Mojemoj.com

Best Gujarati Blog

એકદમ આલીશાન અને ભવ્ય છે કાજોલ અને અજય દેવગનનું ઘર – જુઓ ફોટો સફર

બોલીવૂડના પાવરફુલ કપલ એટલે અજય અને કાજોલ. અજય અને કાજોલ બન્ને 1999માં લગ્ન સંબંધમાં જોડાયા હતા.મુંબઈના જાણીતા વિસ્તાર એવા જુહુમાં તેનો બંગલો છે આ બંગલાનું નામ તેઓએ ‘શિવશક્તિ’ આપ્યું છે.

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

મહેલને પણ પાછો પાડે તેવો છે તેમનો બંગલો. તમે જોઈ શકો છો ઘરની દીવાલ સફેદ છે અને લાકડાનું ફર્નીચર ખુબ મસ્ત કરવામાં આવ્યું છે જે ઘરનું શોભા વધારે છે.

તમને જણાવી દઈએ કે 22 ફેબ્રુઆરીના રોજ તેમની એનીવર્સરી છે, કાજોલ તેના ઘરને ખુબ સારી રીતે શણગારે છે અને સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

જે લોકો કાજોલ-અજયને સોશિયલ મીડિયામાં ફોલોવ કરે છે તેમને ખબર જ હશે કે તેઓ દિવાળીના પર્વ પર તેના ઘરને ખુબ સારી રીતે શણગાર કરે છે, તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

મિત્રો તમે જોઈ શકો છો કે અજય-કાજોલના ઘરમાં લાકડાની સીડી એકદમ જોરદાર લાગે છે તે તેના ઘરને મહેલ જેવો લુક આપે છે.

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

મિત્રો તમે જોશો તો નજર આવશે કે અમુક ફર્નિચરનો કલર સફેદ છે જે એકદમ મસ્ત લાગે છે અને પડદા લાઈટ કલરના હોવાથી તે પણ જોરદાર લાગે છે.

અને જે વસ્તુની તમને અત્યાર સુધી ખામી જણાતી હતી એટલે કે તેના ઘરમાં એક મોટું પૂજા ઘર પણ છે , જેમાં ગણપતિ દાદાની મૂર્તિ છે.

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

મિત્રો તમે જાણો જ છો બન્ને એ બોલીવુડમાં 25 વર્ષ રાજ કર્યું છે. અજય તો ઠીક પણ કાજોલે પણ ધીમે ધીમે બોલીવુડમાં તેનું સ્થાન બનાવી લીધું છે. આજે તેમની સફળતાના 25 વર્ષ પુરા કર્યા છે.

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

ફિલ્મોમાં જોવા જઈએ તો અજયનો સ્વભાવ થોડો હુસ્સા વાળો દેખાતો હોઈ પણ તેના વ્યક્તિગત જીવનમાં તેનો સ્વભાવ બિલકુલ એવો નથી, તે તેના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે અને તેના માટે પહેલી પ્રાથમિકતા તેનો પરિવાર જ હોય છે.

તમે બધા જાણો જ છો કે અજયને એક દીકરી પણ છે જેનું નામ ન્યાસા છે, અજય તેને ખુબ પ્રેમ કરે છે. અજયના લગ્ન થયા પછી તેઓએ તેના કરીઅર કરતા પોતાના વ્યક્તિગત જીવનને હંમેશા માટે વધુ મહત્વ આપ્યું છે.

બધા જાણો જ છો કે ધંધા સાથે સાથે પરિવારને પણ સંભાળવાનો હોય છે એવી જ રિતે અજય પણ ફિલ્મોની સાથે સાથે તેના પરિવારનું ખુબ ધ્યાન રાખે છે. અને છોકરા સંભાળવાની જવાબદારી તેના મમ્મીની જ હોય છે તેમ કાજોલ પર તેના બાળકો સંભાળવાની પૂરી જવાબદારી હોય છે. તેથી કાજોલે હમણાથી ફિલ્મોમાં કામ કરવાનું ઓછુ કરી દીધું છે.

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

હાલમાં તો કાજોલ મોટાભાગનો સમય તેના બાળકો સાથે વિતાવવાનું પસંદ કરે છે, અને તે ઘરનું પણ ખુબ જ ધ્યાન રાખે છે જે તમે ઘરના શણગાર પરથી જ જોઈ શકો છો.

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

હાલના સમયમાં તો કાજોલ હેલિકોપ્ટર ઈલા નામની ફિલ્મને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે, અને એવું જાણવા મળ્યું છે કે ભવિષ્યમાં અજયની આવનારી ફિલ્મ તાનાજીમાં પણ કદાચ તે નજર આવશે.

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

અજય-કાજોલે તેના ઘરમાં ફર્નીચર છે તેના પર પણ ખુબ સારી રીતે વર્ક કરાવ્યું છે જે ઘણી ખુબ શોભા વધારે છે.

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

Image result for http://gujjurocks.in/wp-content/uploads/2018/11/kajol-ane-ajay-devagan-nu-aalishan-ghar.png

મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’ની પોસ્ટ પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરો…

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!