Mojemoj.com

Best Gujarati Blog

Month: February 2019

૬ દિવસમાં આવી સરળ રીતે ૬ કરોડ રૂપિયા ભેગા કરીને શહીદોના પરિવારને દાન કર્યા…

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે કોઈ ફિલ્મ સ્ટાર કે રાજનેતાના પુત્ર નથી પરંતુ સામાન્ય વ્યક્તિ છે, જેનું નામ વિવેક પટેલ છે તેને કરેલ કામને જોઇને દરેક ભારતીયને ગર્વ જરૂર થશે તેને ખુબ કામ કર્યું છે જેની આપણે આજે ચર્ચા કરશું. પુલવામાં આપણા આર્મી ભાઈઓ પર થયેલ આંતકી હુમલા પછી દેશના ઘણા લોકો […]

25-Feb-19 દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ: નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધી વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ ઉદર વિકારનો યોગ. પદોન્નતિ, ભૂમિ સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. વૃષભ: કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે. […]

CRPF જવાનની પત્નીને ત્યાં લક્ષ્મીજી ના વધામણા – ડીસ્ચાર્જ વખતે બીલ ભરવા ગયા ત્યારે હોસ્પીટલે આવું કર્યું

પુલવામાં માં CRPF ના જે કાફલા પર આંતકવાદીઓ એ હમલો કર્યો હતો તેમાંના જ એક જવાન કૃષ્ણ ચંદ્ર સેન પિતા બની ગયા છે. કૃષ્ણચંદની પત્નીએ સુહેશ્વરી સેને અમ્બીકાપુર ની હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો છે. હોસ્પિટલમાં જેવી ખબર પડી કે સુહેશ્વરી  CRPF જવાનની પત્ની છે તેઓએ માનવતા દેખાડીને તેનું પૂરું બીલ માફ કરી દીધું. સરગુજા જીલ્લાના નાના […]

મોટું સિક્રેટ – આતંકવાદીઓ ને આવી રીતે ખબર પડી કે આ બસમાં CRPF ના સૌથી વધુ જુવાન બેઠા છે

પુલવામાં હમલામાં આંતકી દ્રારા વિસ્ફોટથી ભરેલ આત્મઘાતી કાર નો ઉપયોગ કર્યો છે. તેના વિષે જાણકારોને બે મહત્વની વિગતો મળી છે. કાર વિષે જયારે વધુ માહિતી માટે મારુતિ સાથે સંપર્ક કર્યો તો ત્યાંથી જાણવા મળ્યું કે આ આત્મઘાતી ગાડી મારુતિ ઇકો હતી. આ ગાડી વર્ષ 2010-11માં બનાવવામાં આવી હતી અને બીજી વાર કલર પણ કરાવવામાં આવ્યો […]

23-Feb-19 દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ: પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્‍મક કાર્ય થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. વૃષભ: આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. માનસિક શાંતિ […]

‘માં અમૃતમ’ અને ‘માં વાત્સલ્ય’ યોજના – તમામ અપડેટેડ માહિતી વાંચવા ક્લિક કરો

(1) આ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ : આ યોજના રાજ્યના તમામ જિલ્‍લાના ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારના (નગરપાલિકા વિસ્‍તાર, મહાનગર પાલિકા વિસ્‍તાર અને નોટીફાઇડ એરીયા) ગ્રામ્‍ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહત્તમ 5 વ્‍યકિત સુધી) ને લાગુ પાડવામાં આવી છે. તેમજ હાલ ‘મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત “વાર્ષિક રૂ. […]

22-Feb-19 દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ: નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી. વૃષભ: મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્‍વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે. આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક […]

સેના અને CRPF વચ્ચે શું હોય છે તફાવત? શા માટે CRPFને મળતું નથી પેન્શન? વાંચો કારણ

દેશમાં તમામ લોકો સેના અને અર્ધસૈનિક દળની એક જ સમજતા હોય છે. છેલ્લા ઘણાં સમયથી એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે લોકો સેનાના જવાનો અને અર્ધસૈનિક દળોના જવાનો વચ્ચેનો તફાવત જાણતા નથી. હકીકતમાં તેમનું કામ અને સેવા શરતો પણ અલગ અલગ હોય છે. તેથી સેના અને અર્ધસૈનિક દળ વચ્ચેના અંતરને જાણવું જરૂરી છે. તેથી […]

ભીખ માંગીને ભેગા કરેલા 6 લાખ રૂપિયા મહિલાએ શહીદોના પરિવારને દાન કર્યા, સાચી દરિયાદીલી તો આને જ કહેવાય

અજમેરના બજરંગ ગઢ પાસે આવેલ માતાના મંદિર ની બહાર બેસીને એક વૃદ્ધ મહિલા ભીખ માગીને તેનું ગુજરાન ચલાવતી. તેમનું નામ દેવકી શર્મા હતું. છેલા સાતેક વર્ષથી અહીં ભીખ માગતી તમને અંદાજો પણ નહિ હોય પરંતુ દેવકીએ છેલા 7 વર્ષમાં ભીખમાંથી 6,61,000 જેટલા રૂપિયા જમા કર્યા હતા. જે બજરંગ ગઢ માં આવેલ બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં […]

SBI કરવા જઇ રહ્યું છે મેગા ઇ ઓક્શન, આ રીતે સસ્તું અને સારું ઘર ખરીદી શકાશે

શું તમે પણ સસ્તું અને સારું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો અમે લઈને આવ્યા છીએ તમારા માટે ખુશખબર જી હા, ભારતની વિશાળ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લઈને આવી રહી છે તમારા માટે ખાસ ઓફર જેથી તમે ખરીદી શકશો સસ્તું અને સારું ઘર. SBIએ ટ્વીટ દ્રારા બધાને એક મોટી ખબર આપી છે તેમાં તેને […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!