1950 ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ઓડિશન – ઓડીશન વખતે છોકરીઓને આ રીતે કપડા ઉતારવા કહેવામાં આવતું
અભિનયની કળા પારખવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓડિશન લેવામાં આવે છે. આ ઓડિશન દરમિયાન ચહેરા પરના હાવ-ભાવને માપવામાં આવે છે. જો કે જૂના જમાનામાં એક કલાકારની કળાને કંઈક અલગ જ અંદાજમાં અને અલગ રીતે જ જોવામાં આવતી હતી. આ અંદાજ એવો છે કે જે જાણીને દરેકના હોશ ઉડી જાય.
આ લેખમાં આપણે જોઈશું કે વર્ષ 1950માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ઓડિશન લેવામાં આવતા હતા.

1) આ ઓડિશન આપવા આવેલી બે છોકરીઓ છે. જે કોઈ ફિલ્મમાં અભિનય કરવાની ઈચ્છાથી આવી હશે.
2) ઓડિશન આપવા માટે સામે ઉભા રહીને પહેલા વાત કરી રહી છે અને પોતાનો પરિચય આપી રહી છે.
3) આ તસવીર જોઈને લાગે છે કે ઓડિશન આપતી યુવતીઓની અભિનય ક્ષમતા પછી પહેલા તેમને ચારેય બાજુથી જોવામાં આવતું હતું.
4) આ તસવીરમાં જુઓ, યુવતીઓને કઇ રીતે સ્પર્શ કરતાં હતા. આ ઓડિશનમાં કલાકારની કલા નહી, શરીરના અંગો સ્પર્શીને તેમનો અભિનય જોવામાં આવતો હતો.
5) ઓડિશનની આ રીત તમારો હોંશ ઉડાવી દેશે. આ ફોટોમાં તમે જોઇ શકો છો કે કઇ રીતે ઓડિશન આપવા આવેલી યુવતી પાસે તેના જ કપડાં ઉતારવાનું કહેવામાં આવે છે.
6) આ તસ્વીરમાં યુવતીને સામે જ બ્લાઉઝ પહેરતી જોઇને તેનો અભિનય પારખવામાં આવે છે.
7) પછી યુવતી તેની સામે જ સાડી બાંધે છે અને ઓડિશન લઈ રહેલા બે મહાનુભાવો તેને નિહાળીને તેની અભિનય કળા પારખી રહ્યાં છે.
8) આ ફોટો ઓડિશન દરમિયાન સાડી પહેરી રહેલી યુવતીનો છે.
9)આ ફોટોમાં સાથે આવેલી યુવતી પોતાના ઓડિશન આપવાની વાત કરી રહી છે.
10) આ ફોટામાં પણ યુવતીએ તેમની સામે તમામ કપડાં ઉતારીને સાડી પહેરી ઓડિશન આપ્યું.
આ છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ઓડિશન- ફિલ્મી દુનિયાની ઉપરી ચમક શાનદાર છે તેટલી જ તેની પાછળ ગંદકી ફેલાયેલી છે. પહેલાંના સમયમાં જયારે સેન્સર દુપટ્ટા વગરની એક પણ ફિલ્મ રિલીઝ થવા દેતી ન હતી, ત્યારે ઓડિશન આ પ્રકારે થતું હતું. હવે તમે સમજી શકતા હશો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ઓડિશન કેવી રીતે થતું હશે.