છે.  ઉલ્લેખનીય છે કે, સરકારે 2014 મોડેલ ટેનન્સી એક્ટનો ડ્રાફ્ટ જારી કર્યો હતો. નાના વેપારીઓએ આ ડ્રાફ્ટ પર વિરોધ કર્યો હતો. કારણ કે આનાથી ઘણા બધા સ્ટોર્સ માટેના ભાડામાં વધારો થતો હતો. અને હવે આ નવો કાયદો નાના વેપારીઓની સારી રીતે સંભાળ લેશે. મોડેલ ટેનન્સી એક્ટમાંથી દુકાન ભાડે લેવાનું હવે સરળ રહેશે જેથી નાના વેપારીઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો નહિ પડે.

ટૂંક સમયમાં આવશે કાયદો :

સૂત્રોના જણાવ્યા મુજબ, વ્યવસાયિક સંસ્થાઓમાં ભાડુતો માટે ટૂંક સમયમાં કાયદો આવશે. ગુજરાતના સ્તર પર યુનિફોર્મ મોડલ ટેનન્સી એક્ટ બનશે.

દુકાનનો માલિક જરૂરિયાત વગર ભાડૂતને હેરાન ન કરી શકે નહિ. અને હવે આપણા ગુજરાતમાં ભાડું, હોટેલ, લોજિંગ હાઉસ રેન્ટ કંટ્રોલ એક્ટ. તેમાં માલિક દ્રારા ભાડૂતને રોક ટોક કરતા અટકાવવા માટેની પુરતી જોગવાઈઓ હશે. અને જો ભાડૂત બજાર ભાડું ચુકવવા તૈયાર હોઈ તો ખાલી કરાવવું સહેલું રહેશે નહી. અને હવેના નવા કાયદામાં ભાડા-ફિક્સ ફોર્મ્યુલાનો પણ સમાવેશ થશે.  દુકાનનો માલિક બિનજરૂરી રીતે ભાડૂતને ખલેલ પહોંચાડી શકશે નહીં. વિવિધ અદાલતોના આદેશને કારણે નિયમોમાં એકરૂપતા નથી.

2014માં રિલીઝ થયો હતો ડ્રાફ્ટ:

Image result for tenancy act

તમને જણાવી દઈએ કે, સરકારે 2014 મોડેલ ટેનન્સી એક્ટનો ડ્રાફ્ટ જારી કર્યો હતો. નાના વેપારીઓએ ડ્રાફ્ટ પર વિરોધ કર્યો. ડ્રાફ્ટ મુજબ, કાયદો ઘડવામાં આવે ત્યારે ઘણી દુકાનોનો ભાવો નોંધપાત્ર રીતે વધે છે. નવા કાયદામાં નાના વેપારીઓના હિતોની કાળજી લેવામાં આવશે. મોડેલ ટેનન્સી એક્ટની રજૂઆત સાથે, ઘણી ખાલી દુકાનો ભાડે રાખવી સરળ બનશે.

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” નો આ આર્ટીકલ ઉપયોગી થયો હોય કે સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહિ…

ધન્યવાદ…!!

Leave a Reply

error: Content is protected !!