Mojemoj.com

Best Gujarati Blog

દિલ્હીમાં રાજકીય સન્માન સાથે શહીદોના અંતિમ સંસ્કાર – ક્લિક કરી જુવો ૧૦ ફોટા

પુલવામામાં ફિદાયીન હુમલા બાદ શહીદ થયેલાં CRPFના 40 જવાનોના શનિવારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

શુક્રવારે જવાનોના પાર્થિવ દેહને દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પાર્થિવ દેહની પરિક્રમા કરી હતી.

એરપોર્ટ પર ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, ત્રણેય સેનાઓના પ્રમુખ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કેટલાંક કેન્દ્રીય મંત્રીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

જય હિન્દ, જય હિન્દ કી સેના…..

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!