દીપિકા નો ડાયટ ચાર્ટ વાંચવા જેવો છે – દિવસમાં ૬ વાર જમે છે તેમ છતાં હોટ ફિગરની માલકિન છે

બોલીવુડની સૌથી ખુબ સુંદર અને ફિટ અભિનેત્રીઓમાં દીપિકાનું નામ મોખરે છે. દરેક લોકો પોતાને ફિટ રાખવાની ખુબ જ કોશિશ કરતા હોય છે ખાસ કરીને એક્ટ્રેસ. દિપિકા એક એવી એક્ટ્રેસ છે જે ખાવાની ખુબ જ શોખીન હોવા છતા તેની ફિટનેસ જાળવી રાખી છે.

 

View this post on Instagram

 

? J’adore @dior #dior

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


જો કે ફિગર ને સાચવવા મહેનત તો કરવી જ પડે છે, અને આ મહેનત દીપિક કરે પણ છે. તે તેના જીમની તસ્વીરો પણ શેર કરતી રહે છે. પરંતુ માત્ર કસરત કરવાથી જ ફિટ નથી રહેવાતુ એ વાત તમે બધા જાણો છો, ફિટ રહેવા માટે પરફેક્ટ ડાયેટ પ્લાન હોવો પણ જરુરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on


મિત્રો તમને જણાવી દઇએ કે દીપિકા દિવસમાં ચારથી વધુ વખત ખાય છે, પરંતુ તેના ડાયેટ પ્લાનને ફોલોવ કરે છે. ફિટ રહેવા માટે કરવા પડતા દરેક કાર્યો દીપિકા ફોલોવ કરે છે. તે દિવસ માં ચાર વાર જમે છે પરંતુ થોડુ થોડુ જમે અને હેલ્દી વસ્તુઓ જ લે છે. લીંબુનો રસ અને મધ ભેળવેલ પાણીથી દીપિકા તેના દિવસની શરુઆત કરે છે.

 

View this post on Instagram

 

? @gauriandnainika ? @shaleenanathani ? @sandhyashekar ??‍♀️ @georgiougabriel

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


સવાર નો નાસ્તો :

દીપિકા તેના સવારના નાસ્તામાં :

ઇંડા – 2,

બદામ – 2,

ઓછ ફેટ વાળુ દુધ – 1 કપ,

ઇડલી – 2, અથવા,

પ્લેન ઠોસા, પછી

ઉપમા. લેવાનુ રાખે છે. જો કે આ દીપિકાનો ફિક્સ ડાયેટ પ્લાન હોતો નથી પરંતુ મોટે ભાગે તે આ જ પ્લાન ફોલોવ કરે છે.

 

View this post on Instagram

 

red carpet ready…?

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


બપોરનું ભોજન :

દીપિકા બપોરનું ભોજન લીધા પહેલા શુદ્ધ અને ફ્રેસ ફળો ખાવાનું પસંદ કરે છે. જો કે તે ભોજન તો ઘરનું જ અને સાદુ જ ખાય છે. જેમાં તે શાક રોટલી, દાળ ભાત અને સલાડ જમે છે. તે ઘણીવાર પ્રોટીન ગ્રિડ ફિશ ખવાનું પણ રાખે છે. જેથી પુરતા પ્રમાણમાં પ્રોટીન જળવાઇ રહે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


સાંજનું ભોજન :

દીપિકા સાંજે ભોજન કર્યા પહેલા નાસ્તો કરે છે અને તેમા તે કોફી, ફ્રુટ અને નટ્સ લેવાનું રાખે છે. અને સાંજે ભોજનમાં રોટલી સાથે લીલી શાકભાજી અને લીલુ સલાડ લેવાનું પસન્દ કરે છે. જો કે સાથે ફ્રેસ ફળો પણ લે છે. તેમજ સાથે ફ્રુટનું જ્યુસ અને નારિયેળનું પાણી લે છે. તેમજ ડેજર્ટમાં તે ડાર્ક ચોકોલેટ લેવાનું પસન્દ કરે છે.

 

View this post on Instagram

 

there’s no such thing as too much bling!?

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


જો કે ફિટ રહેવા માટે માત્ર ડાયેટ જ જરુરી નથી યોગા પણ કરવા પડે છે. અને દીપિકા પોતાને ફિટ રાખવા માટે ડાયેટ પ્લાન ફોલોવ પણ કરે છે અને યોગા પણ નિયમીત કરે છે. તેનો ડાયેટ પ્લાન ફિક્સ નથી હોતો ક્યારેક ક્યારેય તેને શૂટિંગ પ્રમાણે તેમા ફેરફારો કરવા પડે છે. અને જો વાત કરીએ તેના કામની તો દીપિકની ફિલ્મ “છપાક” જલ્દી આવી રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!