આ ૧૫ ફન્ની ફોટા અને હરકતો ફક્ત ઇન્ડિયા માં જ કેપ્ચર થઇ શકે – પોલીસમેનનો ફોટો તો સુપર ફન્ની

જયારે પહેલી વખત એરોપ્લેન માં બેસવાનો વારો આવે ત્યારે આવો સીન પણ જોવા મળી શકે.

એક ચા વાળો ભલે કોઈ પણ ટોચ પર પહોંચે, એનો જુગાડ કરવાનો પાવર આ ફોટા થી માણી અને જાણી શકાય.

કાર ચલાવવાનો શોખ પૂરો કરવો હોય પણ કાર લઇ શકાય એમ ના હોય ત્યારે આ જુગાડ પણ કરી લે આપનો ગ્રેટ ઇન્ડિયન.

કાર લેવાના પૈસા આવી ગયા અને શોખ હતો લેમ્બોરગીની નો… આ વખતે પણ જુગાડ તો શક્ય છે જ… ઇન્ડીયન દિમાગ છે તો જુગાડ છે.

આને કહેવાય મૌકે પે ચૌકા …. બરાબર નો સમય જોઇને લાગ માં લીધા આ ભાઈને…

પેટ્રોલ પંપ ઉપર ઘણી વખત આવા ફન્ની સીન જોવા મળી જાય.

ટ્રાફિક ની તો ઐસી કી તૈસી…. એમ્બ્યુલન્સ ભલે ઉભી રહે, મારા થી તો વેઇટ ના જ થાય… એક ઉતાવળિયો ઇન્ડિયન.

હા હા હા… મેં કહ્યું એમ, પેટ્રોલ પંપ પર આવા ફન્ની સીન જોવા મળી જ જતા હોય છે.

જયારે દેશ નું પોપ્યુલેશન હદ બહાર વધુ હોય અને પુરતી ટ્રેઈન કે બસ ના હોય ત્યારે આપણે આવા જુગાડ પણ કરી જ લેતા હોઈએ છીએ. લોકલ ટ્રેઈન માં આવા ફન્ની સીન કાયમ જોવા મળતા હોય છે.

આવી પરિસ્થિતિ આપણી થાય ત્યારે આપણે કહેતા હોઈએ…હલવાણી માતા ગરબે રમે

જોયું, આગલા ફોટો માં ગાય માતાને તકલીફ પડેલી, અહી આ વેસ્પા વાળો ભૂરો હલવાઈ ગયો.

હેલમેટ પહેરવા પર ભલે ૨૦-૩૦ દિવસ નો લાભ મળ્યો, પણ હેલમેટ બ્લેક માં લીધેલ હોય ત્યારે વસુલ તો કરવું જ પડે.

લાંબા ભેરુ ટૂંકું જાય, મરે નહિ તો માંદુ થાય… અહી કોણ માંદુ થશે એ અઘરો પ્રશ્ન છે.

અમુક અનાયાસે કેપ્ચર થઇ ગયેલી મુમેન્ટ જે ખુબ ફન્ની બની ગઈ..

અને પ્રસ્તુત છે….ડી જે ભુરાલાલ ભમ્ભોટીયા… ચાલો ત્યારે નાચ ગાના થઇ જાય?

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!