સૌથી સુંદર સ્માઈલને લીધે આ ૧૦ અભિનેત્રીઓ કરે છે આખા બોલીવુડ પર રાજ – સાત નંબરની સ્માઈલ પર ફિદા છે..

સ્માઇલ એક એવી વસ્તુ છે જે લોકોને તમારા દિવાન બનાવી શકે છે. હસવા પરથી વ્યક્તિની માસૂમિયત અને તેના વ્યક્તિત્વ વિશે ઘણુબધુ જાણી શકાય છે. આમ તો બધા હસતા હોય છે પરંતુ દરેકની મુસ્કુરાહટ ખુબસૂરત નથી હોતી. એવા ઘણા ઓછા લોકો હોય છે જેની સ્માઇલ ખુબ જ સુંદર હોય છે અને સીધી દિલમાં ઉતરી જાય છે. કોઇના દિલમાં જગ્યા મેળવવા માટે સૌથી સરો રસ્તો છે ખુબ સુંદર સ્માઇલ આપવી.

સુંદર સ્માઇલ એક હથીયારની જેમ કામ કરે છે. બોલીવુડમાં પણ અમુક એવી અભિનેત્રીઓ છે જેની સ્માઇલ ખુબ જ સુંદર છે અને તેની સ્માઇલથી તેની સુન્દરતા અને લૂક વધારે પરફેક્ટ બને છે. જો કે બોલીવુડની દરેક અભિનેત્રીઓ પાસે સ્માઇલ તો છે જ પરંતુ જો વાત કરીએ કિલ્લર સ્માઇલની તો તે અમુક પાસે જ છે. આજે આપણી આવી 10 અભિનેત્રીઓ વીશે જાણવા જઇ રહ્યા છીએ જેની સ્માઇલ સૌથી સુન્દર છે. તો ચાલો જાણીએ….

સોનાક્ષી સિન્હા :

સોનાક્ષી સિન્હા બોલીવુડની એવી અભિનેત્રીઓમાંથી એક છે જેની પાસે ખુબસુંદર સ્માઇલ છે. જો કે સોનાક્ષી બોલીવુડની સૌથી વધુ જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. તે દેખાવમાં પણ ખુબ જ સુંદર છે અને તેની આ સુંદર સ્માઇલ તેની સુંદરતાને વધારે મજબુત બનાવે છે.

કાજોલ :

બોલીવુડની સૌથી વધુ સ્માઇલ આપતી અભિનેત્રીઓમાં કાજોલ સૌથી પહેલા છે. કાજોલે બોલીવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેની સ્માઇલ ખુબ જ સુંદર છે અને તેની સુંદરતાને વધુ મજબુત બનાવે છે. કાજોલ હંમેશા સ્માઇલ કરતી રહે છે, જેથી તેની સુંદરતા વધુ મજબુત બને છે.

પ્રિટી જિંટા :

પ્રિટી જિંટાના ગાલ પર ખુબ જ જબરદસ્ત ડિમ્પલ પડે છે એના લીધે પણ તે ખુબ જ ચર્ચાઓમાં આવે છે. તેની સ્માઇલના દરેક પોજ વાઇરલ થતા હોય છે. તે સ્માઇલ આપતી વખતે ખુબ જ સુંદર લાગે છે અને તેથી જ તે બોલીવુડની એ 10 અભિનેત્રીઓમાં સામેલ છે જેની સ્માઇલ સૌથી વધુ ખુબ સુંદર છે.

લીજા હેડન :

ખુબ સુંદર અભિનેત્રી અને મોડેલ લીજા હેડન બોલીવુડની એક જાણીતી અભિનેત્રી છે. તે હોટ હોવાની સાથે સાથે ખુબ સુંદર પણ છે. તેની સ્માઇલ તેની સુંદરતા વધારવામાં સાથ આપે છે. તેની સુંદર સ્માઇલથી લખોને તેના બનાવી ચુકી છે લિજા હેડન.

શ્રદ્ધા કપૂર :

શ્રદ્ધા કપૂર બોલીવુડની એક ખુબ જ જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર શ્રદ્ધાની સ્માઇલ પણ જબરદસ્ત છે. જો કે તેની સુંદરતાને લીધે તેના લાખો દિવાના છે પરંતુ તેની સુંદરતા વધારવા માટે તેની સ્માઇલ જ કાફી છે.

આલિયા ભટ્ટ :

 

આલિયા ભટ્ટ બોલીવુડની સૌથી યંગ અભિનેત્રી છે અને તેના જબરદસ્ત અભિનયથી લાખો લોકોના દિલોમાં રાજ કરી રહી છે. તેની સ્માઇલ ખુબ જ વધારે સુંદર છે. તેના લાખો દિવાનાઓ તેની સ્માઇલ જોવા માટે પાગલ હોય છે. જણાવી દઇએ કે આલિયાનું નામ બોલીવુડની સૌથી મોંઘી અભિનેત્રીમાં સામેલ છે.

દીપિકા પાદુકોણ :

દીપિકા બોલીવુડની સૌથી ટોપ અભિનેત્રીઓમાંની એક છે. એકથી એક હિટ ફિલ્મોમા કામ કરનાર દીપિકાના ગાલ પર જોરદાર ડિમ્પલ પડે છે અને તે તેની સુંદરતા વધારવામાં સાથ આપે છે. તેની સુંદરતાના દુનિયાભરમાં લાખો દિવાના છે. તેની સ્માઇલ ખુબ જ સુંદર છે.

જૂહી ચાવલા :

જૂહી ચાવલા 90 માં દસકની સૌથી પોપ્યુલર અને ચુકબુલી અભિનેત્રી હતી. તે સમયમાં જૂહીએ એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે. જૂહી પણ તેની સ્માઇલને લેધી વધુ ક્યુટ દેખાતી હતી. જૂહીએ તેની સ્માઇલથી લાખોને તેના દિવાના બનાવ્યા હતા.

માધુરી દીક્ષિત :

બોલીવુડની સૌથી ખુબ સુંદર અભિનેત્રીઓમાં માધુરીનું નામ સામેલ છે. બોલીવુડમાં સૌથી સંદર સ્માઇલ માધુરીની માનવામાં આવે છે. તેના ચાહકો તેની સ્માઇલ જોવા માટે પાગલ હોય છે અને તેના મોટા ભાગના ચાહકો તેની સ્માઇલના કારણે તેને પસંદ કરે છે. માધુરીએ બોલીવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.

જેનેલિયા ડિસૂજા :

બોલીવુડની સૌથી વધુ ક્યુટ અભિનેત્રીઓમાં જેનેલિયાનું નામ સામેલ છે. જો કે તે વધુ સમયથી ફિલ્મોથી દુર છે પરંતુ તેની સ્માઇલ આજે પણ લોકોના દિલમાં છે. તેની સુંદર સ્માઇલને લીધે લાખો લોકોને તેના દિવાના બનાવનાર જેનેલિયા હાલમાં ફિલ્મોથી દુર છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!