Mojemoj.com

Best Gujarati Blog

Month: February 2019

ગુજરાત અમદાવાદમાં ચાલુ થઇ રહેલ મેટ્રો ટ્રેન નો ફોટો શો – ક્લિક કરી નિહાળો

પીએમ મોદીનાં ડ્રિમ પ્રોજેકટ મેટ્રો ટ્રેન સુવિધાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. હવે આ આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાતની પહેલી મેટ્રો ટ્રેન સેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને 4 માર્ચે ઉદ્ઘાટન કરશે. પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટમાં લગભગ 6.5 કિલોમીટર જેટલા અંતર વચ્ચે મેટ્રો દોડશે. જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રૉસ […]

7 વર્ષથી દરરોજ ત્રિરંગાને સેલ્યુટ કરવા આવે છે આ શખ્સ, પોલીસની પૂછપરછમાં આવી ચોંકાવનારી વાત સામે

ભારત દેશની આન, બાન અને શાન સમા ત્રિરંગા અને રાષ્ટ્રગાનને લઈને લોકોમાં ઘટી રહેલા સમ્માનને જોઈને થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે તમામ સિનેમા હોલમાં રાષ્ટ્રગાન વગાડવાનો અને આ દરમિયાન દરેક વ્યક્તિ ઉભા થવા ઉપર એક કાયદો બનાવ્યો છે. જોકે સુપ્રીમ કોર્ટના કાયદા ઉપર એક એવો પણ પ્રશ્નો ઊઠે છે કે શું ખરેખર લોકોમાં દેશ પ્રત્યેની […]

21-Feb-19 દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ: વાહન ધ્‍યાનથી ચલાવો. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. રોકાણ વગેરેથી બચવું. કર્મક્ષેત્રમાં સામાન્‍ય વિઘ્‍નનો યોગ. શોધ, અનુસંધાનપૂર્ણ કાર્યોમાં ધન તેમજ સમય પસાર થવાનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક પરિવર્તનનો યોગ. ભાગ્‍યવર્ધક યાત્રાઓ સંભાવિત. વૃષભ: ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું. પદ […]

ફિલ્મ જગતમાં મોટું નામ નહીં હોવા છતાં બોલ્ડ તસવીરોએ આગ લગાડી દીધી છે: જુઓ ફોટા

આજકાલ, હોટ હસીનાઓ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીર શેર કરતી રહે છે. હવે આ યાદીમાં લોકપ્રિય સિંગર અને અભિનેત્રી સોફી ચૌધરીનું નામ પણ સામેલ થયું છે. સોફી ચૌધરી પોતાની હોટનેસથી ચાહકોને દીવાના બનાવી રહી છે. સોફીએ તેના સોશિયલ મીડિયા પર પોતાના હોટ અંદાજથી સનસનાટી મચાવી છે. તો આવો જોઈએ તેની કેટલીક હોટ ફોટોઝ… સોફી […]

400 કરોડથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘સીમ્બા’ ના ડાયરેક્ટર રોહિતે મોજમાં આવીને મુંબઈ પોલીસને આપી આટલી રકમ -વાત છે ગર્વ લેવા જેવી

મિત્રો તમે જાણો જ છો આ વર્ષની વધુ ચાલેલી અને હીટ પણ ગયેલી સીમ્બા ફિલ્મ રોહિત શેટ્ટીની ફિલ્મ છે. આ ફિલ્મમાં રોહિત સેટ્ટીએ રણબીર સિંહ અને સારા અલી ખાનને કાસ્ટ કર્યા કરેલા. તમને જણાવી દઈએ કે રોહિત આની પહેલા પણ ઘણી ફિલ્મો બનાવીને બોક્સ ઓફીસ ના બાદશાહ બની ચુક્યા છે. સીમ્બના રીલીઝ થયાના થોડાક જ […]

ચંબલનો શેર ડાકુ મલખાન સિંહે કહ્યું – પાકિસ્તાનને ધૂળ ચટાડી દઈશું. દેશ માટે જાન ન્યોછાવર છે

ચંબલનો શેર ડાકુ મલખાન સિંહે કહ્યું – 700 બાગીઓ સાથે પાકિસ્તાનને ધૂળ ચટાડી દઈશું. દેશ માટે જાન ન્યોછાવર છે. ચંબલનો શેર ગણાતા દસ્યુ સરગના મલખાન સિંહે પુલવામા આતંકી હુમલાથી ગુસ્સે થઈને પાકિસ્તાનને પડકાર ફેંક્યો છે. ડાકુ મલખાને કહ્યું કે, મધ્યપ્રદેશમાં 700 બાગી બચ્યા છે. જો સરકાર ઈચ્છે તો વગર શરતે, વગર પગારે અમે લોકો બોર્ડર […]

ભારતમાં આ એવી બે વ્યક્તિ છે જેની પોલીસ ક્યારેય ધરપકડ ન કરી શકે, 99 ટકા લોકો જવાબથી છે અજાણ….

આજકાલ ગળાકાપ સ્પર્ધા કોઈપણ નોકરીના ઇન્ટરવ્યુમાં સામેવાળી વ્યક્તિને બુદ્ધિપ્રતિભા ચકાસવા માટે સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આવા પ્રશ્નોથી સામેવાળી વ્યક્તિની ચપળતાનો ખ્યાલ આવે છે. ઘણી વખત નોકરી પર અમુક અઘરા ડિસિઝન લેવા પડતાં હોય છે આવા સમયે વ્યક્તિની ડિગ્રી કરતાં તેની ચપળતા વધુ કામ લાગે છે. તેથી આજે અમે આવા જ અમુક […]

ભારતની સુંદર જગ્યાઓ જ્યાં માત્ર ત્રણ-ચાર હજાર રૂપિયામાં પણ તમે વિતાવી શકો છો અઠવાડિયાનું વેકેશન…

મોટા ભાગના લોકોને હરવા ફરવાનો શોખ તો હોય જ છે. પરંતુ ઘણી વખત આ શોખ પુરા કરવામાં તેમનું ઓછું બજેટ નડતું હોય છે. જેના લીધે તેઓ હરવા-ફરવાની તમન્નાને મનમાં જ મારી નાખતા હોય છે. જો તમે પણ ઓછા બજેટમાં સુંદર જગ્યાએ ફરવા માંગતા હોય તો આજે આ પોસ્ટમાં અમે તમને એવું જ લિસ્ટ આપવાના છીએ. […]

પુલવામા હમલામાં શહીદ થયેલા દેશભક્તોને અનોખી શ્રધાંજલિ – ક્લિક કરી જુવો યુવાનનું શરીર

દેશપ્રેમની ભાવના દરેકના હૃદયમાં હોય છે. ખાસ કરીને દેશના યુવા દેશ માટે પોતાના જીવનને પણ દાવ પર મૂકવા તૈયાર રહેતા હોય છે. એવામાં યુવાન લોકો ભારતીય સેના અને શહીદો પ્રત્યે વધુ આકર્ષાયેલા રહે છે, પરંતુ 26 વર્ષીય એક યુવકે પોતાનો દેશપ્રેમ અનોખી રીતે જાહેર કર્યો છે. આ યુવાન રાજસ્થાનનાં બિકાનેરનો રહેવાસી છે. આજે જ્યારે લોકો […]

ઇઝરાયલ બોર્ડર પર સુરક્ષા માટે સૈનિકોને નહીં પણ રાખે છે આ વસ્તુ, દુશ્મનો પણ રહે છે એનાથી દૂર…

ભારતમાં અવારનવાર થતા આતંકી હુમલા પાછળ ક્યાંકને ક્યાંક સરહદ પરની સુરક્ષામાં ચૂક હોવાનું સામે આવતું રહ્યું છે. તેથી દેશની સુરક્ષા માટે સરહદ પર સુરક્ષાનો કડક જાપતો હોય તે આવશ્યક છે. દેશવાસીઓ સુરક્ષિત મહેસૂસ કરશે તો જ દેશનો વિકાસ આગળ ધપશે. ભારતની જેમ જ ઇઝરાયલમાં પણ આવી જ આતંકી પ્રવૃત્તિની સમસ્યા હતી. જેને પગલે ઇઝરાયેલે પણ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!